SMVS Bhale Dayalu
851 subscribers
1.42K photos
263 videos
27 files
1.78K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#Wallpaper

નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 સસારને જીવમાંથી ખોટો કરવા તેને રંગમંચના દ્રષ્ટિકોણથી કઈ રીતે જોવો તે આવો, જાણીએ આજના 5 મિનિટ સત્સંગ દ્વારા.
✍️ બોર્ડની પરીક્ષા નજીક આવી ગઈ છે - વિદ્યાર્થીઓ તેની ભરપૂર તૈયારીમાં લાગી ગયા છે.

🤔 તો ટૂંક સમયમાં પરીક્ષાની સારામાં સારી તૈયારી કઈ રીતે કરવી? વાંચન કઈ રીતે કરવું? ઓછી મહેનતે સારા માર્ક કઈ રીતે લાવવા? - તે અંગે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.

જે વિદ્યાર્થી આ મુજબ તૈયારી કરશે તેને 100% સફળતા મળશે. માટે દરેક વિદ્યાર્થીએ તથા તેમના વાલીએ આ માર્ગદર્શનનો અચૂક લાભ લેવો.

1️⃣ વિદ્યાર્થીને પરીક્ષા અંગેનું માર્ગદર્શન, ભાગ-1
2️⃣ વિદ્યાર્થીને પરીક્ષા અંગેનું માર્ગદર્શન, ભાગ-2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#BapjiPragatyotsav
#HDHSwamishriAdesh

વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીના 87મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનો આદેશ
00 March - Vachanamrut Abhipray.pdf
5.6 MB
#VachanamrutVarsh
#200YearsOfVachanamrut
#GS12Sankalp

આ સાથે 'પ્રગટભાવ અને અંતર્યામીપણું દ્રઢ કરવા' માટે વચનામૃત અભિપ્રાય પુસ્તકના ચૂંટેલા પ્રકરણો આપવામાં આવ્યા છે. જે માર્ચ માસના સંકલ્પને આપણાં જીવનમાં ચરિતાર્થ કરવામાં મદદરૂપ થશે.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#BapjiPragatyotsav
#SMVSSwaminarayanHospital

HDH Bapji 87th Pragatyotsav & SMVS Swaminarayan Hospital Inauguration Invitation - 2019
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 ઠાકોરજીની પળે-પળે ચિંતા રાખતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/246
#BapjiPragatyotsav

વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના આદેશથી સમગ્ર SMVS સત્સંગ સમાજે અહીં આપેલ મૂર્તિને ગુરુવર્ય પ.પૂ.બાપજીના મહિમાના પ્રતિક રૂપે પોતાના સોશિયલ મિડીયા અકાઉન્ટના પ્રોફાઇલ ફોટોમાં 21 માર્ચ, 2019 સુધી રાખવી.
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 આજે તારીખ પ્રમાણે ગુરુવર્ય પ.પૂ.બાપજીનો પ્રાગટ્યદિન છે. તે નિમિત્તે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના મુખે દિવ્યપુરુષના પ્રાગટ્યનો ઈતિહાસ જાણીએ આજના 5 મિનિટ સત્સંગ દ્વારા.
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.
#Ekadashi
#SankalpSabha

⚪️ આવતીકાલે સવારે 07:30 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

🌐 લાઈવ ઓડિયો: live.smvs.org/live_audio.php

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabha

Sankalp Sabha is LIVE!
#Ekadashi
#SankalpSabha

સંકલ્પ સભા (17-03-2019)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક દ્વારા લઈ શકાશે: https://www.youtube.com/watch?v=pc6ZYXT23fk
#SMVSSwaminarayanHospital

🏥 નિષ્ણાંત અને અનુભવી ડૉક્ટરો તથા અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય સ્તરની તબીબી સુવિધાઓથી સજ્જ SMVS Swaminarayan Hospitalના ઉદઘાટન સમારોહમાં જરૂરથી પધારો...

🗓 તારીખ: 21/03/2019
🕔 સમય: સાંજે 05:00થી 09:00
🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર

👍 Facebook: facebook.com/SMVSSwaminarayanHospital

❤️ Instagram: instagram.com/SMVSSwaminarayanHospital