SMVS Bhale Dayalu
863 subscribers
1.52K photos
272 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📚 ગલુજીએ રાખેલ સમજણ તથા નિષ્ઠાની દૃઢતાથી મહારાજ રાજી થયા

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/781


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🪷 જ્ઞાનસત્ર-૧૭ના રીઝલ્ટ બાબતે તેમજ નિજદર્શન અને જ્ઞાન-ધ્યાન ચિંતનના અનુભવો તથા અભિપ્રાય બાબતે

💫 વ્હાલા ગુરુજી જ્ઞાનસત્ર બાદ સંકલ્પ સભામાં, વિચરણમાં, સત્સંગ સભાઓમાં, ઓનલાઈન દર્શનમાં દરેક જગ્યાએ ખૂબ આગ્રહ જણાવી રહ્યા છે. જેમાં મુખ્ય સંકલ્પો જેમકે નિજદર્શન ડાયરી બનાવવી અને નિયમિત લખવી, પરિવારના સભ્યોએ ભેગા થઈને ફેમિલી ટાઈમ સભા કરવી, ગુણલેખન ડાયરીમાં અન્યના ગુણો લખવા-મનન કરવું અને બીજાને વંચાવવા, ક્ષમાયાચના માંગવી અને આપવી, જ્ઞાન-ધ્યાન ચિંતનનો નિયમિત લાભ લેવો આવા મુખ્યત્વે સંકલ્પો જણાવ્યા છે. જે બાબતે વ્હાલા ગુરુજી વર્તમાનકાળે ખૂબ જ આગ્રહ જણાવી રહ્યા છે. તા. ૨૩/૧૨/૨૦૨૩ની સંકલ્પ સભામાં પણ ગુરૂજીએ આ બાબતે ખૂબ આગ્રહભરી વિનંતી કરી છે.

💫 વ્હાલા ગુરુજીના શિષ્ય તરીકે આપણી આ ફરજ બને છે કે વ્હાલા ગુરુજીના સંકલ્પોમાં ભેગા ભળવું અને મોટાપુરુષનો સંકલ્પ આપણો થવો જોઈએ. આપણે સમગ્ર સત્સંગ સમાજમાં માહોલ જગાવવો, આપણે પણ આ તમામ બાબતોનો અમલ કરવો અને કરાવવો. ઘણા બધા હરિભક્તો આ માર્ગે આગળ વધી રહ્યા છે અને તેમના પર વ્હાલા ગુરુજી ખૂબ રાજીપો વરસાવી રહ્યા છે. અગાઉ પૂનમના સમૈયામાં પણ વ્હાલા ગુરુજીએ નાના બાળમુક્તની નિજદર્શન ડાયરી ચેક કરી હતી અને વ્હાલા ગુરુજીએ સભામાં જ તેમના પર ખૂબ રાજીપો આપ્યો હતો. બાળમંડળ, કિશોરમંડળ તેમજ યુવકમંડળની તમામ ચેનલમાં તમામ સંચાલક, કાર્યકરો તેમજ સંસ્થા સાથે જોડાયેલા તમામ હરિભક્તો પણ નિજદર્શન કરતાં થાય તેમજ નિજદર્શન લખતાં થાય તેમ કરાવવું. તેવો વ્હાલા ગુરુજીનો પ્રબળ સંકલ્પ છે. જેમ દરરોજ સવારે હરિભક્તો જ્ઞાન-ધ્યાન ચિંતન માટે મંદિરમાં ભેગા થતા હોય છે અને જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેતા હોય છે. તેમ દરરોજ રાત્રે તમામ હરિભક્તો નિજદર્શન લખે તેવો વ્હાલા ગુરુજીએ સંકલ્પ જણાવ્યો છે.

📹 જે મુક્તો નિયમિતપણે નિજદર્શન કરી રહ્યા છે અને જેમના જીવનમાં નિજદર્શન લખવાથી ફેરફાર આવ્યા છે. તે મુક્તોના અનુભવ તથા અભિપ્રાય 9978915545 નંબર પર HD Video ફાઈલ Whatsapp કરવા વિનંતી. જેથી આ મુક્તો પર વ્હાલા ગુરુજીનો રાજીપો થાય અને સત્સંગ સમાજમાં અન્ય હરિભક્તોને પણ પ્રેરણા મળે.

