SMVS Bhale Dayalu
870 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📿 આજે સદ્‌. ગોપાળાનંદ સ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: http://bit.ly/Sadguru-Gopalanand-Swami-Everything-You-Need-To-Know-As-A-Satsangi


#SmrutiDin
#SadguruGopalanandSwami
📸 ઑકલેન્ડ, ન્યૂઝીલેન્ડ સત્સંગ કેન્દ્ર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/smvs-swaminarayan-mandir-satsang-kendra-murti-pratishtha-utsav-auckland-new-zealand


#SMVSSatsangKendra
#SMVSAuckland
#SMVSNewZealand
📸 ઑકલેન્ડ, ન્યૂઝીલેન્ડમાં વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું સત્સંગ વિચરણ: https://www.smvs.org/global-events/detail/auckland-new-zealand-hdh-swamishri-vicharan-apr-2024


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
#SMVSAuckland #SMVSNewZealand
સ્વામિનારાયણ ભગવાનની આરતી - "જય સદગુરુ સ્વામી...": https://youtu.be/3AF1cs2gDZE?feature=shared


#Aarti
📚 એપ્રિલ - મે 2024 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઑડિયો જુકબોક્સ: https://youtu.be/zqj2-Dy1yjs?feature=shared

🗒 એપ્રિલ - મે 2024 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) આદિની ખોજ
02) સંકલ્પયાત્રાનો પ્રારંભ
03) સંકલ્પની શુદ્ધિ અને વૃદ્ધિ
04) સંકલ્પયાત્રાના સંવાહકો
05) સંકલ્પયાત્રાને નુતન આયામ
06) સંકલ્પયાત્રાનો વેગવંતો વિકાસ
07) સંકલ્પયાત્રાની પુર્ણાહુતીનું પ્રથમ ચરણ: અનાદિમુક્ત વિશ્વમ
08) વ્હાલા ગુરુજીના મુખે વહેલ અનાદિમુક્ત વિશ્વમ્‌નો મહિમા


#GhanshyamMagazine
#AprilGhanshyam #MayGhanshyam
📚 પૂ. સંતોના અવરભાવની ચિંતા રાખતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/760


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📱 રીંગટોન • ગુરુદેવ હો મેરે, ઉપકાર અનંત હૈ તેરે...: https://smvs.org/images/download/det976/small/gurudev-ho-mere-upkar.mp3


#SMVSRingtone
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (19-05-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 19 મે, 2024 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/eZ8tJDJgt7A?feature=shared

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
😇 દિવ્ય ચંદન વાઘા દર્શન

🙏 આજે વ્હાલા હરિકૃષ્ણ મહારાજને ચંદનના વાઘા ધારણ કરાવેલ છે. ગાંધીનગર તથા આસપાસ રહેતાં સર્વે મુક્તોએ મહારાજના દર્શનનો લાભ લેવા જરૂર પધારવું.

🗓 તારીખ:
19-05-2024, રવિવાર
🕢 દર્શન સમય: સવારે 07:30 થી સાંજે 07:30
🛕 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર


#ChandanVagha
📚 ભયંકર દુષ્કાળમાં દિવસે નહીં અને રાત્રે સદાવ્રત શરૂ કરવાનું કારણ

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/819


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📽 નગાડા બાજે... • સ્વાગત ગીતનો વિડીયો: https://youtu.be/pOlCCUxImTU?feature=shared

🌹 🌻 🌸 🌻 🌹

🎧 આ સ્વાગત ગીતની MP3 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો: https://www.smvs.org/smvs-audio/download/swagat-kirtan/nagada-baje-swagat-kirtan


#SMVSKirtan
#SwagatGeet
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 23-05-2024ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 લાઈવ: https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 23 મે, 2024 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/_sZZNg3IYa4?feature=shared

#SMVSLive #PoonamSamaiyo
#FulNaVagha
👨‍👩‍👧‍👦 બાળકો એ આપણાં પરિવારનું, સમાજનું, દેશનું ભવિષ્ય છે. અને આ ભવિષ્યને સુરક્ષિત રાખવામાં અગત્યનો ભાગ જો કોઈ ભજવતું હોય તો તે છે સંસ્કાર.

⁉️ પરંતુ શું આપ જાણો છો કે સંસ્કાર આપવાની મુખ્ય 3 રીત કઈ છે?

📽 આવો, જાણીએ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના શોર્ટ સત્સંગ દ્વારા:
https://youtu.be/6dl87MCbqH4


#HappyFamily
#5MinutesSatsang
#ShortSatsang
📢 જોઈએ છે... જોઈએ છે... જોઈએ છે...

👨🏻‍🌾 હોર્ટિકલ્ચરિસ્ટ અને એગ્રોનોમિસ્ટ

3️⃣ ઓછામાં ઓછાં 3 વર્ષના અનુભવી
🌳 બાગાયત ખેતીના નિષ્ણાંત
💧 આધુનિક સિંચાઇ પદ્ધતિના જાણકાર
😃 પ્રોજેક્ટ સંચાલન કરી શકે તેવા ઉત્સાહી વ્યક્તિ

📧 જો આપ પણ ઉપર જણાવેલી લાયકાત ધરાવો છો, તો આપનો CV / RESUME 5 જૂન, 2024 પહેલા so.av@in.smvs.org પર મોકલવા વિનંતી.

📍 સ્થળ:
મોડાસા, અરવલ્લી જિલ્લો, ગુજરાત

🤙 વધુ માહિતી માટે સંપર્ક: 78 620 31 576

#WeAreHiring
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • સત્પુરુષ મારું હૃદય છે...


#WhatsAppStatus #SMVSStatus
#StatusUpdate
💯 હવે, ચામડીની સમસ્યાઓ પર મૂકો પૂર્ણવિરામ

🆓 કારણ કે, SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ આપના માટે લાવે છે ફ્રી ડર્મેટોલોજી અને કૉસ્મેટોલોજી કેમ્પ...

જ્યાં આપને મળશે દરેક કૉસ્મેટોલોજી પ્રોસિજર પર 40% ડિસ્કાઉન્ટ

🗓 તારીખ:
28 થી 30 મે, 2024
🕙 સમય: સવારે 10:00 થી બપોરે 04:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર

📞 રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે: 76 108 108 66, 63 597 793 07


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
📽 પાંચ મિનિટની સ્વામિનારાયણ મહામંત્ર ધૂન: https://youtu.be/MwfvJvokHf4?feature=shared

😇 આજની આ ધૂન એટલે નૂતન સ્ફૂર્તિ અને ચેતનાનો સંચાર કરતી ધૂન. જ્યારે પણ ઉત્સાહ-ઉમંગથી ભરપૂર થવું હોય ત્યારે આ ધૂનનો લાભ અચૂક લેવો.

👍 અને હા, આપને આ ધૂન ગમે તો લાઈક જરૂર કરજો! રાજી રહેજો!


#SwaminarayanDhun
📸 દિવ્ય સાંનિધ્ય શિબિરના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/divya-sanidhya-shibir-swaminarayan-dham-hdh-swamishri-vicharan-26-to-28-apr-2024

🌹 🌻 🌸 🌻 🌹

📸 SBS કેમ્પના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/sbs-camp-hdh-swamishri-vicharan-24-to-28-apr-2024


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
#DivyaSannidhyaShibir #SBSCamp
📽 શું આપને ક્યારેય એવો અનુભવ થયો છે કે જીવનમાં જે હોવું જોઈએ તે બધું જ છે, પણ છતાં કંઈક ખૂટે છે? ગમે તેટલું કરો તો પણ સુખ-શાંતિ-આનંદ નથી મળતો? તો આ વિડીયો અચૂક જુઓ: https://youtu.be/PD89XyWoeqM?feature=shared


#Anadimukta #Satpurush
#AnadimuktaVishwam