SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
એપ્રિલ માસ માટે પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર:
https://bit.ly/Harikrushna-Maharaj-SMVS-Mobile-Wallpaper-April-2023

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/Harikrushna-Maharaj-SMVS-Desktop-Wallpaper-April-2023


#MobileWallpaper
#Wallpaper
📚 ગુરુદેવ પ.પૂ. બાપજીના 91મા પ્રાગટ્ય પર્વ પર માર્ચ-એપ્રિલ 2023 માસનો ઘનશ્યામ વિશેષાંક (Size: 14.7 MB): https://bit.ly/Download-Ghanshyam-Magazine-PDF-and-MP3

🗒 માર્ચ-એપ્રિલ 2023 ઘનશ્યામ વિશેષાંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) પ્રાસ્તાવિક લેખ 91મા પ્રાગટ્ય પર્વે
03) કોઈને દુ:ખી જોઈ ન શકે
04) નિજની નહિ, પરની ચિંતા
05) અનંત ભૂલોને ભૂલી કૃપા વહાવી
06) પ્રાર્થના અને આશીર્વાદ રૂપે કરુણા વહાવે
07) કઠોર દયા
08) ભક્તોનું દુ:ખ પોતે લેવા રૂપ દયા
09) જન જન પ્રત્યે દયા
10) અબોલ જીવ સજીવ સૃષ્ટિ પ્રત્યે દયા
11) આત્માની દયા
12) દયા-કરુણાથી કર્યા અનેકનાં પરિવર્તન


#Gurudev91stPragatyotsav
#GhanshyamMagazine
#MarchGhanshyam
#AprilGhanshyam
🤔 તમે કોણ છો?
🤔 શું તમે ખરેખર તમને ઓળખો છો?

📽 આવો, ગુરુદેવ પ.પૂ. બાપજીની અમૃતવાણી દ્વારા પોતાને સમજીએ અને તેની પ્રેક્ટિસ કરીએ:
https://youtu.be/MChxX7UYtWA


#5MinutesSatsang
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 06-04-2023ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયાનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 06 એપ્રિલ, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/edu0b_Xggvo


#SMVSLive
#PoonamSamaiyo
👨🏻‍🎓 'SMVS સ્વામિનારાયણ ધામ ગુરૂકુલ' પ્રવેશ શરૂ...

👍 આપના બાળકમાં શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસના સિંચન માટેની અમૂલ્ય તક... જલ્દી કરો, રહી ના જતા...

🎓 ધોરણ 8 અને 9ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

🌐 પ્રવેશ ફોર્મ તથા વિગતવાર માહિતી:
https://bit.ly/SMVS-Swaminarayan-Dham-Boys-Gurukul-Admission-Open-2023

🗓 ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ, 2023

આપના સંપર્કમાં રહેલા સત્સંગી બંધુઓને આ મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી.


#SMVSGurukul
#SMVSSDham
📽 ગુરુદેવ પ.પૂ. બાપજીના 91મા પ્રાગટ્ય પર્વ પર માર્ચ-એપ્રિલ 2023 માસના ઘનશ્યામ વિશેષાંકનું યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/v7qkaUyotOg

🗒 માર્ચ-એપ્રિલ 2023 ઘનશ્યામ વિશેષાંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) પ્રાસ્તાવિક લેખ 91મા પ્રાગટ્ય પર્વે
03) કોઈને દુ:ખી જોઈ ન શકે
04) નિજની નહિ, પરની ચિંતા
05) અનંત ભૂલોને ભૂલી કૃપા વહાવી
06) પ્રાર્થના અને આશીર્વાદ રૂપે કરુણા વહાવે
07) કઠોર દયા
08) ભક્તોનું દુ:ખ પોતે લેવા રૂપ દયા
09) જન જન પ્રત્યે દયા
10) અબોલ જીવ સજીવ સૃષ્ટિ પ્રત્યે દયા
11) આત્માની દયા
12) દયા-કરુણાથી કર્યા અનેકનાં પરિવર્તન


#Gurudev91stPragatyotsav
#GhanshyamMagazine
#MarchGhanshyam
#AprilGhanshyam
હવે છૂટકારો મેળવો સાંધાના અને કરોડરજ્જુના દુ:ખાવાથી

🩺 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ આપના માટે લાવે છે ફ્રી જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને સ્પાઈન OPD કૅમ્પ

🆓 કન્સલ્ટેશન અને એક્સ-રે બિલકુલ મફત સાથે જ મા કાર્ડ - કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ

🗓 તારીખ: 18 થી 22 એપ્રિલ, 2023
🕙 સમય: સવારે 10:00 થી સાંજે 05:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર - 382007

✍️ રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે.

