📽 જ્ઞાનસત્ર 17 પ્રોમો: https://youtu.be/WonAMWx24F0
📿 મહારાજના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર કરવા આ વર્ષે 17મા જ્ઞાનસત્રનો લાભ 16 થી 20 નવેમ્બર, 2023 બપોર સુધી એમ સાડા ચાર દિવસ મળવાનો છે.
✍️ જ્ઞાનસત્રનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. માટે હજુ જો કોઈ સભ્યોએ પોતાનું રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો 25 ઑક્ટોબર, 2023 પહેલા આપના નજીકના SMVS સેન્ટરનો સંપર્ક અવશ્ય કરવો.
#Gyansatra
#Gyansatra17

📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સ્વામિનારાયણ ધામ ખાતે વિચરણના ફોટોગ્રાફ્સ - ઑક્ટોબર 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-swaminarayan-dham
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSSDham
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSSDham
✅ આવતીકાલે એકાદશી છે.
👉 આવતીકાલે (25-10-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
#Ekadashi
#SankalpSabha

📽 25 ઑક્ટોબર, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/OajdgfExlcQ
🌹 🌻 🌸 🌻 🌹
👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu
#SankalpSabha
• • • • •
🌹 🌻 🌸 🌻 🌹
👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu
#SankalpSabha
• • • • •
YouTube
Swaminarayan Katha | Sankalp Sabha | 25 Oct, 2023
#SMVSSankalpSabha #SwaminarayanKatha #SMVSLive
00:00:00 Swaminarayan Mahamantra Dhun
00:07:28 Nimagna Thaiye
00:11:09 Prarthana
00:32:00 Prabhu Satheno Vartalaap
00:45:55 Dhyan Ni Safalta
00:58:02 Practical: Dhyan Sathe Prarthana Karvi
01:24:24 Dhyan Ma…

📚 ભક્તોની રક્ષા કરવાની અલૌકિક રીતી
🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/775
#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/775
#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🌘 આવતીકાલે 28 ઑક્ટોબર, 2023ને પૂનમના રોજ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે. સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે સભ્યો દૂર હોય અને ના આવી શકે તેમણે લાઈવ લાભ અચૂક લેવો.
👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.
📽 યટ્યુબ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
✅ ચંદ્રગ્રહણની વિગત
🌔 વેધ: બપોરે 02:30
🌑 સ્પર્શ: રાત્રે 11:31
🌕 મોક્ષ: રાત્રે 02:22
ℹ️ ગ્રહણના સમય (સ્પર્શથી મોક્ષ) દરમ્યાન કંઈ અડવું નહીં, માત્ર આધ્યાત્મિક ક્રિયાઓ કરવી.
#SMVSLive #PoonamSamaiyo
#Eclipse #ChandraGrahan

⚠️ ઇમેજમાં દર્શાવ્યા મુજબ ચંદ્રગ્રહણના સમયમાં કેટલોક ફેરફાર છે. જેની અચૂક નોંધ લેવી અને તે મુજબ ગ્રહણનું પાલન કરવું.
#ChandraGrahan #Eclipse
#ChandraGrahan #Eclipse
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan
🌹 🌻 🌸 🌻 🌹
📽 28 ઑક્ટોબર, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/kMOn6qwkWkY
#SMVSLive
#PoonamSamaiyo
🌹 🌻 🌸 🌻 🌹
📽 28 ઑક્ટોબર, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/kMOn6qwkWkY
#SMVSLive
#PoonamSamaiyo
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 8
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
00 Ghanshyam Ank - October 2023.pdf
5.3 MB
📚 ઑક્ટોબર 2023 ઘનશ્યામ અંક PDF (Size: 5.25 MB): https://www.smvs.org/download/ghanshyam
🗒 ઑક્ટોબર 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વચનામૃત સાર: લોયા 3, ભાગ 1
03) મુમુક્ષુની મૂંઝવણ
04) વરરાજાના મામા
05) સાચું શાણપણ
06) મંકોડો ફાવી ગયો
#GhanshyamMagazine
#OctoberGhanshyam
🗒 ઑક્ટોબર 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વચનામૃત સાર: લોયા 3, ભાગ 1
03) મુમુક્ષુની મૂંઝવણ
04) વરરાજાના મામા
05) સાચું શાણપણ
06) મંકોડો ફાવી ગયો
#GhanshyamMagazine
#OctoberGhanshyam
✅ નવેમ્બર માસમાં દિવાળી તથા નૂતન વર્ષ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનનું વૉલપેપર
📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.smvs.org/download/calendar-wallpaper
#MobileWallpaper
#Wallpaper
📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.smvs.org/download/calendar-wallpaper
#MobileWallpaper
#Wallpaper
📚 ગુરુદેવ પ.પૂ. બાપજીએ કરેલી અગમવાણી
🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/777
#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/777
#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📸 જુનાગઢ ખાતે SMVS સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ સમારોહના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/smvs-swaminarayan-mandir-junagadh-shilanyas-samaroh
#MandirShilanyas
#SMVSJunagadh
#MandirShilanyas
#SMVSJunagadh
📕 📖 ચોપડાપૂજન 📖 📕
✅ અગાઉ સેન્ટરોમાં કરેલી જાણ મુજબ દિવાળી નિમિત્તે ચોપડાપૂજનમાં ભાગ લેવા ઈચ્છતા વેપારી મુક્તોએ પોતાનું નામ નજીકના સેન્ટરમાં નોંધાવવાનું હતું. હજુ જે સભ્યોએ ચોપડા પૂજન માટે નામ નોંધાવવાનું બાકી હોય તેમણે 05-11-2023 સુધી નોંધાવી દેવું. ચોપડાપૂજનમાં ભાગ લેવાની વિગતવાર માહિતી જાણવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.
🗓 તારીખ: 12-11-2023
🕢 સમય: સવારે 07:30થી 10:00
#ChopdaPujan
#HDHSwamishri
✅ અગાઉ સેન્ટરોમાં કરેલી જાણ મુજબ દિવાળી નિમિત્તે ચોપડાપૂજનમાં ભાગ લેવા ઈચ્છતા વેપારી મુક્તોએ પોતાનું નામ નજીકના સેન્ટરમાં નોંધાવવાનું હતું. હજુ જે સભ્યોએ ચોપડા પૂજન માટે નામ નોંધાવવાનું બાકી હોય તેમણે 05-11-2023 સુધી નોંધાવી દેવું. ચોપડાપૂજનમાં ભાગ લેવાની વિગતવાર માહિતી જાણવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.
🗓 તારીખ: 12-11-2023
🕢 સમય: સવારે 07:30થી 10:00
#ChopdaPujan
#HDHSwamishri
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 1, વાર્તા 37
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato #SatsangQuotes
📸 નરોડા તથા ચાંદખેડા ખાતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના વિચરણના ફોટોગ્રાફ્સ - ઑક્ટોબર 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-naroda-chandkheda
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 જ્ઞાનસત્રનો પૂરો લાભ લેનાર સભ્યો પર ગુરૂવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો રાજીપો: https://youtube.com/shorts/apdXCe5pJnA
#Gyansatra17 #Gyansatra
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#Gyansatra17 #Gyansatra
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
✅ આવતીકાલે એકાદશી છે.
👉 આવતીકાલે (09-11-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.