SMVS Bhale Dayalu
864 subscribers
1.51K photos
269 videos
30 files
1.86K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#FamilyTime
#SpendTimeWithFamily

અત્યારના સમાજ પાસે પૈસા કમાવવા માટે, મનોરંજન માટે સમય છે પરંતુ પોતાના પરિવારના સભ્યો સાથે બેસીને 2 મિનિટ વાત કરવાનો સમય નથી. પરિણામે પરિવારના સભ્યોના મન જુદા થાય છે, ઝઘડા-કંકાસ વધે છે, આત્મીયતામાં તિરાડ પડે છે.

👨‍👩‍👧‍👦 સસારના આવા સળગતાં પ્રશ્નોના સરળ ઉપાય માટે ગુરુવર્ય પ.પૂ.બાપજીની પ્રેરણાથી વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ "ફેમિલી ટાઈમ પ્રોજેક્ટ" અમલમાં મૂક્યો છે. આવો, આ પ્રોજેક્ટ અંતર્ગત દર ગુરુવારે પરિવારના સહુ સભ્યો અડધો કલાક સાથે મળીને બેસીએ, સુખ-દુ:ખની વાતો કરીએ તથા ઘરના તમામ સભ્યોમાં આત્મીયતા કેળવીએ.

👉 આ પ્રોજેક્ટની વધુ માહિતી અહીંથી મેળવો.
Media is too big
VIEW IN TELEGRAM
#HDHBapjiDarshan

📽 વહાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન તથા આશીર્વાદ (24-03-2019)

🌐 આ વિડીયો YouTube પર જોવા અહીં ક્લિક કરો...
#BapjiPragatyotsav
#87thPragatyotsav

📸 ગરુવર્ય પ.પૂ.બાપજીના 87મા પ્રાગટ્યોત્સવના ફોટોગ્રાફ્સ: http://smvs.org/global-events/smvs-swaminarayan-madir-hdh-bapji-87th-pragatyotsav-celebration
#SMVSSwaminarayanHospital
#SMVSHospital

📸 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ લોકાર્પણ સમારોહના ફોટોગ્રાફ્સ: http://smvs.org/global-events/detail/smvs-swaminarayan-mandir-vasna-hospital-lokarapan-samaroh
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.
#Ekadashi
#SankalpSabha

⚪️ આવતીકાલે સવારે 07:30 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

🌐 લાઈવ ઓડિયો: smvs.org/live/audio

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabha

Sankalp Sabha is LIVE!
#Ekadashi
#SankalpSabhaActionPoint

આજની સંકલ્પ સભાના સારરૂપે રીઝલ્ટ મેળવવાના મુદ્દા
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

વચનામૃત વર્ષ ઉપક્રમે એપ્રિલ માસનો સંકલ્પ
#Wallpaper

નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile
Media is too big
VIEW IN TELEGRAM
#HDHBapjiDarshan
#Fuldolotsav

📽 ગરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન તથા આશીર્વાદ - ફુલદોલોત્સવ વિડીયો (21-03-2019)

🌐 આ વિડીયો YouTube પર જોવા અહીં ક્લિક કરો...
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 પસો મળ્યો, સંપત્તિ મળી, કરોડો રૂપિયા મળ્યા અને જો સુખ-શાંતિ હણાઈ જતી હોય તો શા કામની? આવો, આજના 5 મિનિટ સત્સંગનો લાભ લઈએ અને સંતોષી જીવન જીવતા શીખીએ.
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 પરભાવમાં મગ્ન રહેતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/376
#BapashriNiVato
#JivanpranBapashri

"મોટા સાથે જેણે મન બાંધ્યું હોય ને આત્મબુદ્ધિ કરી હોય તો મોટા તેને મહારાજના સુખમાં લઈ જાય છે."

- બાપાશ્રીની વાતો: 1/32
#SMVSSwaminarayanHospital
#SMVSHospital

🏥 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ ઉદ્‌ઘાટન સમારોહ: https://www.youtube.com/watch?v=IUsAIlKCZd0
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 આપણે દરરોજ પેટનું અને શેઠનું તો કરીએ છીએ પરંતુ ઠેઠનું નથી કરતાં. આવો, આજના 5 મિનિટ સત્સંગનો લાભ લઈએ અને ઠેઠનું કરતા શીખીએ.