SMVS Bhale Dayalu
850 subscribers
1.42K photos
263 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
Media is too big
VIEW IN TELEGRAM
હવે છૂટકારો મેળવો સાંધાના અને કરોડરજ્જુના દુ:ખાવાથી

🩺 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ આપના માટે લાવે છે ફ્રી જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને સ્પાઈન OPD કૅમ્પ

🆓 કન્સલ્ટેશન અને એક્સ-રે બિલકુલ મફત સાથે જ મા કાર્ડ - કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ

🗓 તારીખ: 18 થી 22 એપ્રિલ, 2023
🕙 સમય: સવારે 10:00 થી સાંજે 05:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર - 382007

✍️ રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે.

📞 એપોઈન્ટમેન્ટ માટે અત્યારે જ સંપર્ક કરો: 76 108 108 66, 63 597 793 07


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
Media is too big
VIEW IN TELEGRAM
👨🏻‍🎓 'SMVS સ્વામિનારાયણ ધામ ગુરૂકુલ' પ્રવેશ શરૂ...

👍 આપના બાળકમાં શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસના સિંચન માટેની અમૂલ્ય તક... જલ્દી કરો, રહી ના જતા...

🎓 ધોરણ 8 અને 9ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

🌐 પ્રવેશ ફોર્મ તથા વિગતવાર માહિતી:
https://bit.ly/SMVS-Swaminarayan-Dham-Boys-Gurukul-Admission-Open-2023

🗓 ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ, 2023

આપના સંપર્કમાં રહેલા સત્સંગી બંધુઓને આ મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી.


#SMVSGurukul
#SMVSSDham
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સુરેન્દ્રનગર વિચરણના ફોટોગ્રાફ્સ - માર્ચ 2023: https://bit.ly/HDH-Swamishri-Mar-2023-Surendranagar-Vicharan


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • આહાહાહા... કેવા મહારાજ મળ્યા!!!


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
Media is too big
VIEW IN TELEGRAM
📽 કંપાલા, યુગાન્ડા ખાતે 250થી વધુ મૂક-બધિર વિદ્યાર્થીઓને શૈક્ષણિક બેગ આપીને તેમજ મહાપ્રસાદ જમાડી મહાપ્રભુના સંકલ્પમાં ભેળવતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSKampala #SMVSAfrica #SMVSAbroad
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના ગોધરા વિચરણના ફોટોગ્રાફ્સ - માર્ચ 2023: https://bit.ly/HDH-Swamishri-Mar-2023-Godhra-Vicharan


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
👨🏻‍🎓 'SMVS સ્વામિનારાયણ ધામ ગુરૂકુલ' પ્રવેશ શરૂ...

👍 આપના બાળકમાં શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસના સિંચન માટેની અમૂલ્ય તક... જલ્દી કરો, રહી ના જતા...

🎓 ધોરણ 8 અને 9ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

🌐 પ્રવેશ ફોર્મ તથા વિગતવાર માહિતી:
https://bit.ly/SMVS-Swaminarayan-Dham-Boys-Gurukul-Admission-Open-2023

🗓 ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ, 2023

આપના સંપર્કમાં રહેલા સત્સંગી બંધુઓને આ મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી.


#SMVSGurukul
#SMVSSDham
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • શોભતું દિવ્ય સ્મિત દોષો હરાઈ જાય...


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
📿 આજે સદ્‌. ગોપાળાનંદ સ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: http://bit.ly/Sadguru-Gopalanand-Swami-Everything-You-Need-To-Know-As-A-Satsangi


#SmrutiDin
#SadguruGopalanandSwami
📚 ગુરુદેવ પ.પૂ. બાપજી કથાવાર્તાના કેવા આગ્રહી હતા તે દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ:
https://bit.ly/Gurudev-Ni-KathaVarta-No-Ras-Chakhyo-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
🗣 અન્યના દોષ જોવા એ બહુ મોટું પાપ છે, આવું જાણવા છતાં આપણે રોજબરોજના જીવનમાં અભાવ-અવગુણની વાતો સહજ-સહજમાં કરતાં હોઈએ છીએ.

