SMVS Bhale Dayalu
868 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 4 Days to Go • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી 92મો પ્રાગટ્યોત્સવ • આજનું વૉટ્સએપ સ્ટેટસ


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 3 Days to Go • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી 92મો પ્રાગટ્યોત્સવ • આજનું વૉટ્સએપ સ્ટેટસ


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
Media is too big
VIEW IN TELEGRAM
📱 2 Days to Go • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી 92મો પ્રાગટ્યોત્સવ • આજનું વૉટ્સએપ સ્ટેટસ


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
Media is too big
VIEW IN TELEGRAM
📱 1 Day to Go • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી 92મો પ્રાગટ્યોત્સવ • આજનું વૉટ્સએપ સ્ટેટસ


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
🎉 ચાલો ઉજવીએ અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીનો 92મો પ્રાગટ્યોત્સવ...

🙏 ગુરુજીના વચન મુજબ... આ દિવ્ય ભૂમિ પર પધારો એટલે પુરુષોએ 2 દંડવત્‌ તથા મહિલાઓએ 2 પંચાંગ પ્રણામ અવશ્ય કરવા.


🗓 તારીખ: 25 માર્ચ, 2024
🕓 સમય: સાંજે 4 થી 9

🛕 સ્થળ: "અનાદિમુક્ત વિશ્વમ્‌", SMVS સ્વામિનારાયણ ધામ, મોડાસા-ધનસુરા રોડ, અરવલ્લી

📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

📍 મૅપ લોકેશન: https://maps.app.goo.gl/UdMAEUVeGtASwkxG7


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
Media is too big
VIEW IN TELEGRAM
📽 ગુરુદેવ પ.પૂ. બાપજીના 92મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે અનાદિમુક્ત પીઠિકા દર્શન


#AnadimuktaPithika
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 Few Hours to Go • અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજી 92મો પ્રાગટ્યોત્સવ • આજનું વૉટ્સએપ સ્ટેટસ


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
🎉 ગઈકાલે 25 માર્ચ 2024ને સોમવારના રોજ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોજ તેમજ ગુરુદેવ પ.પૂ. બાપજીનો 92મો પ્રાગટ્યોત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ ગયો. જો કોઈ કારણોસર આપ આ લાભ લેવાનું ચૂકી ગયા હોવ કે ફરીથી લાભ લેવા ઈચ્છતા હોવ તો આ લિંકનો ઉપયોગ કરીને સમગ્ર ઉત્સવનો લાભ લઈ શકાય છે: https://youtube.com/live/k_3lVlgRfQQ?feature=share


#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
📚 માર્ચ 2024 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઑડિયો જુકબોક્સ: https://youtu.be/LyT2Kh8_8FM?feature=shared

🗒 માર્ચ 2024 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) દિવ્યાનંદનું અવિરત ઝરણું: ગુરુદેવ પ.પૂ. બાપજી
03) સમર્થ થકા સૌનો સ્વીકાર
04) સમર્થ થકા સૌને અનુકૂળ
05) સમર્થ થકા કરે સમાધાન
06) સમર્થ થકા સૌની આગળ સરળ
07) સમર્થ થકા સૌના સ્થાને
08) ગુણવાન થકા ગુણગ્રાહક
09) સમર્થ થકા કરે સૌનો આદર


#GhanshyamMagazine
#MarchGhanshyam
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 1 થી 4 માર્ચ, 2024: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-01-to-04-mar-2024


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
📸 SMVS સ્વામિનારાયણ મંદિર વાસણાના 37મા પાટોત્સવ તથા સંસ્થા દિનના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/smvs-swaminarayan-mandir-37th-patotsav-smvs-sanstha-din-vasna


#Patotsav #SMVSVasna
#SMVSSansthaDin
🏥 5 વર્ષ પૂર્ણ થવા પર SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે તંદુરસ્તીનો મહિનો

🆓 જે નિમિત્તે આપને લાભ મળશે કાન-નાક-ગળાના રોગ માટેના ફ્રી OPD કેમ્પનો...

