SMVS Bhale Dayalu
847 subscribers
1.4K photos
259 videos
26 files
1.75K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના પાટડી, વિરમગામ તથા સાણંદ ખાતે વિચરણના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-patdi-viramgam-sanand


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSPatdi #SMVSViramgam #SMVSSanand
📚 કપરાં સંજોગોમાં શું કરવું તે શીખવતાં શ્રીજી મહારાજ

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/772


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🧇 દિવાળી નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરસાણ તથા મીઠાઈનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

😋 વિવિધ પ્રકારના નમકીન, ફરાળી નમકીન, પાપડ, મીઠાઈ, બિસ્કિટ, મુખવાસ અને ઘણું બધું ઉપલબ્ધ... વસ્તુના ભાવ, પેકિંગ કે અન્ય વિગતો જાણવા માટે આ સાથે મોકલેલી ઈમેજ અચૂક જુઓ...

ℹ️ SMVS સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરોમાં ઑર્ડર નોંધવામાં આવે છે, વહેલા તે પહેલાના ધોરણે આપનો ઓર્ડર મોડામાં મોડો 15 ઑક્ટોબર, 2023 સુધી નોંધાવી દેવો. ઑર્ડર મુજબ વસ્તુનું વિતરણ 09 નવેમ્બરથી કરવામાં આવશે.

🌐 આપના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરની વિગત જાણવા અત્યારે જ ક્લિક કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
📸 સગરાડા (ગોધરા) સત્સંગ કેન્દ્ર ઉદઘાટનના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/satsang-kendra-udghatan-sagrada-godhra


#SMVSSatsangKendra
#SMVSSagrada #SMVSGodhra
Media is too big
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • આપના રંગે રંગાવું ગમે છે…


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (10-10-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📸 ગોધરા તથા હાલોલમાં વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું વિચરણ: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-godhra-halol


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSGodhra #SMVSHalol
📚 સેવા કરતાં કરતાં પણ એકાગ્રતાપૂર્વક કથાવાર્તાનો લાભ લેતાં ગુરુદેવ પ.પૂ. બાપજી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/759


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ । મહેસાણા ઝોન: https://www.smvs.org/global-events/hdh-swamishri-vicharan-mehsana-zone


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSMehsana
📽 કીર્તન | રૂડું સ્વામિનારાયણ નામ: https://youtu.be/bX6mrJI5ESI


#SMVSKirtan
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • સંગીતના સૂર વાગે જેમ...


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
Media is too big
VIEW IN TELEGRAM
📽 SMVS સ્વામિનારાયણ મંદિર - રામસૌર બાડા, રાજસ્થાન ખાતે ઉજવાયેલ મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવની ઝલક: https://youtube.com/shorts/6NJwF8QuM3I


#SMVSMurtiPratishtha
#SMVSRajasthan
📽 વ્યવહારમાં રહો, પણ વ્યવહારમાં વહો નહીં...: https://youtu.be/8kCmLezgwKc


#5MinutesSatsang
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 21 થી 30 સપ્ટેમ્બર, 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-21-to-30-sep-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📚 પોતાના સ્વાસ્થ્ય કરતાં હરિભક્તના સત્સંગની વધુ ચિંતા કરતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/655



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📽 જ્ઞાનસત્ર 17 પ્રોમો: https://youtu.be/WonAMWx24F0

📿 મહારાજના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર કરવા આ વર્ષે 17મા જ્ઞાનસત્રનો લાભ 16 થી 20 નવેમ્બર, 2023 બપોર સુધી એમ સાડા ચાર દિવસ મળવાનો છે.

✍️ જ્ઞાનસત્રનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. માટે હજુ જો કોઈ સભ્યોએ પોતાનું રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો 25 ઑક્ટોબર, 2023 પહેલા આપના નજીકના SMVS સેન્ટરનો સંપર્ક અવશ્ય કરવો.


#Gyansatra
#Gyansatra17
📽 દુનિયાની સૌથી મોટી મૂડી કઈ?: https://youtu.be/Vq6A9c_0e6U


#5MinutesSatsang
#Kids5MinutesSatsang
📽️ નોન-સ્ટૉપ સ્વામિનારાયણ રાસ: https://youtu.be/3OlTtqGMD-Y


#SMVSKirtan
#RasiyoRaasRame
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સ્વામિનારાયણ ધામ ખાતે વિચરણના ફોટોગ્રાફ્સ - ઑક્ટોબર 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-swaminarayan-dham


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSSDham
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (25-10-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha