This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🇮🇳 ભારત વિશ્વ ગુરુ થશે... • આજનું વૉટ્સએપ સ્ટેટસ: https://youtube.com/shorts/1F7YBSIXyNo
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#IndianIndependenceDay
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#IndianIndependenceDay
👨👩👧👦 આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ
🤔 શું તમે ક્યારેય...
- માતાપિતાને જેમ-તેમ બોલ્યા છો?
- માતાપિતાની લાગણીઓને દુભવી છે?
- માતાપિતાને સમયે સાથ નથી આપ્યો?
🙏 ક્યારેક આપણે સંતાન તરીકેની ફરજ ચૂકી જઈએ છીએ પરંતુ માતાપિતા આપણી તમામ ભૂલોને જતી કરી આપણને સ્વીકારે છે.
💐 આવો, આજે માતાપિતાનું પૂજન કરી આપણી ભૂલોની માફી માંગીએ અને ફરી ક્યારેય તેનું પુનરાવર્તન ના કરવા કટીબદ્ધ બનીએ...
🗓 તારીખ: 15 ઑગસ્ટ, 2023
🕣 સમય: રાત્રે 08:30 વાગ્યાથી
📽 લાઈવ: https://youtu.be/4hvoi4ikkCI
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
🌐 વધુ માહિતી: https://smvs.org/cms/matru-pitru-vandana-2023
#MatruPitruVandana

📱 રીંગટોન • જે હરિ અક્ષરધામ માંહી બિરાજે: https://www.smvs.org/images/download/det947/small/Je%20Hari%20Akshar%20Dham%20Mahi%20Biraje.mp3
#SMVSRingtone
#SMVSRingtone
📚 કારણ સત્સંગની અનોખી રીત
🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/769
#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/769
#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
00 Ghanshyam Ank - August 2023.pdf
9.3 MB
📚 ઑગસ્ટ 2023 ઘનશ્યામ અંક PDF (Size: 9.26 MB) અને MP3: https://www.smvs.org/download/ghanshyam
🗒 ઑગસ્ટ 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વચનામૃત સાર લોયા 2, ભાગ 4
03) પાવરફુલ મોટિવેશન
04) વાહ! ગુરુજી ક્યાં આપ અને ક્યાં હું?
#GhanshyamMagazine
#AugustGhanshyam
🗒 ઑગસ્ટ 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વચનામૃત સાર લોયા 2, ભાગ 4
03) પાવરફુલ મોટિવેશન
04) વાહ! ગુરુજી ક્યાં આપ અને ક્યાં હું?
#GhanshyamMagazine
#AugustGhanshyam
🤔 બિપીનભાઈના ઘરે પધરામણી હતી. તેમના દિકરા હિરેનના રૂમમાં પેસતાં જ ગુરુજી કેમ ખુશ થઈ ગયા? તેણે એવું તે શું કર્યું હતું?
📽 આવો, જાણીએ આજના વિડીયો દ્વારા અને આપણે પણ ગુરુજી સાથી આવી પ્રીતિ કરતાં શીખીએ: https://youtu.be/wLOhkc0il_E
#5MinutesSatsang
📽 આવો, જાણીએ આજના વિડીયો દ્વારા અને આપણે પણ ગુરુજી સાથી આવી પ્રીતિ કરતાં શીખીએ: https://youtu.be/wLOhkc0il_E
#5MinutesSatsang
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • વચનામૃત - ગઢડા મધ્ય 4
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#Vachanamrut #SatsangQuotes
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#Vachanamrut #SatsangQuotes
📽 ઑગસ્ટ 2023 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઑડિયો જુકબોક્સ: https://youtu.be/H8DPZ-T9xUY
🗒 ઑગસ્ટ 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વચનામૃત સાર લોયા 2, ભાગ 4
03) પાવરફુલ મોટિવેશન
04) વાહ! ગુરુજી ક્યાં આપ અને ક્યાં હું?
#GhanshyamMagazine
#AugustGhanshyam
🗒 ઑગસ્ટ 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વચનામૃત સાર લોયા 2, ભાગ 4
03) પાવરફુલ મોટિવેશન
04) વાહ! ગુરુજી ક્યાં આપ અને ક્યાં હું?
#GhanshyamMagazine
#AugustGhanshyam
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 18 જુલાઈ થી 01 ઑગસ્ટ, 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-18-july-to-01-aug-2023
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
🇮🇳 - - - 🛰️ - - - 🌝
👌 ચંદ્રયાન 3ની ઐતિહાસિક સફળતા બદલ ઈસરો, ભારતને ખૂબ ખૂબ ધન્યવાદ
#Chandrayaan3
#ISRO #IndiaOnTheMoon
👌 ચંદ્રયાન 3ની ઐતિહાસિક સફળતા બદલ ઈસરો, ભારતને ખૂબ ખૂબ ધન્યવાદ
#Chandrayaan3
#ISRO #IndiaOnTheMoon
📽 સંસ્થાના તમામ સેન્ટરોમાં ઉજવાયેલ ગુરુ પૂર્ણિમાનો વિડીયો: https://youtu.be/nVRMCAqloFE
#GuruPurnima
#GuruPurnima2023
#GuruPurnima
#GuruPurnima2023
✅ આવતીકાલે એકાદશી છે.
👉 આવતીકાલે (27-08-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
📽 લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
#Ekadashi
#SankalpSabha

