SMVS Bhale Dayalu
864 subscribers
1.52K photos
275 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
Media is too big
VIEW IN TELEGRAM
📽 ગુરુ પૂર્ણિમા ઉપક્રમે SMVS સ્ટેટસ વિડીયો • 4 Days to Go


#SMVSStatus #StatusUpdate
#WhatsAppStatus
#GuruPurnima #GuruPurnima2023
📽 29 જૂન, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/Hm9f1Vo3Bj8

🌹 🌻 🌸 🌻 🌹

ગુરૂજીએ જણાવેલ રૂચિ મુજબ ચાતુર્માસ દરમ્યાન લેવાના વિશેષ નિયમ

1) દરરોજ અડધો કલાક ધ્યાન કરવું
2) ઉંમર જેટલી માળા કરવી
3) શરીર સારું હોય તેમણે ઉંમર જેટલાં દંડવત કરવા અને/અથવા ઉંમર જેટલી પ્રદક્ષિણા કરવી
4) વચનામૃત, બાપાશ્રીની વાતોનું વાંચન કરવું
5) બ્રહ્મચર્ય પાળવું (છેવટે શ્રાવણમાસ પૂરતો પણ નિયમ લેવો)


#SankalpSabha
#ChaturmasNiyam

• • • • •
Media is too big
VIEW IN TELEGRAM
📽 ગુરુ પૂર્ણિમા ઉપક્રમે SMVS સ્ટેટસ વિડીયો • 3 Days to Go


#SMVSStatus #StatusUpdate
#WhatsAppStatus
#GuruPurnima #GuruPurnima2023
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 ગુરુ પૂર્ણિમા ઉપક્રમે SMVS સ્ટેટસ વિડીયો • 2 Days to Go


#SMVSStatus #StatusUpdate
#WhatsAppStatus
#GuruPurnima #GuruPurnima2023
જુલાઈ માસમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-Guru-Purnima-HDH-Swamishri-Mobile-Wallpaper-July-2023

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Guru-Purnima-HDH-Swamishri-Desktop-Wallpaper-July-2023


#MobileWallpaper
#Wallpaper
🌕 ફાવી ગયા ભાઈ ફાવી ગયા! જેમના સંપૂર્ણ કર્તા સ્વયં શ્રીજી મહારાજ છે તેવા દિવ્ય સત્પુરુષની આપણને ગુરુ તરીકે ભેટ મળી. આવો, ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર ગુરુજીના પૂજન, દર્શન તથા આશીર્વાદનો લાભ લઈ કૃતાર્થ બનીએ...

🗓 તારીખ:
3 જુલાઈ, 2023
🕘 સમય: સવારે 08:00 વાગ્યાથી

📽 જીવંત પ્રસારણ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

👉🏻 અગાઉ જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર, મુંબઈ ઝોનના મુક્તોએ જ પ્રત્યક્ષ લાભ લેવા આવવાનું રહેશે, અન્ય ઝોનના મુક્તોએ જીવંત પ્રસારણ દ્વારા લાભ લેવાનો રહેશે.

ℹ️ ઘરેથી લાભ લેનાર મુક્તોએ ગુરુજીના પૂજન માટે આ લિંકમાં સૌથી નીચે જણાવ્યા મુજબ પૂર્વ તૈયારી કરી રાખવી:
https://bit.ly/Guru-Purnima-Celebration-2023


#GuruPurnima
#GuruPurnima2023
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 ગુરુ પૂર્ણિમા ઉપક્રમે SMVS સ્ટેટસ વિડીયો • 1 Day to Go


#SMVSStatus #StatusUpdate
#WhatsAppStatus
#GuruPurnima #GuruPurnima2023
🙏🏻 ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય દર્શન

🌹 🌻 🌸 🌻 🌹

📽️ SMVS સ્વામિનારાયણ મંદિર વાસણા ખાતે ઉજવાયેલ ગુરુ પૂર્ણિમાનો દિવ્ય લાભ: https://www.youtube.com/live/96b42a44Ayo?feature=share&t=6000


#GuruPurnima
#GuruPurnima2023
📽 ગુરુજીએ આપણાં પર કરેલાં ઉપકાર અને તેઓ શેના માટે પધાર્યા છે તે દર્શાવતું નૂતન કીર્તન: https://youtu.be/A9cnYgduhvg


#SMVSKirtan #GuruPurnima
#GuruPurnima2023
#HDHSwamishriKirtan
હિંડોળા માસ પ્રારંભ

👌 હિંડોળા માસ (05-07-2023 થી 01-09-2023) દરમ્યાન SMVS સંસ્થાના તમામ મંદિરોમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળે ઝુલાવવાનો લાભ મળશે. સર્વે મુક્તોએ મહારાજને હિંડોળે ઝુલાવવાનો લાભ જરૂર લેવો.

