SMVS Bhale Dayalu
865 subscribers
1.49K photos
268 videos
29 files
1.84K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 04-06-2023ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 લાઈવ: https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽️ 04 જૂન, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/2m7Y_QEFJtc


#SMVSLive
#PoonamSamaiyo
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 1 થી 5 મે, 2023: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-1-5-May-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📽 જેને અધ્યાત્મ માર્ગમાં આગળ વધવું હોય તેણે કયું ભણતર ભણવું જોઈએ?: https://youtu.be/J2Jwk9mRcxY


#5MinutesSatsang
📽 મે 2023 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/YhMSoxlThwk

🗒 મે 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) વચનામૃત સાર (લોયા: 2, ભાગ: 3)
03) આગવું હેત
04) સાચું કરવાની દલીલ


#GhanshyamMagazine
#MayGhanshyam
📸 વાઘોડિયા (વડોદરા) સત્સંગ કેન્દ્ર ઉદઘાટનના ફોટોગ્રાફ્સ: https://bit.ly/SMVS-Satsang-Kendra-Udghatan-Waghodia-Vadodara


#SMVSSatsangKendra
#SMVSWaghodia
#SMVSVadodara
📽 વચનામૃત ગઢડા પ્રથમનું 11 (અંગ્રેજી ભાષામાં): https://youtu.be/H4IadJ8epxU

 અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતાં આવા વધુ વચનામૃતનો લાભ youtube.com/@smvs ચેનલ પરથી લઈ શકાય છે.


#Vachanamrut
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • બાપાશ્રીની વાતો - ભાગ 2, વાર્તા 67


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
#BapashreeNiVato
🤔 વાસના મૂળમાંથી ટળે ખરી?

📽 હા, જો આટલું કરીએ તો:
https://youtu.be/QvlrwRFPTPE


#5MinutesSatsang
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના વડોદરા ખાતે વિચરણના ફોટોગ્રાફ્સ - મે 2023: https://bit.ly/HDH-Swamishri-May-2023-Vadodara-Vicharan-Photos


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSVadodara
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (14-06-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 14 જૂન, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/6xNuLHuZsTw

🌹    🌻    🌸    🌻    🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SankalpSabha


• • • • •
💰 6000 કરોડ રૂપિયાની કંપનીના માલિક એવા સવજીભાઈ ધોળકિયાએ તેમના દિકરાનું ઘડતર કઈ રીતે કર્યું? આજના સમયમાં વાલીઓ અને બાળકોએ તેમનામાંથી ઘણી પ્રેરણા લેવા જેવી છે.

📽 આવો, આ વિડીયો જોઈએ અને તેમના જીવનમાંથી શીખ મેળવીએ:
 https://youtu.be/o_5QiK23Nz0


#SMVSMoralStories
#5MinutesSatsang
📚 પરસુખનો વિચાર અને દાસત્વભાવની રીત શીખવતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://bit.ly/Guruji-E-Kona-Charan-Sparsh-Karya-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🙏 ગુરુ પૂર્ણિમા ઉત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ: https://youtu.be/VvGNN6Qwbds

🌐 ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમ અંગે વધુ માહિતી મેળવવા આ લિંકને ટચ કરો: https://bit.ly/Guru-Purnima-Celebration-2023


#GuruPurnima
#GuruPurnima2023
📽 સત્સંગ ટકાવી રાખવાનું શ્રેષ્ઠ સાધન: https://youtu.be/AjNovd4Oc6M


#5MinutesSatsang
00 Ghanshyam Ank - June 2023.pdf
9.4 MB
📚 જૂન 2023 ઘનશ્યામ અંક PDF (Size: 9.39 MB) અને MP3: https://bit.ly/Download-Ghanshyam-Magazine-PDF-and-MP3

🗒 જૂન 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) કોઈનું હૈયું ન કકળાવીએ
03) સુખ આપણાં હાથમાં છે
04) વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુજીનું આફ્રિકા-દુબઈ ખાતે સત્સંગ વિચરણ


#GhanshyamMagazine
#JuneGhanshyam
🧘‍♂️ આવતીકાલે 21 જૂનના રોજ 'વિશ્વ યોગ દિન' ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની આજ્ઞાથી SMVS સંસ્થાના તમામ મંદિરોમાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ જ્ઞાન-ધ્યાન ચિંતન કર્યા બાદ સવારે 7:45 થી 8:15 દરમ્યાન મળશે. આથી સર્વે હરિભક્તોએ યોગ કાર્યક્રમમાં અવશ્ય જોડાવું.


#InternationalYogaDay
#WorldYogaDay #YogaDay2023
📸 આજે SMVS સંસ્થાના તમામ સેન્ટરોમાંથી પૂ.સંતો અને હરિભક્તો વિશ્વ યોગ દિવસમાં જોડાયા હતા, તેની ઝાંખી કરાવતાં કેટલાક ફોટોગ્રાફ્સ: https://bit.ly/World-Yoga-Day-2023-Photos-SMVS


#InternationalYogaDay
#WorldYogaDay #YogaDay2023
🙏 મુક્તો! મહારાજને રોજ પ્રાર્થના કરો છો ને? બસ, પ્રાર્થનાનું અખંડ બળ રાખવું તેમજ મહારાજ અને મોટાપુરુષના વચનમાં વર્ત્યા કરવું. તો મહારાજ જલ્દી જલ્દી સુખિયા કરી દે. અને જો ના કરતાં હોય તો અત્યારે જ બધું કામ બાજુમાં મૂકીને 5-7 મિનિટ કાઢો અને કરો પ્રાર્થના: https://youtu.be/6ANic9LsNoI

📱 દિવસ દરમ્યાન પ્રાર્થના કરવાનું અનુસંધાન મેળવવા અત્યારે જ આપના ફોનમાં આ રિંગટોન સેટ કરો: https://bit.ly/Download-Hari-Das-Na-Te-Dukhada-Kapjo-Ringtone

(ડાઉનલોડ લિંક પર ટચ કર્યા બાદ પેજમાં 🔉 ની બાજુમાં 3 ટપકાં પર ટચ કરો અને Download બટન પર ટચ કરો)


#Prarthana
#SMVSRingtone
#SMVSKirtan
📿 આજે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેઓનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: https://bit.ly/Jivanpran-Abji-Bapashree-Everything-You-Need-To-Know-As-A-Satsangi


#SmrutiDin
#Bapashree