SMVS Bhale Dayalu
859 subscribers
1.43K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
આવતીકાલે જળઝીલણી એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (07-09-2022) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 યટ્યુબ:
https://youtu.be/3ZSn2YvSIt4

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#NakordiEkadashi
#SankalpSabha
📽 07-09-2022 (આજ)ની સંકલ્પ સભાનો લાભ (લિંક પર ક્લિક કરવાથી પહેલા 'દાસ થાવું રે, સૌના દાસ થાવું' કીર્તનનો લાભ મળશે): https://youtu.be/3ZSn2YvSIt4?t=701

🌹 🌻 🌸 🌻 🌹

✍️ આજની સંકલ્પ સભાનું લેસન

1) આ મહિનો ઘરના તમામ સભ્યોએ દરરોજ સાંજે 15 મિનિટ સાથે બેસવું અને 'દાસ થાવું રે, સૌના દાસ થાવું' કીર્તનનું સમૂહગાન કરવું, મનન કરવું.
2) દરરોજ 15 મિનિટ સાથે બેસો તે દરમ્યાન એક-બે વ્યક્તિના ગુણ ગાવા.
3) કોઈને ટુંકારાથી ન બોલાવો, માનથી બોલાવો. વાણીમાં વિવેક અને મર્યાદા રાખો.
4) દાસત્વ ભક્તિ માટે ઘરમાં ઠાકોરજીના થાળના વાસણ ઉટકવાની, મહારાજને જગાડવાની, જમાડવાની વિગેરે સેવા કરો.

ℹ️ આ સાથે 'દાસ થાવું રે, સૌના દાસ થાવું' કીર્તનની ઈમેજ મોકલી છે, જેનો ઓડિયો આજે અલગથી મોકલવામાં આવશે.


#SankalpSabha
Media is too big
VIEW IN TELEGRAM
🤔 વયક્તિના જીવનમાં જ્યારે કોઈ મુશ્કેલી કે દુ:ખ આવી પડે છે ત્યારે તે હતાશ-નિરાશ થઈ જાય છે, વળી ક્યારેક તો ભગવાનનો વાંક કાઢે છે કે મારી જોડે કેમ આવું કર્યું? પરંતુ ભગવાન કે મોટાપુરુષ ક્યારેય આપણું અહિત ઈચ્છતા નથી. સત્સંગમાં આવ્યા પછી જે કંઈ તકલીફ કે મુશ્કેલી આવે છે તે તો ભગવાન શૂળીનું દુ:ખ કાંટે સારતા હોય છે.

આવો, આજના 5 મિનિટ્સ સત્સંગમાં આવતાં પ્રસંગ દ્વારા આ બાબતની દ્રઢતા કરીએ અને ક્યારેય હતાશ-નિરાશ કે દુ:ખી ના થઈએ.

📽 ટોકન પેનલ્ટી | 5 મિનિટ્સ સત્સંગ:
https://youtu.be/2kg0hO6Yp_Y


#5MinutesSatsang
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 10-09-2022ને સવારે 08:30 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો પ્રત્યક્ષ (ઓફલાઈન) લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે મુક્તોને પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 યટ્યુબ:
https://youtu.be/iCwhW99vLwU
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 10 સપ્ટેમ્બર 2022 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/iCwhW99vLwU


#SMVSLive
#PoonamSamaiyo
📚 પોતે વર્તીને મુખ્ય મુદ્દો સમજાવતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પરસંગ:
http://bit.ly/Mukhya-Muddo-To-Bhulai-Gyo-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📽 મળી મૂર્તિ હાં હાં રે | કીર્તન ધ્યાન: https://youtu.be/ARsOLH2utmM

🧘‍♂️ અત્યાર સુધી પ્રકાશિત તમામ ધ્યાન નીચે આપેલ પ્લેલિસ્ટમાં ઉપલબ્ધ છે, તેમજ ભવિષ્યમાં આવનાર ધ્યાન પણ આ પ્લેલિસ્ટમાં અપડેટ કરવામાં આવશે. તેથી, સર્વે મુક્તોએ આ લિંક સેવ કરી રાખવી અને ધ્યાન કરવા માટે તેનો ઉપયોગ કરવો: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIp7xijtlJ1xoBRzdxTEBPit


#Meditation
#Dhyan



• • • • •
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 જઞાનસત્ર 16 આમંત્રણ વિડીયો

📿 મહારાજના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર કરવા આ વર્ષે 16મા જ્ઞાનસત્રનો લાભ 28 ઓક્ટોબર, 2022 થી 01 નવેમ્બર, 2022 બપોર સુધી એમ સાડા ચાર દિવસ મળવાનો છે.

✍️ જઞાનસત્રનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. માટે હજુ જો કોઈ સભ્યોએ પોતાનું રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો 20 સપ્ટેમ્બર, 2022 પહેલા આપના નજીકના SMVS સેન્ટરનો સંપર્ક અવશ્ય કરવો.


#Gyansatra
#Gyansatra16
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના નોર્થ અમેરિકા અને યુ.કે. વિચારણના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Guruji-HDH-Swamishri-North-America-and-UK-Vicharan-2022-Photographs


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
#SMVSUSA
#SMVSUK
📚 અમારા ઉપર દયા રાખજો
(પોતાનો અંતર્ગત અભિપ્રાય જણાવતાં શ્રીહરિ)

🌐 પ્રસંગ: https://bit.ly/Amara-Upar-Daya-Rakhjo-Swaminarayan-Bhagwan-Prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🙏 ડેઈલિ દર્શન 🙏

🌐 સંસ્થાના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન smvs.org વેબસાઈટમાં Daily Darshan વેબપેજ પર દરરોજ અપડેટ થાય છે. આ દિવ્ય દર્શન કરવા માટે અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan



#SMVSDailyDarshan
📸 જુદા-જુદા મંદિરોમાં ઉજવાતાં ભક્તિ યાત્રાના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Bhakti-Yatra-2022


#BhaktiYatra
#GS15Sankalp
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (21-09-2022) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽️ યુટ્યુબ:
https://youtu.be/9BaGx-HH9TQ

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽 21 સપ્ટેમ્બર, 2022 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/9BaGx-HH9TQ

🌹 🌻 🌸 🌻 🌹

SMVS સંસ્થાના વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe


#SankalpSabha


• • • • •
📚 કોઈપણ સેવાને ઠાકોરજી સુધી પહોંચાડવાનું અને તેનો બગાડ ન કરવાનું શીખવતાં ગુરુદેવ પ.પૂ. બાપજી

🌐 પરસંગ:
https://bit.ly/Thakorji-Na-Dharmada-Nu-Nuksan-Na-Thavu-Joie-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
✍🏻 "હરિભક્તોએ નાત-જાતનો ભેદ ભૂલી પરસ્પર એકબીજાના સેવક બનવું. એકબીજાને 'તું'કારે બોલાવવા નહિ, કોઈને પારકો માનવો નહીં. આ પ્રમાણે અમારું વચન માનીને વર્તે તે બુદ્ધિવાળો છે."

- શ્રીહરિચરિત્રામૃતસાગર: પૂર-5, તરંગ-39


#SatsangQuotes