SMVS Bhale Dayalu
849 subscribers
1.41K photos
261 videos
27 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • મોટાપુરુષને વિષે દેવની બુદ્ધિ રાખવી


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
🧇 રક્ષાબંધન નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરસાણ તથા મીઠાઈનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

🍪 ફરસાણ તથા મીઠાઈની વિગતવાર માહિતી મેળવવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
#Rakshabandhan
📽 ત્રિવિધ તાપ ટળે એનો ઉપાય: https://youtu.be/4PB0uAkCLZ8


#5MinutesSatsang
🧘‍♂️ અત્યાર સુધી ધ્યાન કર્યું નથી પણ હવે ચાલુ કરવું છે? શરૂઆત કેવી રીતે કરવી? આપણી SMVS યુટ્યુબ ચેનલ પર 15 મિનિટના ધ્યાનના ટ્રેક મૂકવામાં આવે છે તેનો ઉપયોગ કરીને: https://youtu.be/KaejeJ27e_I

આવા 15 મિનિટના ધ્યાનનો લાભ લેવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.youtube.com/playlist?list=PLL6zVqPx6QIoPkAG8nyTBZ5VHFoWo-uBD


#Meditation
#Dhyan
📚 'સહન કરે તે સાધુ' એવું વર્તીને શીખવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/770


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
👨‍👩‍👧‍👦 આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ: https://youtu.be/UU1RiIGQGQQ

🇮🇳 15 ઑગસ્ટ, 2023ને મંગળવારના રોજ રાત્રે 8:30 થી 10:00 આ કાર્યક્રમ "SMVS LIVE" યુટ્યુબ ચેનલ પરથી પ્રસારિત થવાનો છે. જેમાં કોઈપણ જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાયના સભ્યો જોડાઈ શકે છે અને ઘરે બેઠાં પોતાના માતા-પિતાના પૂજનનો લાભ લઈ શકે છે.

🌐 આ અંગે વધુ માહિતી માટે અત્યારે જ જુઓ:
https://smvs.org/cms/matru-pitru-vandana-2023


#MatruPitruVandana
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (12-08-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 12 ઑગસ્ટ, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/FoTn938yROQ

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • માસ્ટર કી


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
Media is too big
VIEW IN TELEGRAM
🙏 આવતીકાલે 15 ઑગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં અચૂક જોડાઈએ અને માતાપિતાનું પૂજન કરી કૃતાર્થ થઈએ...


#MatruPitruVandana
🇮🇳 77મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ


#IndianIndependenceDay
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🇮🇳 ભારત વિશ્વ ગુરુ થશે... • આજનું વૉટ્સએપ સ્ટેટસ: https://youtube.com/shorts/1F7YBSIXyNo


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#IndianIndependenceDay
👨‍👩‍👧‍👦 આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ

🤔 શું તમે ક્યારેય...
- માતાપિતાને જેમ-તેમ બોલ્યા છો?
- માતાપિતાની લાગણીઓને દુભવી છે?
- માતાપિતાને સમયે સાથ નથી આપ્યો?

🙏 ક્યારેક આપણે સંતાન તરીકેની ફરજ ચૂકી જઈએ છીએ પરંતુ માતાપિતા આપણી તમામ ભૂલોને જતી કરી આપણને સ્વીકારે છે.

💐 આવો, આજે માતાપિતાનું પૂજન કરી આપણી ભૂલોની માફી માંગીએ અને ફરી ક્યારેય તેનું પુનરાવર્તન ના કરવા કટીબદ્ધ બનીએ...

🗓 તારીખ:
15 ઑગસ્ટ, 2023
🕣 સમય: રાત્રે 08:30 વાગ્યાથી

📽 લાઈવ: https://youtu.be/4hvoi4ikkCI
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

🌐 વધુ માહિતી: https://smvs.org/cms/matru-pitru-vandana-2023


#MatruPitruVandana
📱 રીંગટોન • જે હરિ અક્ષરધામ માંહી બિરાજે: https://www.smvs.org/images/download/det947/small/Je%20Hari%20Akshar%20Dham%20Mahi%20Biraje.mp3


#SMVSRingtone
📚 કારણ સત્સંગની અનોખી રીત

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/769



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
00 Ghanshyam Ank - August 2023.pdf
9.3 MB
📚 ઑગસ્ટ 2023 ઘનશ્યામ અંક PDF (Size: 9.26 MB) અને MP3: https://www.smvs.org/download/ghanshyam

🗒 ઑગસ્ટ 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વચનામૃત સાર લોયા 2, ભાગ 4
03) પાવરફુલ મોટિવેશન
04) વાહ! ગુરુજી ક્યાં આપ અને ક્યાં હું?


#GhanshyamMagazine
#AugustGhanshyam
🤔 બિપીનભાઈના ઘરે પધરામણી હતી. તેમના દિકરા હિરેનના રૂમમાં પેસતાં જ ગુરુજી કેમ ખુશ થઈ ગયા? તેણે એવું તે શું કર્યું હતું?

📽 આવો, જાણીએ આજના વિડીયો દ્વારા અને આપણે પણ ગુરુજી સાથી આવી પ્રીતિ કરતાં શીખીએ:
https://youtu.be/wLOhkc0il_E


#5MinutesSatsang
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • વચનામૃત - ગઢડા મધ્ય 4


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#Vachanamrut #SatsangQuotes
📽 ઑગસ્ટ 2023 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઑડિયો જુકબોક્સ: https://youtu.be/H8DPZ-T9xUY

🗒 ઑગસ્ટ 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વચનામૃત સાર લોયા 2, ભાગ 4
03) પાવરફુલ મોટિવેશન
04) વાહ! ગુરુજી ક્યાં આપ અને ક્યાં હું?


#GhanshyamMagazine
#AugustGhanshyam
📽 આહાહા!!! સ્વામિનારાયણ ભગવાને આપણને કેવા કર્યા છે!: https://youtu.be/tEzRNau1ToE


#5MinutesSatsang
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 18 જુલાઈ થી 01 ઑગસ્ટ, 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-18-july-to-01-aug-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023