📹 એ જ રીતે જ્ઞાનસત્ર-૧૭ બાદ વ્હાલા ગુરુજીના દિવ્ય સંકલ્પે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં ઝીલાઈ શકાય તેવી નૂતન ધૂન, પ્રાર્થના, કીર્તન મુકવામાં આવે છે. ત્યારબાદ ધ્યાન અને ગુરુજીનો લાભ મળતો હોય છે. સમગ્ર સત્સંગ સમાજમાંથી પણ નૂતન જ્ઞાન-ધ્યાન ચિંતનના સારા અનુભવો મળી રહ્યા છે. તો જ્ઞાન-ધ્યાન ચિંતનના અનુભવ અને અભિપ્રાય પણ 9978915545 નંબર પર HD Video ફાઈલ Whatsapp કરવા વિનંતી.

🙋‍♂️ ફાઈલ મોકલવામાં આવે તેમાં સેન્ટરનું નામ અને જે તે હરિભક્તનું નામ લખવા વિનંતી.

📽 નિજદર્શનના ફાયદા તથા અનુભવો: https://youtu.be/1HcPUDVwF2M?feature=shared


#Nijdarshan #FamilyTime
#GyanDhyanChintan
#Gyansatra #Gyansatra17
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 21 નવેમ્બર થી 17 ડિસેમ્બર, 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-21-nov-to-17-dec-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
🤔 તમારો પરિવાર સદાકાળ સુખી રહે તેવી ઈચ્છા છે?

👨‍👩‍👧‍👦 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આજના વિડીયોમાં જણાવ્યા પ્રમાણે બાળકોને ત્રણ પ્રકારે સંસ્કાર આપો, તેમનું અને તમારું ભવિષ્ય ખૂબ જ ઉજળું થઈ જશે.

📽 સંસ્કારની સીડી: https://youtu.be/sXrx12BttL8


#5MinutesSatsang
📽️ આપના પરિવાર પાસે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ રાખેલી અપેક્ષા: https://youtu.be/E2as8p0cX0U?feature=shared


#5MinutesSatsang
જાન્યુઆરી માસમાં આવતાં ઝોળીસેવાના પર્વ નિમિત્તે હરિકૃષ્ણ મહારાજનું વૉલપેપર

📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો:
https://www.smvs.org/download/calendar-wallpaper


#MobileWallpaper
#Wallpaper
🤔 શું આપને માતાપિતાની વાતો કચકચ જેવી લાગે છે?
🤔 શું માતાપિતાને જોઈને અંદર ઉકળાટ થાય છે?
🤔 શું માતાપિતાની સાથે રહેવું ગમતું નથી?

⚠️ જો આમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ "હા" હોય તો તમારે તાત્કાલિક ખૂબ જ સાવધાન થવાની જરૂર છે!!! કારણ કે તેના ખૂબ જ ભયંકર પરિણામો આવી શકે છે. તેનાથી બચવા અને તેનો ઉપાય જાણવા અત્યારે જ જુઓ.

👨‍👩‍👧‍👦 સુખી પરિવારનું મૂલ્ય સમજાવતી ઈતિહાસની અલમારી:
https://youtu.be/VGQOb9w8sNA?feature=shared


#SMVSTelefilm
📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપણને દરરોજ નિજદર્શન કરીને તેને ડાયરીમાં લખવાની આજ્ઞા કરી છે. તેનું શું કારણ છે? નિજદર્શન ડાયરી બનાવવી કેમ ફરજિયાત છે? આવો, જાણીએ આજના વિડીયો દ્વારા: https://youtu.be/Wdyu5xkgfuA?feature=shared


#Nijdarshan #FamilyTime
#Gyansatra #Gyansatra17
📚 દરેકની સેવાને ઠેઠ મહારાજ સુધી પહોંચાડવાની ભાવના રાખતાં-રખાવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/789


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📸 SMVS સ્વામિનારાયણ મંદિર ઊંઝા - મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/smvs-swaminarayan-mandir-murti-pratistha-unjha


#SMVSUnjha #MurtiPratishtha
#SMVSMurtiPratishtha
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (07-01-2024) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📿 આજે સ્વામિનારાયણ મહામંત્ર જયંતિ છે. જે નિમિત્તે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સંકલ્પ સભામાં કરેલ મહામંત્રના મહિમાગાનનો લાભ અવશ્ય લેવો અને અન્યને પણ લેવડાવવો…

📽 સ્વામિનારાયણ મહામંત્ર મહિમાગાન: https://youtu.be/hhWqSU_Bea8?feature=shared

🌹 🌻 🌸 🌻 🌹

📿 સાથે જ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની આજ્ઞાથી આજે સંસ્થાના દરેક મંદિરોમાં આયોજિત સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનો લાભ પણ અવશ્ય લેવો.

