SMVS Bhale Dayalu
849 subscribers
1.41K photos
261 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🙏 પ્રાર્થના: 'હરિ દાસના તે દુ:ખડાં કાપજો' - જ્ઞાનસત્ર 16 નૂતન પ્રકાશન: https://youtu.be/6ANic9LsNoI

🌹 🌻 🌸 🌻 🌹

📺 જ્ઞાનસત્ર 16માં મળેલ અદભૂત લાભના રિપીટ ટેલિકાસ્ટનો લાભ GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર દર રવિવારે સવારે 8:30 વાગ્યે અને સાંજે 7:30 વાગ્યે મળશે. જેનો તમામ મુક્તોએ લાભ લેવો.

📽 સમગ્ર જ્ઞાનસત્ર 16નો લાભ SMVS યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. સમયની અનુકૂળતા મુજબ દિવસ દરમ્યાન ફિક્સ સમય નક્કી કરીને આ સભાઓનું વારંવાર શ્રવણ કરવું અને તેનો સ્વજીવનમાં અમલ કરવો: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIoRP0l_DI5jJJtgOxclpmsg


#Prarthana #SMVSKirtan
#Gyansatra16 #Gyansatra


• • • • •
📚 પોતાના પ્રાગટ્યનો હેતુ જણાવતાં શ્રીહરિ

🌐 પ્રસંગ:
https://bit.ly/Shri-Hari-No-Vartan-No-Aagrah-Swaminarayan-Bhagwan-Prasang


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
00 Ghanshyam Ank - November 2022.pdf
9.1 MB
📚 નવેમ્બર 2022 ઘનશ્યામ અંક PDF (Size: 9.07 MB) અને ઑડિયો: https://bit.ly/Download-Ghanshyam-Magazine-PDF-and-MP3

🗒 નવેમ્બર 2022 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: લોયા 2 (ભાગ 2)
3) સ્વાર્થઅંધી દુનિયા
4) સ્નેહ તો એક પ્રભુમાં!
5) અનંત ગુણોના સાગર
6) તૃષ્ણાનું નાભિછેદન


#GhanshyamMagazine
#NovemberGhanshyam
📽 કીર્તન: 'રસિલો રાજ પ્યારો' - જ્ઞાનસત્ર 16 નૂતન પ્રકાશન: https://youtu.be/Sz6iP3ZwaPY


#SMVSKirtan
#Gyansatra16 #Gyansatra
🙏 નિયમિત પ્રાર્થના ચાલુ કરી? દોષ-સ્વભાવોને ટાળવા માટે પ્રાર્થના અત્યંત જરૂરી છે. તેના વિના છૂટકો જ નથી. પ્રાર્થના જ નહીં કરીએ તો જીવની સૂનકાર અવસ્થા કેવી રીતે ટળશે? પ્રાર્થના કરવાનું ચાલુ કરો. 1-2 દિવસ પ્રાર્થના કરીને હારી ના જાવ. દોષ વધુ હોય તો પ્રાર્થના પણ વધુ કરવી પડે. ભૂખ્યા અને ગરજુ થઈને માત્ર એક મહિનો પ્રાર્થના કરી તો જુઓ, મહારાજ તો કરૂણાના સાગર છે, ખૂબ દયા કરશે.

📽 પ્રાર્થના કરવાનું બળ મેળવવા આ લાભ અચૂક લો:
https://youtu.be/VNmobpFclIw


#Prarthana
#Gyansatra
#Gyansatra16
📽 કીર્તન: 'હરિવર હીરલો રે...' - જ્ઞાનસત્ર 16 નૂતન પ્રકાશન: https://youtu.be/o3C94iYIOhI


#SMVSKirtan
#Gyansatra16 #Gyansatra
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (20-11-2022) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 યુટ્યુબ:
https://youtu.be/Ft0kW3rBNYg

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 જ્ઞાનસત્ર 16 સવારના સેશનની હાઇલાઈટ્સ દર્શાવતો વિડીયો: https://youtu.be/MlwSpXqAd1Y


#Gyansatra16
#Gyansatra
📽 પામીએ પ્રેરણા - નીતિમત્તા એક આદર્શ: https://youtu.be/0rMKJ1pCMKU


#DivineImpressionsofGuruji
#GuruMahima #HDHSwamishri
📿 આજે સદ્‌. વૃંદાવનદાસજીસ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: https://bit.ly/sad-vrundavandasji-swami-all-details


#SmrutiDin
#SadguruVrundavanSwami
📽 નિરંતર પ્રાર્થના કરવાની ટેવ પાડીએ • સંકલ્પ સભા સાર 19: https://youtu.be/gzH50MJP54c


#SankalpSabhaSaar
#SankalpSabha
📽 નવેમ્બર 2022 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/YeaG6pfWQ14

🗒 ઘનશ્યામ અંક નવેમ્બર 2022ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: લોયા 2 (ભાગ 2)
3) સ્વાર્થઅંધી દુનિયા
4) સ્નેહ તો એક પ્રભુમાં!
5) અનંત ગુણોના સાગર
6) તૃષ્ણાનું નાભિછેદન


#GhanshyamMagazine
#NovemberGhanshyam
🧣 શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયક તથા ડાઈફ્રુટ અને મરી મસાલાથી ભરપૂર વાનગીઓનો લાભ SMVS સંસ્થાના મંદિરોમાંથી લઈ શકશો...

પ્રાપ્ત વાનગી તથા 1 કિલોના ભાવ રૂપિયામાં

1) સાલમપાક: 680
2) અડદિયાપાક (ડાઈફ્રુટ): 480
3) અડદિયાપાક (સાદો): 360
4) મેથીપાક: 400
5) કચરિયું (સફેદ તલનું): 240
6) કચરિયું (કાળા તલનું): 240
7) સિંગની ચીક્કી: 240
8) સિંગની માવા ચીક્કી: 260
9) તલની ચીક્કી: 280

🌐 ઓર્ડર માટે આપના નજીકના SMVS મંદિરનો આજે જ સંપર્ક કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
👑 આજે વચનામૃત જયંતિ છે.

📜 સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને નિત્યપ્રત્યે કથા-વાર્તાઓ લાભ આપીને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવતા તેમજ પોતાના અંતરનો રહસ્ય અભિપ્રાય જણાવી તેમને રાજી કરવાની રીત પણ પોતે જ શીખવાડતા.

✍️ સદ્‌. ગોપાળાનંદસ્વામી, સદ્‌. મુક્તાનંદસ્વામી, સદ્‌. બ્રહ્માનંદસ્વામી, સદ્‌. નિત્યાનંદસ્વામી, સદ્‌. શુકાનંદસ્વામી - આ પાંચ નંદ સંતોએ મહાપ્રભુના મુખકમળથી નિ:સૃત આ લાભ સમગ્ર સંપ્રદાયને વર્ષો સુધી અવિરતપણે મળી રહે તે માટે તેના લાઈવ લખાણ કરીને મહાગ્રંથ તૈયાર કર્યો - "વચનામૃત."

👑 સંપ્રદાયમાં ગ્રંથરાજ તરીકે પણ ઓળખાતા વચનામૃતની આજે જયંતિ ઉપક્રમે આપણે સહુ નિયમ લઇએ કે નિત્યપ્રત્યે દિવસમાં એક વાર તો આ દિવ્યગ્રંથનું વાંચન કરીશ જ.

વચનામૃત જયંતિ નિમિત્તે વચનામૃતનો પરિચય મેળવવા, વચનામૃતનો મહિમા સમજવા તથા આખા વચનામૃતની સારરૂપ બાબતો આદિનો લાભ લેવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/everything-you-need-to-know-about-Vachanamrut

#VachanamrutJayanti
#Vachanamrut
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 15 નવેમ્બર, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-15-November-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
🧘‍♂️ ધ્યાનના બે મુખ્ય પ્રકાર: https://youtu.be/2LCLesNnicY


#Meditation
#Dhyan
😄 આપણે બધાય મોજમાં રહેવા ટેવાયલા છીએ, પરંતુ માણસાઈમાં રહેવા ટેવાયેલા નથી. તે માટે આજની યુવા પેઢીને જરૂરી એવા પાયાના ગુણો કેળવવા અંગે જ્ઞાનસત્ર 16ના સાંજના સેશન્સમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પહેલ કરી હતી.

✉️ જેને આપણે નિરંતર સંભારી રાખીએ અને તેવું જીવન જીવતાં શીખીએ તે માટે ગુરુજીએ રાત્રે 12 વાગે ઊઠીને સ્પેશ્યલ આપણાં માટે પત્ર લખ્યો હતો. વ્હાલાના આ વચનોને નિરંતર વાગોળીને આત્મસાત કરીએ એ જ શિષ્ય તરીકેની આપણી ફરજ છે.

🙏 જો કોઈ સભ્યોએ હજુ આ પ્રમાણે વર્તવાનું શરૂ ના કર્યું હોય તો અત્યારે જ પ્રબળ સંકલ્પ કરો અને ગુરુજીને રાજી કરવા મંડી પડો. પ્રિન્ટ કઢાવી શકાય તેવી હાઈ ક્વૉલિટીમાં નીચેની લિંક પરથી પત્ર ડાઉનલોડ કરી શકાશે. આપણને નિરંતર અનુસંધાન રહે તે માટે ઘરમાં, દુકાનમાં કે ઑફિસમાં પણ નજર સામે આ પત્ર રાખી શકાય:
https://bit.ly/Letter-For-Youngsters-SMVS-Youth-Convention


#YouthConvention
#HDHSwamishriLetter
#Gyansatra16
ડિસેમ્બર માસ માટે સ્વામિનારાયણ ભગવાનનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/Swaminarayan-Bhagwan-SMVS-Mobile-Wallpaper-December-2022

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/Swaminarayan-Bhagwan-SMVS-Desktop-Wallpaper-December-2022


#MobileWallpaper
#Wallpaper
📽️ લૂંટારાઓનું પરિવર્તન: https://youtu.be/U1kczSLjGwE

🌹 🌻 🌸 🌻 🌹

⚠️ સર્વે મુક્તોએ અચૂક નોંધ લેવી કે એકાદશી 04 ડિસેમ્બર, 2022ને રવિવારના રોજ છે.


#GurudevBapji
#Ekadashi