SMVS Bhale Dayalu
852 subscribers
1.42K photos
263 videos
27 files
1.78K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#87thPragatyotsav
#BapjiPragatyotsav
#SMVSSwaminarayanHospital

ગુરુવર્ય પ.પૂ.બાપજીના 87મા પ્રાગટ્યોત્સવની ઉજવણી તથા SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલના લોકાર્પણ સમારોહને નિહાળો લાઈવ...

🌐 Live Stream: smvs.org

🌹 🌻 🌸 🌻 🌹

👌 ગુરુવર્યપ.પૂ.બાપજીના 87મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે 20 માર્ચ, 2019ને આજે રાત્રે 12:05 વાગે સમગ્ર સમાજને smvs.org પરથી મળશે એક અણમોલ ભેટ...
#87thPragatyotsav
#BapjiPragatyotsav
#SMVSSwaminarayanHospital

પદયાત્રામાં જોડાવાનું ભૂલતા નહિ હોં... આજે બપોરે 03:30 વાગે...

🌹 🌻 🌸 🌻 🌹

ગુરુવર્ય પ.પૂ.બાપજીના 87મા પ્રાગટ્યોત્સવની ઉજવણી તથા SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલના લોકાર્પણ સમારોહને નિહાળો લાઈવ...

🕠 આજે સાંજે 04:45થી 08:30
🌐 Live Stream: smvs.org
#87thPragatyotsav
#BapjiPragatyotsav
#SMVSSwaminarayanHospital
#SMVSLive

ગુરુવર્ય પ.પૂ.બાપજીના 87મા પ્રાગટ્યોત્સવની ઉજવણી તથા SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલના લોકાર્પણ સમારોહનું જીવંત પ્રસારણ શરૂ થઈ ચૂક્યું છે. અત્યારે જ નિહાળો લાઈવ smvs.org પરથી...
#87thPragatyotsav
#BapjiPragatyotsav
#RedesignedWebsite

👌 ગુરુવર્ય પ.પૂ.બાપજીના 87મા પ્રાગટ્ય પર્વ પર SMVS સંસ્થાની વેબસાઈટને નૂતન સ્વરૂપ આપવામાં આવેલ છે.

🌐 અત્યારે જ જુઓ: smvs.org
✍️ આપના અભિપ્રાય અહીં આપેલ લિંક પર જ મોકલવા, Telegram કે WhatsApp પર મોકલવા નહીં: smvs.org/feedback
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#HDHBapjiDarshan

📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન તથા આશીર્વાદ (22-03-2019)

🌐 આ વિડીયો YouTube પર જોવા અહીં ક્લિક કરો...
Media is too big
VIEW IN TELEGRAM
#BapjiPragatyaGatha
#87thPragatyotsav
#BapjiPragatyotsav
#SandArt

📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીના 87મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે આવો નિહાળીએ તેઓની પ્રાગટ્યગાથા...

🌐 આ વિડીયો YouTube પર જોવા અહીં ક્લિક કરો...
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 આવો, આજના 5 મિનિટ સત્સંગ દ્વારા સંસારની વાસ્તવિક પરીસ્થિતિ જાણીએ તથા સંસારમાં થયેલી ખોટી પ્રીતિ ટાળીએ.
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan

📚 પોતાના ત્યાગી આશ્રિતોને માયાના પાશથી છોડાવતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/372
#FamilyTime
#SpendTimeWithFamily

અત્યારના સમાજ પાસે પૈસા કમાવવા માટે, મનોરંજન માટે સમય છે પરંતુ પોતાના પરિવારના સભ્યો સાથે બેસીને 2 મિનિટ વાત કરવાનો સમય નથી. પરિણામે પરિવારના સભ્યોના મન જુદા થાય છે, ઝઘડા-કંકાસ વધે છે, આત્મીયતામાં તિરાડ પડે છે.

👨‍👩‍👧‍👦 સસારના આવા સળગતાં પ્રશ્નોના સરળ ઉપાય માટે ગુરુવર્ય પ.પૂ.બાપજીની પ્રેરણાથી વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ "ફેમિલી ટાઈમ પ્રોજેક્ટ" અમલમાં મૂક્યો છે. આવો, આ પ્રોજેક્ટ અંતર્ગત દર ગુરુવારે પરિવારના સહુ સભ્યો અડધો કલાક સાથે મળીને બેસીએ, સુખ-દુ:ખની વાતો કરીએ તથા ઘરના તમામ સભ્યોમાં આત્મીયતા કેળવીએ.

👉 આ પ્રોજેક્ટની વધુ માહિતી અહીંથી મેળવો.
Media is too big
VIEW IN TELEGRAM
#HDHBapjiDarshan

📽 વહાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન તથા આશીર્વાદ (24-03-2019)

🌐 આ વિડીયો YouTube પર જોવા અહીં ક્લિક કરો...
#BapjiPragatyotsav
#87thPragatyotsav

📸 ગરુવર્ય પ.પૂ.બાપજીના 87મા પ્રાગટ્યોત્સવના ફોટોગ્રાફ્સ: http://smvs.org/global-events/smvs-swaminarayan-madir-hdh-bapji-87th-pragatyotsav-celebration
#SMVSSwaminarayanHospital
#SMVSHospital

📸 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ લોકાર્પણ સમારોહના ફોટોગ્રાફ્સ: http://smvs.org/global-events/detail/smvs-swaminarayan-mandir-vasna-hospital-lokarapan-samaroh
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.
#Ekadashi
#SankalpSabha

⚪️ આવતીકાલે સવારે 07:30 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

🌐 લાઈવ ઓડિયો: smvs.org/live/audio

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabha

Sankalp Sabha is LIVE!