📞 એપોઈન્ટમેન્ટ માટે અત્યારે જ સંપર્ક કરો: 76 108 108 66, 63 597 793 07


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
🤔 શું આપની દિકરીના લગ્નનો સમય આવી ગયો છે?

🤔 સાસુ વહુ વચ્ચે ક્યારેય અણબનાવ કે ઝઘડા-કંકાસ ન થાય તેવું ઈચ્છો છો?

🤔 દિકરીને પિયરમાં જેટલો આનંદ હોય તેટલો જ આનંદ સાસરીમાં મળે તેવી અપેક્ષા છે?

📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આજના વિડીયોમાં આપેલા ઉપાયને અનુસરવાથી સાસુ-વહુના પ્રશ્નો મહદઅંશે ઉકેલાઈ જશે તેમજ દાંપત્યજીવન સુખે પાર પડશે:
https://youtu.be/BXtU6c5fdx0


#5MinutesSatsang
📚 ધામમાં લઈ ગયાના પરમાણાં આપ્યા

🌐 પ્રસંગ:
https://bit.ly/Jiv-Nu-Fadal-Kare-Kalyan-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના ગોધર વિચરણના ફોટોગ્રાફ્સ - માર્ચ 2023: https://bit.ly/HDH-Swamishri-Mar-2023-Godhar-Vicharan


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📸 લુણાવાડા ખાતે SMVS સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ સમારોહના ફોટોગ્રાફ્સ: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir-Lunawada-Shilanyas-Samaroh-Photos


#MandirShilanyas
#SMVSLunawada
👉 જીવનમાં દરેક દિવસો એકસરખાં નથી હોતા.

👉 ક્યારેક શાંત અને પ્રફુલ્લિત રહેવાય છે તો ક્યારેક મૂંઝવણમાં અટવાઈ જવાય છે.

📽 શાંત અને પ્રફુલ્લિત હોઈએ ત્યાં સુધી તો વાંધો નથી, પરંતુ જ્યારે મૂઝવણોથી ઘેરાઈ જઈએ ત્યારે તેમાંથી બહાર નીકળવાનો કોઈ સરળ અને ત્વરિત ઉપાય ખરો? ચાલો જાણીએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના આજના વિડીયો દ્વારા:
https://youtu.be/ncyfkSNTYmA


#5MinutesSatsang
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (16-04-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભાનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
Media is too big
VIEW IN TELEGRAM
હવે છૂટકારો મેળવો સાંધાના અને કરોડરજ્જુના દુ:ખાવાથી

🩺 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ આપના માટે લાવે છે ફ્રી જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને સ્પાઈન OPD કૅમ્પ

🆓 કન્સલ્ટેશન અને એક્સ-રે બિલકુલ મફત સાથે જ મા કાર્ડ - કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ

🗓 તારીખ: 18 થી 22 એપ્રિલ, 2023
🕙 સમય: સવારે 10:00 થી સાંજે 05:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર - 382007

✍️ રજીસ્ટ્રેશન ફ્રી પરંતુ ફરજિયાત છે.

📞 એપોઈન્ટમેન્ટ માટે અત્યારે જ સંપર્ક કરો: 76 108 108 66, 63 597 793 07


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
Media is too big
VIEW IN TELEGRAM
👨🏻‍🎓 'SMVS સ્વામિનારાયણ ધામ ગુરૂકુલ' પ્રવેશ શરૂ...

👍 આપના બાળકમાં શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસના સિંચન માટેની અમૂલ્ય તક... જલ્દી કરો, રહી ના જતા...

🎓 ધોરણ 8 અને 9ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

🌐 પ્રવેશ ફોર્મ તથા વિગતવાર માહિતી:
https://bit.ly/SMVS-Swaminarayan-Dham-Boys-Gurukul-Admission-Open-2023

🗓 ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ, 2023

આપના સંપર્કમાં રહેલા સત્સંગી બંધુઓને આ મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી.


#SMVSGurukul
#SMVSSDham
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સુરેન્દ્રનગર વિચરણના ફોટોગ્રાફ્સ - માર્ચ 2023: https://bit.ly/HDH-Swamishri-Mar-2023-Surendranagar-Vicharan


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • આહાહાહા... કેવા મહારાજ મળ્યા!!!


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
Media is too big
VIEW IN TELEGRAM
📽 કંપાલા, યુગાન્ડા ખાતે 250થી વધુ મૂક-બધિર વિદ્યાર્થીઓને શૈક્ષણિક બેગ આપીને તેમજ મહાપ્રસાદ જમાડી મહાપ્રભુના સંકલ્પમાં ભેળવતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
#SMVSKampala #SMVSAfrica #SMVSAbroad