🧏 સાથે જ ફક્ત ₹ 499માં ઓડિયોમેટ્રી ટેસ્ટ પણ કરાવી શકાશે.

🗓 તારીખ:
1 થી 3 એપ્રિલ, 2024
🕙 સમય: સવારે 10:00 થી બપોરે 01:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર

📞 રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે: 76 108 108 66, 63 597 793 07


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
Media is too big
VIEW IN TELEGRAM
📱 અનાદિમુક્ત વિશ્વમ્‌ શિલાન્યાસ સમારોહ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીના 92મા પ્રાગટ્યોત્સવનું વૉટ્સએપ સ્ટેટસ ભાગ 1


#WhatsAppStatus
#AnadimuktVishwam
#Gurudev92ndPragatyotsav
#BapjiPragatyotsav
00 Ghanshyam Ank - March 2024.pdf
9.8 MB
📚 માર્ચ 2024 ઘનશ્યામ અંક PDF (Size: 9.78 MB): https://www.smvs.org/download/ghanshyam

🗒 માર્ચ 2024 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) દિવ્યાનંદનું અવિરત ઝરણું: ગુરુદેવ પ.પૂ. બાપજી
03) સમર્થ થકા સૌનો સ્વીકાર
04) સમર્થ થકા સૌને અનુકૂળ
05) સમર્થ થકા કરે સમાધાન
06) સમર્થ થકા સૌની આગળ સરળ
07) સમર્થ થકા સૌના સ્થાને
08) ગુણવાન થકા ગુણગ્રાહક
09) સમર્થ થકા કરે સૌનો આદર


#GhanshyamMagazine
#MarchGhanshyam
એપ્રિલ માસ માટે પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજનું વૉલપેપર

📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.smvs.org/download/calendar-wallpaper


#MobileWallpaper
#Wallpaper
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 1 થી 10 માર્ચ, 2024: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-01-to-10-mar-2024


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2024
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (05-04-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભાનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 05 એપ્રિલ, 2024 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/hWx9yWPfgLs?feature=shared

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
📽 હરિકૃષ્ણ હૈયાનો મારે હાર છે જી હો... • હરિકૃષ્ણ મહારાજના દિવ્ય દર્શન સાથે કીર્તન લિરિક્સનો સુંદર વિડીયો: https://youtu.be/ZzKKSCu7oBw?feature=shared


#SMVSKirtan
🧘‍♂️ સ્વસ્થ રહો, મૂર્તિમાં રમો!


#WorldHealthDay #SMVSSwaminarayanHospital #SMVSHospital #SMVSCharities
🌿 આયુર્વેદમાં જણાવ્યા મુજબ ચૈત્ર માસમાં લીમડાનો (કૂણાં પાન + મૉર) રસ સવારે નરણાં કોઠે પીવાનું ખૂબ મહત્ત્વ છે. આવો, આજે તેનાં ફાયદાઓ વિશે જાણીએ.

😁 રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.
🩸 લોહીનું શુદ્ધિકરણ કરે છે.
💨 કફ-પિત્ત, વાયુના પ્રકોપને દૂર કરે છે.
🔥 એસિડિટી દૂર કરી પેટમાં ઠંડક કરે છે.
🤒 તાવ સામે રક્ષણ આપે છે.
🤢 દાદર, ખરજવું, ગૂમડાં, અળાઈથી રાહત આપે છે.
🦠 વાયરસજન્ય અને ઋતુજન્ય રોગો સામે રક્ષણ આપે છે.

એવું પણ કહેવાય છે કે ચૈત્ર માસના શરૂઆતના 7 થી 10 દિવસ લીમડાંનો રસ પીવાથી એક વર્ષ સુધી આરોગ્ય સારું રહે છે.

આવો, આવતીકાલે 9 એપ્રિલ, 2024 થી શરૂ થતાં ચૈત્ર માસમાં લીમડાંનો રસ પીને તેના ફાયદા ઉઠાવીએ.


#HealthTips