SMVS Bhale Dayalu
863 subscribers
1.47K photos
267 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
💫 SMVS Got Talent 2024

📽 Video: Guru Roon | Skit Video - Part 1

🔗 આજનો વિડીઓ નિહાળીએ:
https://youtu.be/oFBFFKnFSz8


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
💫 SMVS Got Talent 2024

📽 Video: Divinity of Guruji | Divine Prasang

🔗 આજનો વિડીઓ નિહાળીએ:
https://youtu.be/BEy43zwBmXE


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
🌵 હરસ, મસા, ભગંદર, સારણગાંઠની સમસ્યા માટે...

🏥 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ લાવે છે નિ:શુલ્ક સર્જરી કન્સલ્ટેશન કેમ્પ

🗓 તારીખ:
11-13 જુલાઈ, 2024
🕙 સમય: સવારે 10:00 થી 1:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર

📞 રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે: 76 108 108 66, 63 597 793 07

👨‍⚕️ સર્જરી માટે ઉપલબ્ધ આકર્ષક પેકેજીસની માહિતી માટે આ સાથે આપેલ ઈમેજ અચૂક જુઓ.


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
💫 SMVS Got Talent 2024

📽 Video: Bhala Kem Aabhar Bhulu Guruji | Video Kirtan

🔗 આજનો વિડીઓ નિહાળીએ:
https://youtu.be/AECfE4c8rXI


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
💫 SMVS Got Talent 2024

📽 Video: Mane Murti Ma Padhravyo | Video Kirtan

🔗 આજનો વિડીઓ નિહાળીએ:
https://youtu.be/ismZODldqho


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
💫 SMVS Got Talent 2024

📽 Video: Shu Tamne Khabar Chhe | Kids Video

🔗 આજનો વિડીઓ નિહાળીએ:
https://youtu.be/xpkw0zNjKeY


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
આવતીકાલે નિયમની એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (17-07-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#NakordiEkadashi
#Ekadashi #SankalpSabha
આવતીકાલથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. દરેક હરિભક્તે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે લિંકમાં જણાવ્યા પ્રમાણે નિયમ લેવા તથા તે નિયમોનું ખટકાપૂર્વક પાલન કરવું.

📿 ચાતુર્માસના નિયમો:
https://smvs.org/cms/chaturmas-niyam-2024


#ChaturmasNiyam
#Chaturmas
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 ગુરુ પૂર્ણિમા ઉપક્રમે વૉટ્સએપ સ્ટેટસ વિડીયો • 4 Days to Go: https://youtube.com/shorts/BM0ocdhzBag?feature=share


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#GuruPurnima #GuruPurnima2024
📽 ગુરુ પૂર્ણિમા ઉપક્રમે વૉટ્સએપ સ્ટેટસ


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#GuruPurnima #GuruPurnima2024
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 ગુરુ પૂર્ણિમા ઉપક્રમે વૉટ્સએપ સ્ટેટસ વિડીયો • 2 Days to Go: https://youtube.com/shorts/17QSU3PWN70?feature=share


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#GuruPurnima #GuruPurnima2024
🌕 શિષ્ય સમાજ જેની આતુરતાથી રાહ જોતો હોય છે તેવો ગુરુ પૂર્ણિમાનો અવસર આવી જ ગયો. આજના સમયમાં જ્યારે સારાં સાધુ મળવા પણ કઠણ છે, ત્યારે શ્રીજી મહારાજે કેવળ કૃપા કરી એમના લાડીલા એવા દિવ્ય સત્પુરુષની આપણને ગુરુ તરીકે ભેટ આપી દીધી. આવો, ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર ગુરુજીના પૂજન, દર્શન તથા આશીર્વાદનો લાભ લઈ કૃતાર્થ બનીએ...

🗓 તારીખ:
21 જુલાઈ, 2024
🕗 સમય: સવારે 08:00 (IST) વાગ્યાથી

📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

👉🏻 અગાઉ જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર, મુંબઈ ઝોનના મુક્તોએ જ પ્રત્યક્ષ લાભ લેવા આવવાનું રહેશે, અન્ય ઝોનના મુક્તોએ જીવંત પ્રસારણ દ્વારા અચૂક લાભ લેવો.

