SMVS Bhale Dayalu
847 subscribers
1.4K photos
259 videos
26 files
1.75K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📸 બાવળા ખાતે SMVS સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ સમારોહના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/smvs-swaminarayan-mandir-bavla-shilanyas-samaroh


#MandirShilanyas
#SMVSBavla
📚 આજ્ઞા પાળવાનો ખપ હોય તો દરેક પરિસ્થિતિમાં રસ્તો કાઢી શકાય

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/692


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📸 ગુરુદેવ પ.પૂ.બાપજીના ચતુર્થ સ્મૃતિ દિનના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/gurudev-bapji-4th-smruti-din-2023


#SmrutiDin
#GurudevBapji
#GurudevBapjiSmrutiDin
📽 વિરપુર અને બાયડમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના વિચરણનો વિડીયો: https://youtu.be/j-mMTb9i6mc


#SMVSVirpur
#SMVSModasa
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 ઑગસ્ટ થી 31 ઑગસ્ટ, 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-01-to-31-aug-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📽 વિરમગામ અને સાણંદમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના વિચરણનો વિડીયો: https://youtu.be/sjjyRRycE6k


#SMVSViramgam #SMVSSanand
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📱 રીંગટોન • હરિવર હીરલો રે...: https://www.smvs.org/images/download/det949/small/Harivar%20Hiralo%20Re.mp3


#SMVSRingtone
📚 કોઈની પણ લાગણી ના દુભાય તેનો ખટકો રાખતાં અને રખાવતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/776



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📽 ગોધરા અને હાલોલમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના વિચરણનો વિડીયો: https://youtu.be/jLIUemdzYBk


#SMVSGodhra #SMVSHalol
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
00 Ghanshyam Ank - September 2023.pdf
10.5 MB
📚 સપ્ટેમ્બર 2023 ઘનશ્યામ અંક PDF (Size: 10.5 MB) અને MP3: https://www.smvs.org/download/ghanshyam

🗒 સપ્ટેમ્બર 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) સેવા એક અણમોલ અવસર
02) ઍટિટ્યૂડ બદલીએ
03) મંદિર મારું પહેલું
04) મારી સેવા મારી જવાબદારી
05) સેવાનું વ્યસન
06) નીચી ટેલ, ઊંચી કમાણી
07) તકે સેવા
08) સેવાવ્રતધારી મહિલા સમાજ
09) સેવા કરતાં આટલું ધ્યાન રાખીએ


#GhanshyamMagazine
#SeptemberGhanshyam
Media is too big
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • વચનામૃત - ગઢડા છેલ્લાનું 5


#WhatsAppStatus #StatusUpdate #SMVSStatus #Vachanamrut #SatsangQuotes
આવતીકાલે જળઝીલણી એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (26-09-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#NakordiEkadashi
#Ekadashi #SankalpSabha
📽 26 સપ્ટેમ્બર, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/0C49a3e9Va4

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
દશેરા નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફાફડા-જલેબીનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

1 કિલો ફાફડા:
320 રૂપિયા
1 કિલો જલેબી: 220 રૂપિયા

ℹ️ ઓર્ડર નોંધાવવાની અંતિમ તારીખ: 08 ઑક્ટોબર, 2023

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 29-08-2023ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 લાઈવ: https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🫀 હવે હૃદયને મળશે આરામ... કારણ કે World Heart Day નિમિત્તે SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ લાવે છે નિઃશુલ્ક OPD કૅમ્પ

🗓 તારીખ:
29 સપ્ટે. થી 7 ઑક્ટો. 2023

🆓 કાર્ડિયોલોજી OPD કૅમ્પ
🕙 સમય:
સવારે 10 થી સાંજે 5

🆓 કાર્ડિયોથોરાસિક સર્જન OPD કૅમ્પ
🕑 સમય:
બપોરે 2 થી 4

🔸 4700 ના બદલે ફક્ત 1199માં કાર્ડિયાક સ્ક્રીનીંગના 54 ટેસ્ટ
🔹 50% ફીમાં TMT, 2D Echo, ECG

🪪 આયુષ્માન કાર્ડ અને મા યોજના અંતર્ગત ઉપલબ્ધ નિ:શુલ્ક સારવાર તો ખરી જ
- બાયપાસ સર્જરી
- હૃદયના વાલ્વની સર્જરી
- એન્જીયોગ્રાફી
- એન્જીયોપ્લાસ્ટી

📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર - 382007

✍️ રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે.

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો: 76 108 108 66, 63 597 793 07


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 29 સપ્ટેમ્બર, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/7eOnewAwY6w


#SMVSLive
#PoonamSamaiyo
📚 સપ્ટેમ્બર 2023 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઑડિયો જુકબોક્સ: https://youtu.be/QZJP24e-5ss

🗒 સપ્ટેમ્બર 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) સેવા એક અણમોલ અવસર
02) ઍટિટ્યૂડ બદલીએ
03) મંદિર મારું પહેલું
04) મારી સેવા મારી જવાબદારી
05) સેવાનું વ્યસન
06) નીચી ટેલ, ઊંચી કમાણી
07) તકે સેવા
08) સેવાવ્રતધારી મહિલા સમાજ
09) સેવા કરતાં આટલું ધ્યાન રાખીએ


#GhanshyamMagazine
#SeptemberGhanshyam
🇮🇳 "1 अक्टूबर 2023 को सुबह 10 बजे एक साथ 1 घंटे स्वच्छता के लिए श्रमदान करें।"

🧹 पू. संतगण एवं स्वयंसेवको के साथ एस.एम.वी.एस. संस्था के गुरुवर्य प.पू. स्वामीश्री भारत सरकार की इस पहल में जुड़े और स्वच्छता में अपना श्रमदान किया। और साथ ही "जहाँ स्वच्छता वहाँ प्रभुता" का पाठ भी सिखाया।

📽 यूट्यूब पे वीडियो देखें:
https://youtube.com/shorts/HVyguZZ7bS8


#SwachhBharat
#SwachhtaPakhwada
#SwachhBharatAbhiyan
ઑક્ટોબર માસ માટે પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજનું વૉલપેપર

📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.smvs.org/download/calendar-wallpaper


#MobileWallpaper
#Wallpaper
📽 गुरुवर्य प.पू. स्वामीश्रीने हरिभक्तों की प्रार्थना का अस्वीकार क्यों किया? आइए जानते है इस वीडियो के माध्यम से: https://youtu.be/Q6ktKsYINeI


#DivineImpressions
#PamiyePrerna