SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
☀️ આવતીકાલે 25 ઑક્ટોબર, 2022ને મંગળવારના રોજ ભારતમાં નીચેના સમય મુજબ સૂર્યગ્રહણ દેખાવાનું હોવાથી સર્વે હરિભક્તોએ ગ્રહણ પાળવાનું રહેશે. ગ્રહણ પાળવા અંગેની વધુ માહિતી માટે હરિભક્તોએ નજીકના SMVS મંદિરનો સંપર્ક કરવો: https://www.smvs.org/centers

☀️ વેધ: સવારે 04:49
☀️ સ્પર્શ: બપોરે 04:38
☀️ મોક્ષ: સાંજે 06:30

ℹ️ ગ્રહણના સમય (સ્પર્શથી મોક્ષ) દરમ્યાન માત્ર આધ્યાત્મિક ક્રિયાઓ કરવી. ગ્રહણ દરમ્યાન SMVS સંસ્થાના તમામ મંદિરોમાં આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સર્વે હરિભક્તોએ ગ્રહણ દરમ્યાન આ આધ્યાત્મિક કાર્યક્રમોનો લાભ લેવો.



#SuryaGrahan
#Eclipse
📽 નૂતન વર્ષ નિમિત્તે આવતીકાલે સવારે 07:30 થી 08:30 દરમ્યાન આશીર્વાદ સભામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. આવો, આપણે સહુ આ આશીર્વાદ સભાનો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લાભ લેવડાવીએ: https://youtu.be/yy8TcIXs41U

ℹ️ નૂતન વર્ષે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શનનો લાભ ક્યાં અને કેટલા વાગે મળશે તે જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/SMVS-Diwali-and-New-Year-Celebrations-2022

🍱 SMVS સંસ્થાના તમામ મંદિરોમાં નૂતન વર્ષના પ્રારંભે અન્નકૂટ આરતી, દર્શન તથા આશીર્વાદ સભાનો લાભ મળે છે. તેથી સૌ હરિભક્તોએ પોતાના નજીકના સેન્ટરમાં લાભ લેવા અવશ્ય પધારવું.


#HappyNewYear
#AshirwadSabha
#SMVSLive
🙏 સર્વે મુક્તોને નવા વર્ષના ખૂબ હેતથી જય સ્વામિનારાયણ...

સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ અને તેમના લાડીલા સત્પુરુષનો રાજીપો આપના પરિવાર પર અખંડ વરસતો રહે અને સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે તેવી આજના મંગલકારી દિને પ્રાર્થના...


#HappyNewYear
📽 નૂતન વર્ષની આશીર્વાદ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ: https://youtu.be/yy8TcIXs41U?t=1462

🌹 🌻 🌸 🌻 🌹

📽 નૂતન વર્ષ નિમિત્તે અનાદિમુક્ત પીઠિકા દર્શન તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદનો લાભ: https://youtu.be/bUs5_dyQsUI


#AshirwadSabha
#AnadimuktaPithika
#HDHSwamishriAshirwad



• • • • •
🛕 આવો, મહારાજ અને મોટાપુરુષના સંકલ્પો મુજબનું જીવન કરવા માટે 28 ઑક્ટોબરથી 01 નવેમ્બર, 2022 સુધી આયોજિત જ્ઞાનસત્રનો લાભ લઈએ...


#Gyansatra
#Gyansatra16
🙏 જય સ્વામિનારાયણ મુક્તો, આજ રોજ સવારથી પંચ દિવસીય જ્ઞાનસત્રની શરૂઆત થઈ ચૂકી છે.

જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ "મુઝે કૌન મિલા હૈ, મુઝે કૈસા કિયા હૈ" પર લાભ આપીને આપણને મળેલી પ્રાપ્તિના કૈફમાં ડુબાડ્યા. જ્ઞાનસત્ર 16, દિન 1 પ્રાત: સેશનનો લાભ લેવા અત્યારે જ ક્લિક કરો:
https://youtu.be/KDS6OP0UK0s

📽 જ્યારે સંધ્યા સેશનમાં યુવા અધિવેશનની દિવ્યાતિદિવ્ય, ભવ્યાતિભવ્ય શરૂઆત થઈ. યુવા અધિવેશનના પ્રથમ સેશનનો લાભ આ લિંક પરથી મળશે: https://youtu.be/PkHJsSRAFfo

ℹ️ GTPL ભક્તિ ચેનલ નં. 551 પર જ્ઞાનસત્રનો સંપૂર્ણ લાઈવ લાભ સવારે 8 થી 11 અને સાંજે 5 થી 8 મળશે.


#Gyansatra
#Gyansatra16
📽 સપ્ટેમ્બર 2022 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/tFiniblT74c

🗒 ઘનશ્યામ અંક સપ્ટેમ્બર 2022ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) પાત્રતાની પારાશીશી
3) હરિકૃષ્ણ મહારાજ અમારું જીવન છે


#GhanshyamMagazine
#SeptemberGhanshyam


• • • • •
🩸 બ્લડ ડૉનેશન કેમ્પ

🏥 જ્ઞાનસત્ર 16 નિમિત્તે SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ દ્વારા આયોજીત

🗓 તારીખ:
30 ઑક્ટોબર, 2022
🕑 સમય: બપોરે 02:00 થી 07:00

📍 સ્થળ: બાપાશ્રી આવાસનું ભોંયરું, બાપાશ્રી આવાસ, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર - 382007

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો: 63 59 77 93 07 / 76 108 108 66

🎁 દરેક બ્લડ ડૉનરને કૉમ્પ્લિમેન્ટરિ ગિફ્ટ આપવામાં આવશે.



#SMVSSwaminarayanHospital #SMVSHospital #BloodDonationCamp #Gyansatra16 #SMVSCharities
🤔 જીવ સૂનકાર થઈ ગયો છે?
🤔 કામ, ક્રોધાદિક દોષો ઘર કરી ગયા હોય તેવું લાગે છે?
🤔 મહારાજ અને મોટાપુરુષને રાજી તો કરવા છે પણ પાત્રતા ઓછી પડે છે?

🙏🏻 આ તમામ પ્રશ્નોનો એક સહેલો, સસ્તો અને દરેકને માફક આવે એવો ઉપાય છે "પ્રાર્થના": https://youtu.be/1pQixQkAYfo?t=5765

🛕 સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ચાલી રહેલા જ્ઞાનસત્ર 16માં આજે ત્રીજા દિવસે (30 ઑક્ટોબર, 2022) વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પ્રાર્થના કોણે, ક્યારે, કેવી રીતે કરવી અને તેના કેટલા બધા ફાયદા છે તે અંગે ખૂબ લાભ આપીને સૌને બળિયા કર્યા. આવો, આપણે પણ આ લાભ લઈએ અને આપણાં જીવનમાં આવેલી મુશ્કેલીથી હતાશ-નિરાશ થવાને બદલે પ્રાર્થનાનો સહારો લઈએ. મહારાજ જરૂરથી રક્ષા કરશે જ.


#Gyansatra
#Gyansatra16


• • • • •
🙏🏻 મોરબીમાં ઝૂલતાં પુલની દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો જલદીથી સાજા થાય અને મૃત્યુ પામેલા નાગરિકોના આત્માને ભગવાન શાંતિ આપે તેમજ તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણોમાં પ્રાર્થના: https://youtu.be/SyGfJRmE6Z4

💐 શ્રદ્ધાંજલિ સભા

🗓️ તારીખ:
6 નવેમ્બર, 2022
🕖 સમય: રાત્રે 7:00 થી 9:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, દુર્લભ પાર્ટી પ્લોટ પાસે, કંડલા બાયપાસ રોડ, મોરબી


#MorbiBridgeCollapse
#MorbiBridge


• • • • •
🍲 આજે (1 નવેમ્બર, 2022) જ્ઞાનસત્ર 16ના અંતિમ દિવસે પ્રથમ સેશન બાદ બપોરે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતોના ઠાકોરજી જમાડતાં હોય તેવા દર્શન થશે. માટે સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુઓને પણ આ લાભ લેવડાવવો.

📽️ પૂ. સંત પંક્તિના દર્શન: https://youtu.be/akmw-1omIbo

ℹ️ આજનો આ વિશિષ્ટ લાભ માત્ર SMVS યુટ્યુબ ચેનલ પરથી મળશે.


#Gyansatra
#Gyansatra16
#SantPanktiDarshan
સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે 28 ઑક્ટોબરથી 01 નવેમ્બર 2022 દરમ્યાન જ્ઞાનસત્ર 16 ઉપક્રમે 'યુવા સંમેલન' યોજવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના વડા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ યુવાનોને કેટલાક પાયાના મૂલ્યો શીખવ્યા હતા. યુવા સંમેલનમાં હાજર તમામ યુવાનોને હસ્તલિખિત પત્ર આપીને તેમાં જણાવેલ મૂલ્યોનું દરરોજ વાંચન કરીને તેને આત્મસાત કરવા પહેલ કરી હતી.

✍️ આ લિંક પરથી પત્ર ડાઉનલોડ કરી શકાશે:
https://bit.ly/Letter-For-Youngsters-SMVS-Youth-Convention


#YouthConvention
#HDHSwamishriLetter
#Gyansatra16
Media is too big
VIEW IN TELEGRAM
📽 આવા દર્શન દુર્લભ છે હોં! પૂ. સંતો જમતા હોય તેવી સંત પંક્તિના દર્શનનો લાભ જરૂર લેજો અને આપને થયેલી અનુભૂતિ કમેન્ટમાં જરૂર જણાવજો: https://youtu.be/UZf70DCx6RU


#SantPanktiDarshan
#Gyansatra16
#Gyansatra
નવેમ્બર માસ માટે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/Bapashree-SMVS-Mobile-Wallpaper-November-2022

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/Bapashree-SMVS-Desktop-Wallpaper-November-2022


#MobileWallpaper
#Wallpaper
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે, માટે નકોરડો ઉપવાસ કરવો.

