SMVS Bhale Dayalu
850 subscribers
1.41K photos
261 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🤔 સત્સંગમાં આવ્યા પછી આપણે ઘણી વખત સાંભળ્યું છે કે મોટાપુરુષને રાજી કરી લેવા, તેમના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થવું, તેમની સાથે આત્મબુદ્ધિ કરવી. તો મોટાપુરુષનો સવિશેષ મહિમા સમજવાનું કારણ શું?

📽 આવો જાણીએ આજના વિડીયો દ્વારા:
https://youtu.be/JnzsWRPwDFA


#5MinutesSatsang
🛌 'થાય તો કરીશ' - તો કશું ન વળે.
🧘‍♂️ 'કરવું જ છે' - તો બધું જ થાય.

મુક્તો, મહારાજ અને મોટાપુરુષ મળ્યા ત્યારથી કૃપા કરી આપણને અનાદિમુક્ત પદની પ્રાપ્તિ કરાવી દીધી છે. હવે આ પ્રાપ્તિને સ્થિતિમાં બદલવા માટે જરૂરી છે ધ્યાન.

વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી છેલ્લા કેટલાક સમયથી ધ્યાનનો વિશેષ આગ્રહ જણાવી રહ્યા છે. અને રોજ જેટલું ધ્યાન કરતાં હોય તેના કરતાં 15 મિનિટ વધુ ધ્યાન કરવું તેવી આજ્ઞા કરી છે. ગુરુજીની આજ્ઞા અધ્ધરથી ઝીલી શકાય તથા ધ્યાન કરવામાં સરળતા રહે તે માટે આપને લિંક મોકલી છે. જેમાં આપને અનુકૂળ થાય તે ધ્યાન પ્લે કરી શકાશે અને સાથે જ મહારાજના દિવ્ય દર્શનનો પણ લાભ મળશે.

🧘‍♂️ તો ચાલો, સ્થિતિ તરફ વધુ એક ડગ માંડીએ:
https://bit.ly/smvs-dhyan


#Meditation
#Dhyan
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 21 થી 30 જૂન, 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-21-to-30-june-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
Media is too big
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • જીવનપ્રાણ અબજીબાપાશ્રીના દિવ્ય પ્રાગટ્ય સ્થાન પર પૂ. સંતો સહિત દર્શનાર્થે પધારતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી: https://youtube.com/shorts/mWdW0kOFRVg


#SMVSStatus #StatusUpdate
#WhatsAppStatus #Bapashree
#BapashreePragatya
📽 જુલાઈ 2023 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/qJPpjkFVvY8

🗒 જુલાઈ 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનની રે
03) દૈહિક રોગોમાં સંભાળ લઈ દુ:ખ ટાળ્યું
04) પરિવારના મોભી બન્યા
05) પરભાવી સ્વરૂપે આપ્યું વ્યવહારિક માર્ગદર્શન
06) કરૂણાસાગરની કરૂણાએ મારું ભાવિ ઉજળું થયું
07) ચૈતન્યના સાચા સંગાથી


#GhanshyamMagazine
#JulyGhanshyam
📸 ગુરુ પૂર્ણિમા ઉત્સવ 2023ના ફોટોગ્રાફ્સ: https://smvs.org/global-events/detail/guru-purnima-celebration-2023-vasna


#GuruPurnima
#GuruPurnima2023
#SMVSVasna #SMVSSDham
00 Ghanshyam Ank - July 2023.pdf
6.7 MB
📚 જુલાઈ 2023 ઘનશ્યામ અંક PDF (Size: 6.65 MB) અને MP3: https://bit.ly/Download-Ghanshyam-Magazine-PDF-and-MP3

🗒 જુલાઈ 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનની રે
03) દૈહિક રોગોમાં સંભાળ લઈ દુ:ખ ટાળ્યું
04) પરિવારના મોભી બન્યા
05) પરભાવી સ્વરૂપે આપ્યું વ્યવહારિક માર્ગદર્શન
06) કરૂણાસાગરની કરૂણાએ મારું ભાવિ ઊજળું થયું
07) ચૈતન્યના સાચા સંગાથી


#GhanshyamMagazine
#JulyGhanshyam
📸 ગોધર ખાતે ઉજવાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવ 2023ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/guru-purnima-celebration-2023-godhar


#GuruPurnima
#GuruPurnima2023
#SMVSGodhar
📸 SMVS સંસ્થાના વિવિધ સેન્ટરોમાં ઉજવાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/guru-purnima-darshan-2023


#GuruPurnima
#GuruPurnima2023
🧇 રક્ષાબંધન નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરસાણ તથા મીઠાઈનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

🍪 ફરસાણ તથા મીઠાઈની વિગતવાર માહિતી મેળવવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
#Rakshabandhan
📽 ભગવાનમાં હેત કરવું છે પણ થતું નથી? તો આવો, ગુરુદેવ પ.પૂ. બાપજી દ્વારા તેનું કારણ અને ઉપાય જાણી ભગવાનમાં હેત કરીએ: https://youtu.be/TvcuTLHv0QE


#5MinutesSatsang
📚 8 વર્ષીય બાળમુક્તની સમજણથી પૂ. સંતો આશ્ચર્ય પામ્યા

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/766


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📽 પોતે પોતાનું તપાસીએ કે હું કેવો શિષ્ય છું? ગુરુનું લજવાવે તેવો શિષ્ય કે ગુરુનું શોભાડે તેવો શિષ્ય?: https://youtu.be/2wM-BMSZQgw


#5MinutesSatsang
📱 રીંગટોન • મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ: https://www.smvs.org/images/download/det943/small/Mangal%20Murti%20Maha%20Prabhu.mp3


#SMVSRingtone
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (29-07-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 29 જુલાઈ, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/toGDNtckEys

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
🛌 'થાય તો કરીશ' - તો કશું ન વળે.
🧘‍♂️ 'કરવું જ છે' - તો બધું જ થાય.

મુક્તો, મહારાજ અને મોટાપુરુષ મળ્યા ત્યારથી કૃપા કરી આપણને અનાદિમુક્ત પદની પ્રાપ્તિ કરાવી દીધી છે. હવે આ પ્રાપ્તિને સ્થિતિમાં બદલવા માટે જરૂરી છે ધ્યાન.

વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી છેલ્લા કેટલાક સમયથી ધ્યાનનો વિશેષ આગ્રહ જણાવી રહ્યા છે. અને રોજ જેટલું ધ્યાન કરતાં હોય તેના કરતાં 15 મિનિટ વધુ ધ્યાન કરવું તેવી આજ્ઞા કરી છે. ગુરુજીની આજ્ઞા અધ્ધરથી ઝીલી શકાય તથા ધ્યાન કરવામાં સરળતા રહે તે માટે આપને લિંક મોકલી છે. જેમાં આપને અનુકૂળ થાય તે ધ્યાન પ્લે કરી શકાશે અને સાથે જ મહારાજના દિવ્ય દર્શનનો પણ લાભ મળશે.

🧘‍♂️ તો ચાલો, સ્થિતિ તરફ વધુ એક ડગ માંડીએ:
https://bit.ly/smvs-dhyan


#Meditation
#Dhyan
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 01-08-2023ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 લાઈવ: https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 01 ઑગસ્ટ, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/h8XnKf26R-I


#SMVSLive
#PoonamSamaiyo
ઑગસ્ટ માસ માટે ગુરુદેવ પ.પૂ. બાપજીનું વૉલપેપર

📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો: https://www.smvs.org/download/calendar-wallpaper


#MobileWallpaper
#Wallpaper