🙏 જે મુક્તોને દરરોજ મંદિરે દર્શનનો નિયમ ન હોય તેમણે હિંડોળા પર્વ દરમ્યાન દર્શનનો નિયમ અચૂક લેવો.


#SMVSHindola
#HindolaUtsav2023
📽 જૂન 2023 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/ACBqjvCUL7I

🗒 જૂન 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) કોઈનું હૈયું ન કકળાવીએ
03) સુખ આપણાં હાથમાં છે


#GhanshyamMagazine
#JuneGhanshyam
👁 હવે મળશે આંખની દરેક બિમારીઓથી છૂટકારો

🩺 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ આપના માટે લાવે છે આંખનું ફ્રી કન્સલ્ટેશન

🆓 કૅમ્પમાં ઉપલબ્ધ નિ:શુલ્ક સેવાઓ
- આંખની સચોટ તપાસ અને નિદાન
- આંખના નંબરની તપાસ અને નિદાન
- મોતિયા માટેની સચોટ માહિતી

🔸 મોતિયાના ઓપરેશન માત્ર ₹ 2,999 થી શરૂ
🔹 છારીને દૂર કરવાનું ઓપરેશન માત્ર ₹ 999

🗓 તારીખ: 13 થી 15 જુલાઈ, 2023
🕙 સમય: સવારે 10:00 થી સાંજે 05:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર - 382007

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો: 76 108 108 66, 63 597 793 07


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
📸 SMVS સંત શિબિર જૂન 2023ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/SMVS-Sant-Shibir-June-2023-Photos


#SantShibir
📽 કેવા સંતોની કથાવાર્તાથી પરિવર્તન થાય? માત્ર 2 મિનિટના આ વિડીયોમાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ સાર આપી દીધો!!!: https://youtu.be/R4P8bqfmYbs


#5MinutesSatsang
📚 સમર્પણનો મહિમા દર્શાવતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ:
https://bit.ly/Uttam-Bhakta-Ni-Seva-E-J-Bhakti-Maharaj-Prasang


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📽 વચનામૃત ગઢડા પ્રથમનું 51 (અંગ્રેજી ભાષામાં): https://youtu.be/zBaDh3pSyPc

 અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં આવા વધુ વચનામૃતનો લાભ youtube.com/@smvs ચેનલ પરથી લઈ શકાય છે.


#Vachanamrut
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (13-07-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
🤔 સત્સંગમાં આવ્યા પછી આપણે ઘણી વખત સાંભળ્યું છે કે મોટાપુરુષને રાજી કરી લેવા, તેમના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થવું, તેમની સાથે આત્મબુદ્ધિ કરવી. તો મોટાપુરુષનો સવિશેષ મહિમા સમજવાનું કારણ શું?

📽 આવો જાણીએ આજના વિડીયો દ્વારા:
https://youtu.be/JnzsWRPwDFA


#5MinutesSatsang
🛌 'થાય તો કરીશ' - તો કશું ન વળે.
🧘‍♂️ 'કરવું જ છે' - તો બધું જ થાય.

મુક્તો, મહારાજ અને મોટાપુરુષ મળ્યા ત્યારથી કૃપા કરી આપણને અનાદિમુક્ત પદની પ્રાપ્તિ કરાવી દીધી છે. હવે આ પ્રાપ્તિને સ્થિતિમાં બદલવા માટે જરૂરી છે ધ્યાન.

વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી છેલ્લા કેટલાક સમયથી ધ્યાનનો વિશેષ આગ્રહ જણાવી રહ્યા છે. અને રોજ જેટલું ધ્યાન કરતાં હોય તેના કરતાં 15 મિનિટ વધુ ધ્યાન કરવું તેવી આજ્ઞા કરી છે. ગુરુજીની આજ્ઞા અધ્ધરથી ઝીલી શકાય તથા ધ્યાન કરવામાં સરળતા રહે તે માટે આપને લિંક મોકલી છે. જેમાં આપને અનુકૂળ થાય તે ધ્યાન પ્લે કરી શકાશે અને સાથે જ મહારાજના દિવ્ય દર્શનનો પણ લાભ મળશે.

🧘‍♂️ તો ચાલો, સ્થિતિ તરફ વધુ એક ડગ માંડીએ:
https://bit.ly/smvs-dhyan


#Meditation
#Dhyan
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 21 થી 30 જૂન, 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-21-to-30-june-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023