SMVS Bhale Dayalu
859 subscribers
1.43K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#SMVSSwaminarayanHospital
#SMVSHospital

🏥 SMVS Swaminarayan Hospital Introduction: https://www.youtube.com/watch?v=U-zT3GY_Erw

👨‍⚕️ SMVS સ્વામિનારાયણ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓની માહિતી આપતો આ વિડીયો અચૂક જુઓ તથા આપના ધ્યાનમાં હોય તેવા તમામ જરૂરિયાતમંદ લોકો સુધી આ વિડીયો પહોંચાડીને સમાજસેવાના આ ઉમદા કાર્યમાં જરૂરથી સહભાગી બનો.
#PoonamKathaSaar

પનમ સભા (19-04-2019)નો સાર

ℹ️ પૂનમ સભાનો લાભ આગામી 48 કલાક સુધી અહીં ક્લિક કરવાથી મળશે, જેનો અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુને પણ લેવડાવવો.
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan

📚 પોતાના ભક્તોના સ્વભાવ સામે ન જોઈ તેમની વ્હારે આવતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/387
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 આવો, આજના 5 મિનિટ સત્સંગમાં આવતાં દ્રષ્ટાંતમાંથી પ્રેરણા લઈએ અને પોતાના લોભી સ્વભાવનો ત્યાગ કરીએ.
#Atmabuddhi
#VideoKirtan

📽 મોટાપુરુષ સાથે મા-દીકરા જેવું હેત કરીએ, તો આપણાં પર તેમનો અઢળક રાજીપો વરસે. મા-દીકરા વચ્ચે કેવું હેત હોય? મોટાપુરુષ સાથે આવું હેત કેવી રીતે કરવું? તે આવો નિહાળીએ આ નૂતન કીર્તન દ્વારા... "બાળક હું તમારો વ્હાલા...": https://youtube.com/watch?v=8uJVo53C1cE
#SMVSSatsangKendra
#SMVSNarichana

📸 SMVS સત્સંગ કેન્દ્ર ઉદ્‌ઘાટન - નારીચાણા: http://www.smvs.org/global-events/detail/satsang-kendra-udghatan-narichana
#HHSwamishriVicharan
#SwamishriVicharan2019

📸 પ.પૂ.સ્વામીશ્રી વિચરણ 01થી 15 એપ્રિલ, 2019: http://www.smvs.org/global-events/detail/hh-swamishri-vicharan-april-2019-1st-april-to-15th-April
#AnadimuktaPrasang
#HDHBapji

📚 પરત્યેક જીવને મહારાજ ઓળખાવવા માટે ગુરુવર્ય પ.પૂ.બાપજીના અથાગ દાખડાં દર્શાવતો પ્રસંગ

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/389
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

વચનામૃત વર્ષ ઉપક્રમે મે માસનો સંકલ્પ
#HDHBapjiDarshan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ: https://www.youtube.com/watch?v=KCghrbXRYYI
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.

⚪️ આવતીકાલે સવારે 07:30 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

🌐 લાઈવ ઓડિયો: smvs.org/live/audio

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabha

Sankalp Sabha is LIVE!
#Wallpaper

નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile
📽 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિચરણ - ફેબ્રુઆરી 2019: https://www.youtube.com/watch?v=3qi2p7dcJTU
#HDHBapjiDarshan
#SMVSVastral

📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ • વસ્ત્રાલ વિચરણ: https://www.youtube.com/watch?v=FL1su82-ZIY
#HDHBapjiDarshan

📽 ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદ: https://www.youtube.com/watch?v=9nnilQerK4w
#HHSwamishriVicharan

📽 વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિચરણ - માર્ચ 2019: https://youtube.com/watch?v=ZVWOssYJGW0