🎉 સાથે જ જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ પણ છે. જે નિમિત્તે રાત્રે જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. આ ઉત્સવમાં સંકલ્પ સભાનો સમાવેશ કરવામાં આવેલ છે.

🗓️ તારીખ: 04 નવેમ્બર, 2022
🕣 સમય: રાત્રે 08:30થી 10:00
🛕 સ્થળ: SMVS સંસ્થાના તમામ મંદિરો

📽️ મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ SMVS યુટ્યુબ ચેનલ અથવા GTPL ભક્તિ, ચેનલ નં. 551 પરથી જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.


#PrabodhiniEkadashi
#NakordiEkadashi
#SankalpSabha
🎉 આજે SMVS સંસ્થાના તમામ મંદિરોમાં જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે. માટે સર્વે મુક્તોએ પોતાના નજીકના SMVS મંદિરમાં આ લાભ અચૂક લેવો.

🗓 તારીખ:
04 નવેમ્બર, 2022
🕣 સમય: રાત્રે 08:30થી 10:00

🛕 મંદિરથી દૂર રહેતાં હરિભક્તોએ જીવંત પ્રસારણનો લાભ અવશ્ય લેવો.

📽 યુટ્યુબ:
https://youtu.be/bqg3qgNnylg
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

🙏 જીવનપ્રાણ બાપાશ્રીના પ્રાગટ્ય સ્થાનના દર્શન નિહાળવા માટે જુઓ આ વિડીયો: https://youtu.be/iqxbFVZvGLI


#PrabodhiniEkadashi #NakordiEkadashi
#BapashreePragatyotsav #SankalpSabha



• • • • •
📸 નૂતન વર્ષની આશીર્વાદ સભાના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Vasna-Ashirwad-Sabha-2022-Photographs

🌹 🌻 🌸 🌻 🌹

📸 અન્નકૂટ દર્શનના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Annakut-Darshan-2022-Photographs


#AshirwadSabha
#AnnakutDarshan
🙏 વ્હાલા મુક્તો, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્ર 16માં આપણને દરરોજ પ્રાર્થના કરવાની રુચિ જણાવી હતી. તે મુજબ પ્રાર્થના કરો છો ને? ના કરતાં હોય તો આજે જ ચાલુ કરી દેજો હોં. મહારાજ જરૂર ભેળા ભળશે અને આપની પ્રાર્થના જરૂર સાંભળશે જ.

👍 આ સાથે જ્ઞાનસત્ર 16માં પ્રકાશન કરેલ નૂતન પ્રાર્થના આપને મોકલી આપી છે, આજના દિને આ પ્રાર્થના ચોક્કસ કરજો. મહારાજ બહુ રાજી થશે.

📽 નૂતન પ્રાર્થના - "તોરે પાય પડું નાવલિયા...":
https://youtu.be/3ZJzoNLpIEk


#Prarthana #SMVSKirtan
🌘 આવતીકાલે 08 નવેમ્બર, 2022ને પૂનમના રોજ ચંદ્રગ્રહણ છે. તેથી સમૈયાનો રૂબરૂ લાભ લેવા આવનાર સભ્યોએ અહીં દર્શાવેલ સમય મુજબ લાભ લેવો. જે સભ્યો દૂર હોય અને ના આવી શકે તેમણે લાઈવ લાભ અચૂક લેવો.

🍲 જમણવાર:
સવારે 7:00 થી 8:30
🛕 પૂનમ સમૈયો: સવારે 8:30 થી 11:00

📽 યટ્યુબ: https://youtu.be/1gLvqIgcR1w
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ચંદ્રગ્રહણની વિગત

🌔 વેધ:
સવારે 08:55
🌑 સ્પર્શ: સાંજે 05:56
🌕 મોક્ષ: સાંજે 06:18

ℹ️ ગ્રહણના સમય (સ્પર્શથી મોક્ષ) દરમ્યાન કંઈ અડવું નહીં, માત્ર આધ્યાત્મિક ક્રિયાઓ કરવી.


#SMVSLive #PoonamSamaiyo
#Eclipse #ChandraGrahan
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽️ 08 નવેમ્બર, 2022 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/1gLvqIgcR1w


#SMVSLive
#PoonamSamaiyo
📸 જ્ઞાનસત્ર 16ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Gyansatra-16-Photographs


#Gyansatra
#Gyansatra16