SMVS Bhale Dayalu
849 subscribers
1.41K photos
262 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 06 ફેબ્રુઆરી, 2023: https://bit.ly/Guruji-HDH-Swamishri-icharan-Photographs-01-06-February-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું ફેબ્રુઆરી 2023 દરમ્યાન ગાંધીનગરમાં વિચરણ: https://bit.ly/HDH-Swamishri-Feb-2023-Vicharan-Gandhinagar


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📽 ફેબ્રુઆરી 2023 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/-kbuzj0TJVw

🗒 ઘનશ્યામ અંક ફેબ્રુઆરી 2023ની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) પ્રામાણિકતાનો શંખનાદ
03) એમાં ખોટું શું છે?
04) ભયાનક ભવિષ્ય
05) આશ્ચર્યકારી આખ્યાન
06) અમૂલ્ય મૂડિનું જતન
07) વર્તમાનયુગનો ભ્રષ્ટાચાર
08) કળિયુગમાં સતયુગ
09) ધન્ય છે ભગવાન સ્વામિનારાયણને
10) ધન્ય હો, એસ.એમ.વી.એસ. ને!
11) એસ.એમ.વી.એસ.ના ઝળહળતા સિતારા
12) સુધરવાની શરૂઆત મારાથી


#GhanshyamMagazine
#FebruaryGhanshyam
📽 ગોધર ખાતે સ્થિત SMVS ગુરુકુળનો પરિચય કરાવતો વિડીયો: https://youtu.be/wSit2cI0od8


#SMVSGurukul
#SMVSGodhar
📽 આવો, ગુરુદેવ પ.પૂ. બાપજીના 91મા પ્રાગટ્યોત્સવને ખૂબ જ દિવ્યતાથી અને ભવ્યતાથી ઉજવીએ: https://youtu.be/tVzVTWISU8k

😇 ગુરુદેવ પ.પૂ. બાપજીના 91મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે વિડીયો, કીર્તનો, પ્રસંગો, લેખો જેવા વિવિધ માધ્યમો દ્વારા અહોભાવમાં ડૂબવા અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/Gurudev-Bapji-91st-Pragatyotsav

🗓 તારીખ: 08 માર્ચ, 2023
🕔 સમય: સાંજે 5:00 થી 8:00

🛕 સ્થળ: SMVS સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર


#Gurudev91stPragatyotsav
#BapjiPragatyotsav
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું ફેબ્રુઆરી 2023 દરમ્યાન વાસણા અને સેટેલાઈટમાં વિચરણ: https://bit.ly/HDH-Swamishri-Feb-2023-Vicharan-Vasna-Satellite


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📽 જાન્યુઆરી તથા ફેબ્રુઆરી માસ દરમ્યાન પૂ. સંતોની શિબિર યોજાઈ ગઈ. ઘણી વખત કોઈને પ્રશ્ન થાય કે પૂ. સંતો શિબિરમાં શું કરતાં હોય છે? શિબિર દરમ્યાન પૂ. સંતોને ગુરુજીનો કેવો લાભ મળે છે? તો આવો, આજે તેની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા માટે સંત શિબિરનો વિડીયો નિહાળીએ...: https://youtu.be/d2nJIjWbnF4


#SantShibir
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 6 Days to go • Status/Story Video

🌹 🌻 🌸 🌻 🌹

આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (03-03-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽️ લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

⚠️ ખાસ ધ્યાનમાં લેવું કે youtube.com/@SMVSLive પરથી માત્ર જીવંત પ્રસારણનો જ લાભ મળશે. જીવંત પ્રસારણ પૂરું થયા પછી ફરીથી લાભ લેવા થોડાં કલાક બાદ youtube.com/@SMVSKatha ચેનલની મુલાકાત લેવી.


