SMVS Bhale Dayalu
862 subscribers
1.45K photos
266 videos
28 files
1.8K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.
#Ekadashi
#SankalpSabha

⚪️ આવતીકાલે સવારે 07:30 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

🌐 લાઈવ ઓડિયો: smvs.org/live/audio

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabha

Sankalp Sabha is LIVE!
#Ekadashi
#SankalpSabhaActionPoint

આજની સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દા
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

વચનામૃત વર્ષ ઉપક્રમે એપ્રિલ માસનો સંકલ્પ
#Wallpaper

નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile
Media is too big
VIEW IN TELEGRAM
#HDHBapjiDarshan
#Fuldolotsav

📽 ગરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન તથા આશીર્વાદ - ફુલદોલોત્સવ વિડીયો (21-03-2019)

🌐 આ વિડીયો YouTube પર જોવા અહીં ક્લિક કરો...
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 પસો મળ્યો, સંપત્તિ મળી, કરોડો રૂપિયા મળ્યા અને જો સુખ-શાંતિ હણાઈ જતી હોય તો શા કામની? આવો, આજના 5 મિનિટ સત્સંગનો લાભ લઈએ અને સંતોષી જીવન જીવતા શીખીએ.
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 પરભાવમાં મગ્ન રહેતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/376
#BapashriNiVato
#JivanpranBapashri

"મોટા સાથે જેણે મન બાંધ્યું હોય ને આત્મબુદ્ધિ કરી હોય તો મોટા તેને મહારાજના સુખમાં લઈ જાય છે."

- બાપાશ્રીની વાતો: 1/32
#SMVSSwaminarayanHospital
#SMVSHospital

🏥 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ ઉદ્‌ઘાટન સમારોહ: https://www.youtube.com/watch?v=IUsAIlKCZd0
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 આપણે દરરોજ પેટનું અને શેઠનું તો કરીએ છીએ પરંતુ ઠેઠનું નથી કરતાં. આવો, આજના 5 મિનિટ સત્સંગનો લાભ લઈએ અને ઠેઠનું કરતા શીખીએ.
#AnadimuktaPrasang
#HDHBapji

📚 ભર્યા થવાનો ઉપાય બતાવતા ગુરુવર્ય પ.પૂ.બાપજી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/382
#SMVSSDhamSamaiyo

આવતીકાલે સ્વામિનારાયણ ધામના સમૈયામાં વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. નજીકના સેન્ટરમાં રહેતા મુક્તોએ લાભ લેવા માટે અચૂક પધારવું. તેમજ જે મુક્તો આવી શકે તેમ નથી તેમણે સમૈયાનો લાઈવ લાભ લેવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org
🌐 લાઈવ ઓડિયો: smvs.org/live/audio

🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર
🕢 સમય: રાત્રે 07:15થી 09:00
#HariNavmi
#ShriHariPragatyotsav

આજે હરિનવમી છે.

🎂 હરિનવમી એટલે આપણાં વ્હાલા સર્વોપરિ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ.

🎊 આ નિમિત્તે SMVS સંસ્થાના તમામ મંદિરોમાં આજે રાત્રે આ દિવ્ય ઉત્સવ ખૂબ જ ઉત્સાહ-ઉમંગથી ઉજવાશે. આ ઉત્સવનો લાભ લેવા માટે આપના નજીકના SMVS સંસ્થાના મંદિરનો સંપર્ક કરવો: http://smvs.org/centers