📽️ જુદા-જુદા રાગઢાળમાં સ્વામિનારાયણ ધૂન: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIo5LvHjmgYzVRrG9LnXTCcc


#SankalpSabha
#MahamantraJayanti
#SwaminarayanMahamantra


• • • • •
📽 કીર્તન • રમી રહી મૂર્તિમાં તમારી: https://youtu.be/ltC_Ih2aBPg?feature=shared


#SMVSKirtan
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના અંકલેશ્વર ખાતે વિચરણના ફોટોગ્રાફ્સ - ડિસેમ્બર 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-surat-zone/ankleshwar


#SMVSAnkleshwar
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🏥 “વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-2024”માં આવેલ રશિયન ડેલીગેશને SMVS સ્વામિનારાયણ ધામ ખાતે પૂજ્ય સંતોના આશીર્વાદ લીધા અને SMVS સ્વામિનારાયણ હોસ્પિટલની મુલાકાત કરી: https://youtube.com/shorts/lBaZOidtGWY?feature=share

🤵🏻‍♂️ મેડિકલ ટુરીઝમના માધ્યમથી હોલીસ્ટીક હેલ્થકેરને આગળ વધારવા માટે રશિયા Sakhalin Regionના હેલ્થ મિનિસ્ટર, કુઝનેત્સોવ વ્લાદિમીર (Kuznetsov Vladimir), તેમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર મિનિસ્ટર ઇગોર એનીસીમોવ (Igor Anisimov) તેમજ હોસ્પિટલ સેક્ટરના જાણીતા ડીમિત્રી ફોમિને (Dimitry Fomin) વિઝીટ લીધી હતી અને હોસ્પિટલની ઝીણવટભરી માહિતી મેળવી હતી.

🩺 SMVS સ્વામિનારાયણ હોસ્પિટલની દર્દીઓ માટેની અભૂતપૂર્વ સેવા અને કાર્યશૈલીની ખૂબ પ્રશંસા કરી હતી તેમજ ભવિષ્યમાં મેડિકલ ટુરીઝમ ક્ષેત્રે વિદેશી દર્દીઓને પણ સારામાં સારી સારવાર પૂરી પાડવાના સંકલ્પે આ વિઝીટ સંપન્ન થઈ હતી.


#SMVSSwaminarayanHospital #SMVSHospital
#VibrantGujarat2024
🙏 મકરસક્રાંતિના અવસર પર ઝોળી સેવા કરતાં સર્વે સભ્યો માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદ સહ પ્રાર્થના

🌐 ઝોળીસેવા વિશે વધુ જાણવા તથા ઓનલાઈન ઝોળીસેવાનો લાભ લેવા માટે અહીં ક્લિક કરો:
https://smvs.org/cms/zoli-seva


#ZoliSeva
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ

🧘‍♂️ આવતીકાલે 13 જાન્યુઆરી, 2024 શનિવારના રોજ સવારે ધનુર્માસ ધૂન બાદ 7:00 વાગે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ મળવાનો છે.

👉 સર્વે હરિભક્તોએ પોતાના નજીકના SMVS સેન્ટરમાં સહપરિવાર આ લાભ લેવા અચૂક પધારવું.


#GyanDhyanChintan
🍲 મકરસક્રાંતિ એટલે કે ઉત્તરાયણના રોજ મોટા ભાગે ઊંધિયું બનાવીને જમવાની પ્રણાલિકા છે, જે પૌષ્ટિક ખોરાકમાંથી એક છે. પંરતુ ઊંધિયું બનાવતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખજો: https://youtu.be/Vxd50yaN8PE?feature=shared


#5MinutesSatsang
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 19 થી 24 ડિસેમ્બર, 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-19-to-24-dec-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🙏 આજે મકરસક્રાંતિ એટલે કે ઉત્તરાયણના અવસર પર ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી ઝોળીસેવામાં પધાર્યા તેમજ ઝોળીસેવા કરનારા ભક્તો પર આશીર્વાદ વરસાવ્યા: https://youtube.com/shorts/pgKaRIyLJmQ?feature=shared


#Zoliseva
#Zoliseva2024
00 Ghanshyam Ank - January 2024.pdf
7 MB
📚 જાન્યુઆરી 2024 ઘનશ્યામ અંક PDF (Size: 7 MB): https://www.smvs.org/download/ghanshyam

🗒 જાન્યુઆરી 2024 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) પોતાની તપાસ
03) મારે નિજદર્શન લખવું જ છે
04) ઊંડી આંતર સફર
05) જરૂર ભૂલ સુધરશે જ
06) હું જ કારણભૂત છું
07) સિક્કાની બીજી બાજુ
08) હવે તો હરહરી જવાય છે
09) નિજદર્શન ડાયરીના આદર્શ અંશો
10) ઊંઝા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ


#GhanshyamMagazine
#JanuaryGhanshyam