SMVS Bhale Dayalu
847 subscribers
1.4K photos
259 videos
26 files
1.75K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📚 કોઈપણ સેવાને ઠાકોરજી સુધી પહોંચાડવાનું અને તેનો બગાડ ન કરવાનું શીખવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી

🌐 પરસંગ:
https://bit.ly/Thakorji-Na-Dharmada-Nu-Nuksan-Na-Thavu-Joie-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
✍🏻 "હરિભક્તોએ નાત-જાતનો ભેદ ભૂલી પરસ્પર એકબીજાના સેવક બનવું. એકબીજાને 'તું'કારે બોલાવવા નહિ, કોઈને પારકો માનવો નહીં. આ પ્રમાણે અમારું વચન માનીને વર્તે તે બુદ્ધિવાળો છે."

- શ્રીહરિચરિત્રામૃતસાગર: પૂર-5, તરંગ-39


#SatsangQuotes
💐 સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી 💐
(સંવત 1880 થી 1948)

📿 આજે સદ્‌. નિર્ગુણદાસજીસ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેઓના મહિમાગાનનું શ્રવણ કરી મહિમા આકારે થઈએ. (કીર્તન ડાઉનલોડ કરવા માટે અહીં આપેલ લિંક પર ક્લિક કરો): https://bit.ly/Sadguru-Nirgundasji-Swami-Mahima-Kirtan


#SmrutiDin
#SadguruNirgunSwami
📚 હંમેશા મહારાજનું મુખ્યપણું રખાવતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પરસંગ:
https://bit.ly/Pahela-Prabhu-Pachhi-Pote-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
મા કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડ

🫀 હવેથી મા કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતાં નાગરીકોની એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલમાં તદ્દન મફતમાં થશે. જ્યાં આપની સેવામાં ફુલ ટાઈમ હાજર રહેશે અનુભવી કાર્ડિયોલોજીસ્ટની ટીમ.

👨‍⚕️ ડૉ. સંજીવ ભાટીયા
(કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજીસ્ટ)
MD, DM (Cardiology), FSCAI

📍 સથળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર - 382007

📞 એપોઈન્ટમેન્ટ માટે અત્યારે જ સંપર્ક કરો:
73 73 73 39 04/05


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
'મહિમા વર્ષ' નિમિત્તે ઑક્ટોબર માસને "પ્રગટભાવ માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
ઑક્ટોબર માસ માટે સ્વામિનારાયણ ભગવાનનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-Swaminarayan-Bhagwan-Mobile-Wallpaper-October-2022

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Swaminarayan-Bhagwan-Desktop-Wallpaper-October-2022


#MobileWallpaper
#Wallpaper
🏥 SMVS સ્વામિનારાયણ હોસ્પિટલમાં અહીં જણાવેલ પોસ્ટ માટે ભરતીની તક...

IT આસિસ્ટન્ટ મેનેજર,
માર્કેટિંગ આસિસ્ટન્ટ મેનેજર,
TPA સિનીયર એક્ઝિક્યુટિવ,
ફાઈનાન્સ અને અકાઉન્ટ એક્ઝિક્યુટિવ,
CT ટેક્નિશન,
ઈકો ટેક્નિશન,
સ્ટાફ નર્સ,
ઑડિટર,
રાત્રિ માટે પુરુષ લેબ ટેક્નિશન

ઈમેજમાં દર્શાવેલ જરૂરી અભ્યાસ અને અનુભવની લાયકાત ધરાવતાં ઉમેદવારોએ kinjalbanker@smvshospital.com અને career@smvshospital.com પર પોતાનું CV મોકલવું.

📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર - 382007

📞 સંપર્ક: 73 73 73 39 04/05

#SMVSSwaminarayanHospital
#SMVSHospital
#SMVSCharities
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 10 સપ્ટેમ્બર, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-10-September-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
Media is too big
VIEW IN TELEGRAM
🤔 આજ્ઞાઓના લોપ થાય છે?
🤔 મહારાજના રાજીપામાં નથી રહેવાતું?
🤔 સત્સંગમાં આવ્યા છતાં દોષ પીડે છે?

📽 આવો, આ તમામનું કારણ જાણી તેનો ઉપાય કરીએ:
https://youtu.be/LmL2BrN8a0k


#5MinutesSatsang
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (06-10-2022) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 યુટ્યુબ:
https://youtu.be/gaN86zXDTrk

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 11 થી 20 સપ્ટેમ્બર, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-11-20-September-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 09-10-2022ને સવારે 08:30 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો પ્રત્યક્ષ (ઓફલાઈન) લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે મુક્તોને પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 યુટ્યુબ:
https://youtu.be/TYWX_7Jbav4
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 09 ઑક્ટોબર, 2022 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/TYWX_7Jbav4


#SMVSLive
#PoonamSamaiyo
🤔 દરેક વ્યક્તિને જીવનમાં સુખી થવું છે. આનંદમાં રહેવું છે. પરંતુ શું બધા જ લોકો દરેક પળે કે પરિસ્થિતિમાં સુખી રહી શકે છે ખરા?

😏 ના. કારણ કે બધાના મતે સુખની વ્યાખ્યાઓ જુદી-જુદી છે. કોઈ ગાડીમાં સુખ માને છે, તો કોઈ બંગલામાં. કોઈને રૂપિયામાં સુખ મનાય છે તો કોઈકને વાહ-વાહ થાય તેમાં. અને જ્યારે તે માનીનતાવાળું ના મળે ત્યારે દુ:ખી થવાય છે, માનસિક રોગોનો શિકાર બનાય છે.

📽 આવો, આજે 'વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન' નિમિત્તે જાણીએ કે સાચું સુખ શેમાં છે અને તે પ્રમાણે આપણી વિચારધારા બદલીને સુખી થઈએ:
https://youtu.be/7Y3Yom7L78E


#5MinutesSatsang
📽 આવો, આ વખતના જ્ઞાનસત્રમાં ચાલતાં શીખીએ: https://youtu.be/tLpNo-B9HA4


#Gyansatra
#Gyansatra16