📽 27 ઑગસ્ટ, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/AmiNoTY6pA8
🌹 🌻 🌸 🌻 🌹
👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu
#SankalpSabha
• • • • •
🌹 🌻 🌸 🌻 🌹
👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu
#SankalpSabha
• • • • •
YouTube
Swaminarayan Katha | Sankalp Sabha | 27 Aug, 2023
#SMVSSankalpSabha #SwaminarayanKatha #SMVSLive
00:00:00 Swaminarayan Mahamantra Dhun
00:07:19 Nimagna Thaiye
00:12:05 Prarthana
00:33:33 Sukh Ni Shodh
00:54:47 Murti Sukh Mate Shreshth Sadhan
01:05:07 Anulom Ane Pratilom Ni Samjan
01:38:44 Pratilom Ni Samjan…
00:00:00 Swaminarayan Mahamantra Dhun
00:07:19 Nimagna Thaiye
00:12:05 Prarthana
00:33:33 Sukh Ni Shodh
00:54:47 Murti Sukh Mate Shreshth Sadhan
01:05:07 Anulom Ane Pratilom Ni Samjan
01:38:44 Pratilom Ni Samjan…
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • ધ્યાન કરો... ધ્યાન કરો...: https://youtube.com/shorts/yydH-tX4NC8
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#SankalpSabha
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#SankalpSabha
📢 રક્ષાબંધન આવતીકાલે 30 ઑગસ્ટ, 2023ના રોજ છે તેમજ વાસણા ખાતે પૂનમનો સમૈયો પરમદિવસે 31 ઑગસ્ટ, 2023ના રોજ છે. જેની તમામ સભ્યોએ નોંધ લેવી.
#Rakshabandhan
#PoonamSamaiyo
#Rakshabandhan
#PoonamSamaiyo
Media is too big
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • સદા રક્ષાયેલા છીએ: https://youtube.com/shorts/-csfX_oAdR4
🌹 🌻 🌸 🌻 🌹
🌕 આવતીકાલે પૂનમ છે.
✅ આવતીકાલે 31-08-2023ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.
👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.
📽️ લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
#SMVSLive

🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan
🌹 🌻 🌸 🌻 🌹
📽 31 ઑગસ્ટ, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/VEX5xZcUud0
#SMVSLive
#PoonamSamaiyo
🌹 🌻 🌸 🌻 🌹
📽 31 ઑગસ્ટ, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/VEX5xZcUud0
#SMVSLive
#PoonamSamaiyo