SMVS Bhale Dayalu
864 subscribers
1.52K photos
275 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 03 જૂન, 2024 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/kcNrPmCnJ-U?feature=shared

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
💫 SMVS Got Talent - 2024 • Promo: https://youtu.be/Ey_U6LsRGhM

ℹ️ આ સ્પર્ધાની વિસ્તૃત માહિતી માટે અત્યારે જ વિઝીટ કરો: https://gottalent.smvs.org/


#SMVSGotTalent
#SMVSGotTalent2024
#GuruPurnima
#GuruPurnima2024
📸 વિરપુર ખાતે SMVS સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ સમારોહના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/smvs-swaminarayan-mandir-virpur-shilanyas-samaroh


#MandirShilanyas
#SMVSVirpur
📸 SMVS સ્વામિનારાયણ મંદિર મહેસાણાના પાટોત્સવના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/smvs-swaminarayan-mandir-mehsana-12th-patotsav


#Patotsav
#SMVSMehsana
📽 રસીલે, રસીલે, રસીલે શ્રી ઘનશ્યામ… • કીર્તન લિરિક્સનો વિડીયો: https://youtu.be/DQtR3aeMefA?feature=shared


#SMVSKirtan
#KirtanWithLyrics
📗 આવો, રસપાન કરીએ વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીની અમૃત વાતોનું. જેમાં આપણને થશે ગુરુદેવ પ.પૂ. બાપજીની દિવ્ય સ્મૃતિ અને પ્રત્યક્ષ સમાગમની અનુભૂતિ: https://youtu.be/j571jtd0x9I?feature=shared


#GurudevBapjiNiAmrutVato
#AmrutVato
#SMVSPublication #SMVSBooks
💫 SMVS Got Talent - 2024 સ્પર્ધામાં ઑલરેડી 150 જેટલા ગ્રૂપનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. શું આપના ગ્રૂપનું રજીસ્ટ્રેશન કરાવી દીધું? જો જો હોં રહી ના જતા, રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 08 જૂન 2024. વિસ્તૃત માહિતી માટે અત્યારે જ વિઝીટ કરો: https://gottalent.smvs.org/



#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
📚 વાત અને વર્તનમાં સામ્યતા રાખવાનું શીખવતા ગુરુદેવ પ.પૂ. બાપજી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/808


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📸 AYP કેમ્પ, ગ્રૂપ 1ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/ayp-camp-swaminarayan-dham-hdh-swamishri-vicharan-03-to-06-may-2024

🌹 🌻 🌸 🌻 🌹

📸 યુવા-વડીલ શિબિરના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/yuva-vadil-shibir-swaminarayan-dham-hdh-swamishri-vicharan-01-to-02-may-2024


#AYPCamp
#YuvaVadilShibir
#SMVSShibir
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 24


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
🧠 હવે મગજની સમસ્યાઓનો આવશે અંત! કારણ કે...

🏥 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ જરૂરિયાતમંદ માટે લાવે છે ફ્રી ન્યુરોલોજી OPD કેમ્પ

💰 40% ડિસ્કાઉન્ટ: EEG, NCV પર

🗓 તારીખ:
13 થી 15 જૂન, 2024
🕙 સમય: સવારે 10:00 થી બપોરે 12:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર

📞 રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે: 76 108 108 66, 63 597 793 07


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સ્વામિનારાયણ ધામ ઝોનલ વિચરણના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/swaminarayan-dham-zonal-vicharan-gandhinagar-india-hdh-swamishri-vicharan-19-to-21-may-2024

🌹 🌻 🌸 🌻 🌹

📸 AYP કેમ્પ, ગ્રૂપ 2ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/ayp-camp-swaminarayan-dham-hdh-swamishri-vicharan-16-to-19-may-2024


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
#AYPCamp #SMVSShibir
📚 મોટાપુરુષને વિશે સદા પરભાવ દ્રઢ કરાવતા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/815


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📽 પેટનું ને શેઠનું તો સહુ કરે જ છે. પણ શું આપ ઠેઠનું કરો છો?: https://youtu.be/TaS4IdDN9Hk?feature=shared


#5MinutesSatsang
#ShortSatsang
📗 જીવનમાં આવતી સુખ-દુઃખની પરિસ્થિતિમાં સમજણ જ સ્થિરત્વ પ્રદાન કરે છે એ વાતની પુષ્ટિ આપતું પુસ્તક એટલે સુખ દુઃખનું મૂળ…: https://youtu.be/TrKlx_4IRak?feature=shared


#SMVSPublication
#SMVSBooks
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • સમજણની દ્રઢતા


#WhatsAppStatus #SMVSStatus
#StatusUpdate
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (18-06-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 18 જૂન, 2024 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/kDs7yi5vK5k?feature=shared

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
📱 રીંગટોન • મમ અસ્તિત્વને તુજમાં ઓગાળું...: https://www.smvs.org/images/download/det987/small/Mam-Astitv-Ne.mp3


#SMVSRingtone
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
😀 અમને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે SMVS Got Talent 2024 ઉપક્રમે રાઉન્ડ 1 ના સભ્યોએ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી નવા નવા ક્રિએશન્સ સબમીટ કર્યા છે. જેના માટે રાઉન્ડ 1 ના તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ ધન્યવાદ...

🏃 અને હવે સમય છે રાઉન્ડ 2 ના સ્પર્ધકોએ કમર કસવાનો... તો થઈ જાવ તૈયાર... નવા નવા ક્રિએશન્સ કરીને સૌને ગુરુ મહિમાથી ભરવા મંડી પડો...:
https://youtube.com/shorts/eBdWqOhmXSo?feature=share


#SMVSGotTalent #SMVSGotTalent2024
#GuruPurnima #GuruPurnima2024
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 22-06-2024ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 લાઈવ: https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo