SMVS Bhale Dayalu
864 subscribers
1.52K photos
274 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે 28 ઑક્ટોબરથી 01 નવેમ્બર 2022 દરમ્યાન જ્ઞાનસત્ર 16 ઉપક્રમે 'યુવા સંમેલન' યોજવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના વડા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ યુવાનોને કેટલાક પાયાના મૂલ્યો શીખવ્યા હતા. યુવા સંમેલનમાં હાજર તમામ યુવાનોને હસ્તલિખિત પત્ર આપીને તેમાં જણાવેલ મૂલ્યોનું દરરોજ વાંચન કરીને તેને આત્મસાત કરવા પહેલ કરી હતી.

✍️ આ લિંક પરથી પત્ર ડાઉનલોડ કરી શકાશે:
https://bit.ly/Letter-For-Youngsters-SMVS-Youth-Convention


#YouthConvention
#HDHSwamishriLetter
#Gyansatra16
Media is too big
VIEW IN TELEGRAM
📽 આવા દર્શન દુર્લભ છે હોં! પૂ. સંતો જમતા હોય તેવી સંત પંક્તિના દર્શનનો લાભ જરૂર લેજો અને આપને થયેલી અનુભૂતિ કમેન્ટમાં જરૂર જણાવજો: https://youtu.be/UZf70DCx6RU


#SantPanktiDarshan
#Gyansatra16
#Gyansatra
નવેમ્બર માસ માટે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/Bapashree-SMVS-Mobile-Wallpaper-November-2022

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/Bapashree-SMVS-Desktop-Wallpaper-November-2022


#MobileWallpaper
#Wallpaper
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે, માટે નકોરડો ઉપવાસ કરવો.

🎉 સાથે જ જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ પણ છે. જે નિમિત્તે રાત્રે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. આ ઉત્સવમાં સંકલ્પ સભાનો સમાવેશ કરવામાં આવેલ છે.

🗓️ તારીખ: 04 નવેમ્બર, 2022
🕣 સમય: રાત્રે 08:30થી 10:00
🛕 સ્થળ: SMVS સંસ્થાના તમામ મંદિરો

📽️ મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ SMVS યુટ્યુબ ચેનલ અથવા GTPL ભક્તિ, ચેનલ નં. 551 પરથી જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.


#PrabodhiniEkadashi
#NakordiEkadashi
#SankalpSabha
🎉 આજે SMVS સંસ્થાના તમામ મંદિરોમાં જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. માટે સર્વે મુક્તોએ પોતાના નજીકના SMVS મંદિરમાં આ લાભ અચૂક લેવો.

🗓 તારીખ:
04 નવેમ્બર, 2022
🕣 સમય: રાત્રે 08:30થી 10:00

🛕 મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.

📽 યુટ્યુબ:
https://youtu.be/bqg3qgNnylg
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🙏 જીવનપ્રાણ બાપાશ્રીના પ્રાગટ્ય સ્થાનના દર્શન નિહાળવા માટે જુઓ આ વિડીયો: https://youtu.be/iqxbFVZvGLI


#PrabodhiniEkadashi #NakordiEkadashi
#BapashreePragatyotsav #SankalpSabha



• • • • •
📸 નૂતન વર્ષની આશીર્વાદ સભાના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Vasna-Ashirwad-Sabha-2022-Photographs

🌹 🌻 🌸 🌻 🌹

📸 અન્નકૂટ દર્શનના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Annakut-Darshan-2022-Photographs


#AshirwadSabha
#AnnakutDarshan
🙏 વ્હાલા મુક્તો, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્ર 16માં આપણને દરરોજ પ્રાર્થના કરવાની રુચિ જણાવી હતી. તે મુજબ પ્રાર્થના કરો છો ને? ના કરતાં હોય તો આજે જ ચાલુ કરી દેજો હોં. મહારાજ જરૂર ભેળા ભળશે અને આપની પ્રાર્થના જરૂર સાંભળશે જ.

👍 આ સાથે જ્ઞાનસત્ર 16માં પ્રકાશન કરેલ નૂતન પ્રાર્થના આપને મોકલી આપી છે, આજના દિને આ પ્રાર્થના ચોક્કસ કરજો. મહારાજ બહુ રાજી થશે.

📽 નૂતન પ્રાર્થના - "તોરે પાય પડું નાવલિયા...":
https://youtu.be/3ZJzoNLpIEk


#Prarthana #SMVSKirtan
🌘 આવતીકાલે 08 નવેમ્બર, 2022ને પૂનમના રોજ ચંદ્રગ્રહણ છે. તેથી સમૈયાનો રૂબરૂ લાભ લેવા આવનાર સભ્યોએ અહીં દર્શાવેલ સમય મુજબ લાભ લેવો. જે સભ્યો દૂર હોય અને ના આવી શકે તેમણે લાઈવ લાભ અચૂક લેવો.

🍲 જમણવાર:
સવારે 7:00 થી 8:30
🛕 પૂનમ સમૈયો: સવારે 8:30 થી 11:00

📽 યટ્યુબ: https://youtu.be/1gLvqIgcR1w
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ચંદ્રગ્રહણની વિગત

🌔 વેધ:
સવારે 08:55
🌑 સ્પર્શ: સાંજે 05:56
🌕 મોક્ષ: સાંજે 06:18

ℹ️ ગ્રહણના સમય (સ્પર્શથી મોક્ષ) દરમ્યાન કંઈ અડવું નહીં, માત્ર આધ્યાત્મિક ક્રિયાઓ કરવી.


#SMVSLive #PoonamSamaiyo
#Eclipse #ChandraGrahan
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽️ 08 નવેમ્બર, 2022 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/1gLvqIgcR1w


#SMVSLive
#PoonamSamaiyo
📸 જ્ઞાનસત્ર 16ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Gyansatra-16-Photographs


#Gyansatra
#Gyansatra16
🥁 SMVS સ્વામિનારાયણ ધૂન - જ્ઞાનસત્ર 16 નૂતન પ્રકાશન: https://youtu.be/JUbSsHykYgo

⚡️ 'SMVS સ્વામિનારાયણ ધૂન' સાંભળનાર વ્યક્તિને ઉત્સાહ-ઉમંગથી ભરી દેનાર અને નૂતન ચેતનાનો સંચાર કરનારી છે. તો આવો, આપણે સહુ દરરોજ આ ધૂનનો લાભ લઈએ. આ ધૂન આપને કેવી લાગી તે અમને કમેન્ટમાં જરૂર જણાવશો...


#SwaminarayanDhun
#PeacefulDhun
#Dhun



• • • • •
📽 ઑક્ટોબર 2022 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/8y_NXNDP-2Y

🗒 ઘનશ્યામ અંક ઑક્ટોબર 2022ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: લોયા 2 (ભાગ 1)
3) પ્રગટના પરમાણાં


#GhanshyamMagazine
#OctoberGhanshyam


• • • • •
🙏 પ્રાર્થના: 'હરિ દાસના તે દુ:ખડાં કાપજો' - જ્ઞાનસત્ર 16 નૂતન પ્રકાશન: https://youtu.be/6ANic9LsNoI

🌹 🌻 🌸 🌻 🌹

📺 જ્ઞાનસત્ર 16માં મળેલ અદભૂત લાભના રિપીટ ટેલિકાસ્ટનો લાભ GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર દર રવિવારે સવારે 8:30 વાગ્યે અને સાંજે 7:30 વાગ્યે મળશે. જેનો તમામ મુક્તોએ લાભ લેવો.

📽 સમગ્ર જ્ઞાનસત્ર 16નો લાભ SMVS યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. સમયની અનુકૂળતા મુજબ દિવસ દરમ્યાન ફિક્સ સમય નક્કી કરીને આ સભાઓનું વારંવાર શ્રવણ કરવું અને તેનો સ્વજીવનમાં અમલ કરવો: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIoRP0l_DI5jJJtgOxclpmsg


#Prarthana #SMVSKirtan
#Gyansatra16 #Gyansatra


• • • • •
📚 પોતાના પ્રાગટ્યનો હેતુ જણાવતાં શ્રીહરિ

🌐 પ્રસંગ:
https://bit.ly/Shri-Hari-No-Vartan-No-Aagrah-Swaminarayan-Bhagwan-Prasang


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
00 Ghanshyam Ank - November 2022.pdf
9.1 MB
📚 નવેમ્બર 2022 ઘનશ્યામ અંક PDF (Size: 9.07 MB) અને ઑડિયો: https://bit.ly/Download-Ghanshyam-Magazine-PDF-and-MP3

🗒 નવેમ્બર 2022 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: લોયા 2 (ભાગ 2)
3) સ્વાર્થઅંધી દુનિયા
4) સ્નેહ તો એક પ્રભુમાં!
5) અનંત ગુણોના સાગર
6) તૃષ્ણાનું નાભિછેદન


#GhanshyamMagazine
#NovemberGhanshyam
📽 કીર્તન: 'રસિલો રાજ પ્યારો' - જ્ઞાનસત્ર 16 નૂતન પ્રકાશન: https://youtu.be/Sz6iP3ZwaPY


#SMVSKirtan
#Gyansatra16 #Gyansatra
🙏 નિયમિત પ્રાર્થના ચાલુ કરી? દોષ-સ્વભાવોને ટાળવા માટે પ્રાર્થના અત્યંત જરૂરી છે. તેના વિના છૂટકો જ નથી. પ્રાર્થના જ નહીં કરીએ તો જીવની સૂનકાર અવસ્થા કેવી રીતે ટળશે? પ્રાર્થના કરવાનું ચાલુ કરો. 1-2 દિવસ પ્રાર્થના કરીને હારી ના જાવ. દોષ વધુ હોય તો પ્રાર્થના પણ વધુ કરવી પડે. ભૂખ્યા અને ગરજુ થઈને માત્ર એક મહિનો પ્રાર્થના કરી તો જુઓ, મહારાજ તો કરૂણાના સાગર છે, ખૂબ દયા કરશે.

📽 પ્રાર્થના કરવાનું બળ મેળવવા આ લાભ અચૂક લો:
https://youtu.be/VNmobpFclIw


#Prarthana
#Gyansatra
#Gyansatra16
📽 કીર્તન: 'હરિવર હીરલો રે...' - જ્ઞાનસત્ર 16 નૂતન પ્રકાશન: https://youtu.be/o3C94iYIOhI


#SMVSKirtan
#Gyansatra16 #Gyansatra
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (20-11-2022) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 યુટ્યુબ:
https://youtu.be/Ft0kW3rBNYg

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha