SMVS Bhale Dayalu
862 subscribers
1.44K photos
266 videos
28 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 05-02-2023ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 લાઈવ: https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

⚠️ ખાસ ધ્યાનમાં લેવું કે youtube.com/@SMVSLive પરથી માત્ર જીવંત પ્રસારણનો જ લાભ મળશે. જીવંત પ્રસારણ પૂરું થયા પછી ફરીથી લાભ લેવા થોડાં કલાક બાદ youtube.com/@SMVSKatha ચેનલની મુલાકાત લેવી.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽️ 05 ફેબ્રુઆરી, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/0ufBP_4o0aA


#SMVSLive
#PoonamSamaiyo
📽 "પ્રાર્થના" વિષય પર પ્રકાશિત કરેલો ઘનશ્યામ વિશેષાંક વાંચવા અંગે ગુરુજીનો આદેશ • સંકલ્પ સભા સાર 25: https://youtu.be/12dmq6okyFc


#SankalpSabhaSaar
#SankalpSabha
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 08 જાન્યુઆરી, 2023: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-08-January-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • મોટા સાથે જીવ જોડવો


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
📚 રોજબરોજના જીવનમાં અવરભાવ કેવી રીતે ખોટો કરવો તે સહજમાં શીખવાડ્યું

🌐 પ્રસંગ: https://bit.ly/Tame-Kya-Amdavadi-Chho-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📸 કડી ખાતે SMVS સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ સમારોહના ફોટોગ્રાફ્સ: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir-Kadi-Shilanyas-Samaroh-Photos


#MandirShilanyas
#SMVSKadi
🙏 વ્હાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને પ્રાર્થનાનું ખૂબ મહત્વ સમજાવી રહ્યા છે અને પ્રાર્થના કરવા પર વિશેષ ભાર આપી રહ્યા છે.

📖 જેની પુષ્ટિ અર્થે જાન્યુઆરી માસમાં "પ્રાર્થના" વિષય પર પ્રકાશિત કરેલ 'ઘનશ્યામ વિશેષાંક'નું વારંવાર વાંચન મનન કરવાની વ્હાલા ગુરુજીએ આજ્ઞા કરી છે.

📽 તો આવો, હજુ કોઈ સભ્યોને આ લાભ લેવાનો બાકી હોય તો અત્યારે જ લાભ લઈએ અથવા તેનું પુનરાવર્તન કરીએ:
https://youtu.be/YLJ7nX_Gi_c


#GhanshyamMagazine
#JanuaryGhanshyam
#SMVSPrayer
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 09 થી 18 જાન્યુઆરી, 2023: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-09-18-January-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • ભગવાન આપણાં સુખ પર બ્રેક કેમ મારે છે?


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
🛕 આવતીકાલે SMVS સંસ્થા દિન તથા SMVS સ્વામિનારાયણ મંદિર વાસણાના 36મા પાટોત્સવમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ મળનાર છે. માટે સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને મિત્ર-પરિવારને પણ લાભ લેવડાવવો.

🗓 તારીખ: 15 ફેબ્રુઆરી, 2023
🕗 સમય: સવારે 08:00 થી 10:00

📽️ લાઈવ: https://smvs.org/live-events
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSSansthaDin
#SMVSMandirPatotsav
#SMVSVasna
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (17-02-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

⚠️ ખાસ ધ્યાનમાં લેવું કે youtube.com/@SMVSLive પરથી માત્ર જીવંત પ્રસારણનો જ લાભ મળશે. જીવંત પ્રસારણ પૂરું થયા પછી ફરીથી લાભ લેવા થોડાં કલાક બાદ youtube.com/@SMVSKatha ચેનલની મુલાકાત લેવી.

🌹 🌻 🌸 🌻 🌹

📽 SMVS સંસ્થા દિન તથા વાસણા મંદિરના 36મા પાટોત્સવનો લાભ: https://youtu.be/AVk2S4yY_54


#Ekadashi
#SankalpSabha
🙏 'હો પ્રાણપ્યારા શ્રી ઘનશ્યામ' પ્રાર્થનાનું સાતમું પદ


#SMVSPrayer
📚 શીઘ્રકવિ સદ્‌. બ્રહ્માનંદસ્વામીનો પ્રસંગ

🌐 પ્રસંગ:
https://bit.ly/Maharaj-Mane-Kem-Berkho-Maryo-Maharaj-Prasang


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📸 SMVS સંત શિબિર જાન્યુઆરી 2023ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/SMVS-Sant-Shibir-Jan-2023-Photos


#SantShibir
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજનું વૉટ્સએપ સ્ટેટસ • રક્ષણહારથી રક્ષાયેલા છીએ...


#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
00 Ghanshyam Ank - February 2023.pdf
15.9 MB
📚 ફેબ્રુઆરી 2023 ઘનશ્યામ અંક PDF (Size: 15.8 MB): https://bit.ly/Download-Ghanshyam-Magazine-PDF-and-MP3

🗒 ફેબ્રુઆરી 2023 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
01) દિવ્યવાણી
02) પ્રામાણિકતાનો શંખનાદ
03) એમાં ખોટું શું છે?
04) ભયાનક ભવિષ્ય
05) આશ્ચર્યકારી આખ્યાન
06) અમૂલ્ય મૂડિનું જતન
07) વર્તમાનયુગનો ભ્રષ્ટાચાર
08) કળિયુગમાં સતયુગ
09) ધન્ય છે ભગવાન સ્વામિનારાયણને
10) ધન્ય હો, એસ.એમ.વી.એસ. ને!
11) એસ.એમ.વી.એસ.ના ઝળહળતા સિતારા
12) સુધરવાની શરૂઆત મારાથી


#GhanshyamMagazine
#FebruaryGhanshyam
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 06 ફેબ્રુઆરી, 2023: https://bit.ly/Guruji-HDH-Swamishri-icharan-Photographs-01-06-February-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
📸 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું ફેબ્રુઆરી 2023 દરમ્યાન ગાંધીનગરમાં વિચરણ: https://bit.ly/HDH-Swamishri-Feb-2023-Vicharan-Gandhinagar


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023