#StatusUpdate #WhatsAppStatus
#Gurudev91stPragatyotsav #BapjiPragatyotsav

#Ekadashi
#SankalpSabha
માર્ચ માસ માટે ગુરુદેવ પ.પૂ.બાપજીનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-Gurudev-Bapji-Mobile-Wallpaper-March-2023

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Gurudev-Bapji-Desktop-Wallpaper-March-2023


#MobileWallpaper
#Wallpaper
📽️ 03 માર્ચ, 2023 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/MhbMTHnPCUI

🌹 🌻 🌸 🌻 🌹

🙏 અઠવાડિયા દરમ્યાન કયા દિવસે કઈ પ્રાર્થના કરવી તેની pdf અહીંથી ડાઉનલોડ કરવી: http://bit.ly/Ho-Pran-Pyara-Shri-Ghanshyam-Pad-1-to-7-pdf


#SMVSPrayer
#SankalpSabha
🩸 મેગા બ્લડ ડૉનેશન કેમ્પ

🏥 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ અને શ્રદ્ધાદીપ બ્લડ બેંકના સહકારથી

🗓 તારીખ:
08 માર્ચ, 2023
🕐 સમય: બપોરે 01:00 થી 06:00

📍 સ્થળ: બાપાશ્રી આવાસનું ભોંયરું, બાપાશ્રી આવાસ, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર - 382007

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો:
76 108 108 66 / 63 59 77 93 07

🎁 દરેક બ્લડ ડૉનરને કૉમ્પ્લિમેન્ટરિ ગિફ્ટ આપવામાં આવશે.


#SMVSSwaminarayanHospital #SMVSHospital #BloodDonationCamp #SMVSCharities
📱 1 Day to go • Status/Story Image

🌹 🌻 🌸 🌻 🌹

🙏 ચાલો ઉજવીએ ગુરુદેવ પ.પૂ. બાપજીનો 91મો પ્રાગટ્યોત્સવ...

🗓 તારીખ:
08 માર્ચ, 2023
🕒 બપોરે 3 વાગ્યે: ફુલદોલોત્સવ
🕓 બપોરે 4 થી 8: ગુરુદેવ પ.પૂ. બાપજી પ્રાગટ્યોત્સવ

🛕 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર

બપોરે 4 વાગ્યાથી જીવંત પ્રસારણનો લાભ મળશે...

📽 યુટ્યુબ:
https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#StatusUpdate #WhatsAppStatus
#Gurudev91stPragatyotsav #BapjiPragatyotsav
🩸 મેગા બ્લડ ડૉનેશન કેમ્પ

🏥 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ અને શ્રદ્ધાદીપ બ્લડ બેંકના સહકારથી

🗓 તારીખ:
08 માર્ચ, 2023
🕐 સમય: બપોરે 01:00 થી 06:00

📍 સ્થળ: બાપાશ્રી આવાસનું ભોંયરું, બાપાશ્રી આવાસ, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર - 382007

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો:
76 108 108 66 / 63 59 77 93 07

🎁 દરેક બ્લડ ડૉનરને કૉમ્પ્લિમેન્ટરિ ગિફ્ટ આપવામાં આવશે.


#SMVSSwaminarayanHospital #SMVSHospital #BloodDonationCamp #SMVSCharities
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 Only Few Hours Left • Status/Story Video

🌹 🌻 🌸 🌻 🌹

🙏 ચાલો ઉજવીએ ગુરુદેવ પ.પૂ. બાપજીનો 91મો પ્રાગટ્યોત્સવ...

🗓 તારીખ: 08 માર્ચ, 2023
🕒 બપોરે 3 વાગ્યે: ફુલદોલોત્સવ
🕓 બપોરે 4 થી 8: ગુરુદેવ પ.પૂ. બાપજી પ્રાગટ્યોત્સવ

🛕 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર

બપોરે 4 વાગ્યાથી જીવંત પ્રસારણનો લાભ મળશે...

📽 યુટ્યુબ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#StatusUpdate #WhatsAppStatus
#Gurudev91stPragatyotsav #BapjiPragatyotsav
ગઈકાલે SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ગુરુદેવ પ.પૂ.બાપજીનો 91મો પ્રાગટ્યોત્સવ ઉજવાયો. જે કોઈ સભ્યો આ લાભ લેવાનું ચૂકી ગયા હોય કે ફરીથી લાભ લેવા ઈચ્છતા હોય તેમણે સમગ્ર ઉત્સવનો લાભ લેવા આ લિંકનો ઉપયોગ કરવો: https://youtu.be/L17vsFjbY54


#Gurudev91stPragatyotsav #BapjiPragatyotsav
📚 પોતે દુ:ખ વેઠી અન્યને સુખ આપતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો પ્રસંગ

🌐 પ્રસંગ:
https://bit.ly/Aakhi-Raat-Thandi-Ma-Kadhi-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#SwaminarayanBhagwan