ℹ️ ઘરેથી લાભ લેનાર મુક્તોએ ગુરુજીના પૂજન માટે આ લિંકમાં સૌથી નીચે જણાવ્યા મુજબ પૂર્વ તૈયારી કરી રાખવી: https://smvs.org/cms/gurupurnima-2024


#GuruPurnima
#GuruPurnima2024
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 ગુરુ પૂર્ણિમા ઉપક્રમે વૉટ્સએપ સ્ટેટસ વિડીયો • 1 Day to Go: https://youtube.com/shorts/5pxsHrz9rAQ?feature=share


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#GuruPurnima #GuruPurnima2024
🙏 આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય દર્શન...


#GuruPurnima
#GuruPurnima2024
📽 મહારાજ મેરે મહારાજ, ગુરુજી મેરે ગુરુજી • ગુરુ પૂર્ણિમા નૂતન કીર્તન: https://youtu.be/lSMVP6E36jI?feature=shared


#SMVSKirtan #KirtanWithLyrics
#GuruPurnima #GuruPurnima2024
😇 મહારાજ અને મોટાપુરુષે કૃપા કરીને એમના શરણે ખેંચી લીધા છે. અને એમાંય ગુરુદેવ પ.પૂ. બાપજીએ SMVSના સુવર્ણકાળમાં મને વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની ગુરુ તરીકે ભેટ આપી. આહાહા... કેટલી કરૂણા, ન્યાલ કર્યો મુને... ન્યાલ કર્યો!!!

🙏 વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી કોણ છે, કેવા છે, મારાં માટે કેટકેટલા દાખડાં કર્યા છે ને કરી રહ્યા છે, અને હવે સાચા શિષ્ય તરીકે મારી શું ફરજ છે તેના દર્શન કરાવતું એક નૂતન કીર્તન...

💯 દિવસમાં એક વખત પણ જો આ કીર્તનના શબ્દો કાને પડે તો એમને રાજી કરવાનો આગ્રહ અને બળ આપમેળે આવી જાય. તો અત્યારે જ લાભ લો આ કીર્તનનો...

📽 પ્રભુજી તમે છો સ્વામી અમારા:
https://youtu.be/FFb86FEvwiQ?feature=shared


#SMVSKirtan #KirtanWithLyrics
#GuruPurnima #GuruPurnima2024
🧇 રક્ષાબંધન નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરસાણ તથા મીઠાઈનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

🍪 ફરસાણ તથા મીઠાઈની વિગતવાર માહિતી મેળવવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
#Rakshabandhan
હિંડોળા માસ પ્રારંભ

👌 હિંડોળા માસ (23-07-2024 થી 21-08-2024) દરમ્યાન SMVS સંસ્થાના તમામ મંદિરોમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળે ઝુલાવવાનો લાભ મળશે. સર્વે મુક્તોએ મહારાજને હિંડોળે ઝુલાવવાનો લાભ જરૂર લેવો.

🙏 જે મુક્તોને દરરોજ મંદિરે દર્શનનો નિયમ ન હોય તેમણે હિંડોળા પર્વ દરમ્યાન દર્શનનો નિયમ અચૂક લેવો.


#SMVSHindola
#HindolaUtsav2024
💫 SMVS Got Talent 2024

📽 Video: Keva Guruji Malya | Guruji Mahima

🔗 આજનો વિડીઓ નિહાળીએ:
https://youtu.be/mfbG1VU4Ylc?feature=share

#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
📽 समझदार बने और सही चुने: https://youtu.be/ORK8xpJOkTo?feature=share


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
📽 વાસણા ખાતે ઉજવાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવના દિવ્ય દર્શનનો વિડીયો: https://youtu.be/plz4GYxMyu0?feature=share


#GuruPurnima
#GuruPurnima2024