😔 કારણ કે આપણને એ જ ખબર નથી હોતી કે જે વાત કરી એ અભાવ-અવગુણની વાત કરી કહેવાય. અન્યમાં દોષ પરઠ્યો કહેવાય. અને પરિણામે મહારાજને રાજી કરવા કરેલી ભક્તિ એળે જાય છે તથા મહારાજનો નારાજગીપો થાય છે.

📽 આવો, મહારાજના પ્રસંગ દ્વારા આ બાબતને વધુ સમજીએ અને દ્રઢ નિશ્ચય કરીએ એ મારે કોઈનાય દોષ જોવાનો મહાભયંકર ધંધો નથી જ કરવો:
https://youtu.be/JNc-g-F8t9A


#5MinutesSatsang
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 21 થી 31 માર્ચ, 2023: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-21-31-March-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • મોટાને વિષે નિર્દોષબુદ્ધિ...


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (01-05-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભાનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 01 મે, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/0hUmEbm1tX0

🌹 🌻 🌸 🌻 🌹

SMVS સંસ્થાના જીવંત પ્રસારણના લાભ માટે: youtube.com/@SMVSLive

SMVS સંસ્થાની કથાવાર્તાના લાભ માટે: youtube.com/@SMVSKatha


#SankalpSabha


• • • • •
મે માસ માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર:
https://bit.ly/SMVS-HDH-Swamishri-Mobile-Wallpaper-May-2023

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/HDH-Swamishri-SMVS-Desktop-Wallpaper-May-2023


#MobileWallpaper
#Wallpaper
✍️ કારણ સત્સંગના સિદ્ધાંતોની દ્રઢતા તથા મહારાજ અને મોટાપુરુષના મહિમા આકારે જીવન કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્સંગ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષની સત્સંગ પરીક્ષા જુલાઈ મહિનામાં યોજાશે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે મહારાજને રાજી કરવા સત્સંગ પરીક્ષા જરૂર આપવી.

સત્સંગ પરીક્ષાની તારીખ, સમય, સિલેબસ આદિ તમામ વિગતો માટે અત્યારે જ વિઝિટ કરો:
https://bit.ly/SMVS-Satsang-Pariksha-2023



#SatsangPariksha
#SMVSCompetition
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 05-05-2023ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 લાઈવ: https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 05 મે, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/BAeoJ3lScjo


#SMVSLive
#PoonamSamaiyo
📖 અબજીબાપાશ્રીની વાતો જયંતિ

🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સત્સંગ સમાજને સ્વામિનારાયણ ભગવાનની જેમ છે તેમ ઓળખાણ કરાવી, મૂર્તિમાં રસબસ રહેવાની અનાદિમુક્તની સ્થિતિની લટક આપી તથા મૂર્તિ સુખની હા પડાવી.

📚 આ લાભને અ. મુ. સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીએ 18-18 વર્ષ દાખડો કરીને "બાપાશ્રીની વાતો" પુસ્તક રૂપે સંકલન કર્યું. મોટાપુરુષો બાપાશ્રીની વાતોનો મહિમા ગાતાં હોય છે કે જેને મૂર્તિનું સુખ જોઈતું હોય તેણે બાપાશ્રીની વાતોનું વાંચન-મનન અચૂક કરવું જોઈએ. માટે જેમને નિયમ ના હોય તેમણે આજથી જ અબજીબાપાશ્રીની વાતોના વાંચનનો નિયમ લેવો.

🌐 આવો, આજે બાપાશ્રીની વાતોની જયંતિ નિમિત્તે ટૂંકમાં પરિચય મેળવી મહિમા આકારે થઈએ:
https://bit.ly/Bapashree-Ni-Vato-Scriptures


#BapashreeNiVato
#BapashreeNiVatoJayanti