SMVS Bhale Dayalu
849 subscribers
1.41K photos
262 videos
27 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
સમગ્ર ગુજરાત માટે આવી ગયા છે આનંદના સમાચાર...

🫀 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ ગાંધીનગર ખાતે આજે ઉદઘાટન થશે 'SMVS હાર્ટકેર યુનિટનું'. જેમાં હૃદયરોગના દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ છે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ Philips Azurion કેથલેબ. તેમજ ફુલ ટાઈમ સિનિયર ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સંજીવકુમાર ભાટીયા.

🗓 તારીખ:
10 ઓગસ્ટ, 2022
🕔 સમય: સાંજે 5 વાગ્યે
🏥 સથળ: 4થો માળ, SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, ગાંધીનગર

🚶 લોકાર્પણ: 22 ઓગસ્ટ, 2022 સોમવારથી સમગ્ર જનસમાજ આ સુવિધાનો લાભ લઈ શકશે.



#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 12-08-2022ને સવારે 08:30 થી 11:00 પૂનમ સમૈયાનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે મુક્તોને પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

📽 યટ્યુબ:
https://youtu.be/GKVCTTUwNH4

🌹 🌻 🌸 🌻 🌹

📽 રક્ષાબંધનના પાવન અવસર પર સદાય રક્ષાયેલા રહેવા માટે આ વિડીયો અચૂક જુઓ: https://youtu.be/kNXAl-j9gT4


#RakshaBandhan
#SMVSLive
#PoonamSamaiyo



• • • • •
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽️ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણ - ગુરુ વંદના કાર્યક્રમ, કેનેડા (વોટ્સએપ સ્ટેટસ વિડીયો): https://youtube.com/shorts/S5uzkI2IqDc?feature=share

🌹 🌻 🌸 🌻 🌹

👍 ગુરુજીના વિચરણની લેટેસ્ટ અપડેટ મેળવવા ઈન્સ્ટાગ્રામમાં અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu



#WhatsAppStatus
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
🙏 ગરુદેવ પ.પૂ. બાપજીના સ્મૃતિ દિન નિમિત્તે જ્ઞાન-ધ્યાન ચિંતનના સમય દરમ્યાન વાસણા મંદિરે શાંતિપાઠનું આયોજન કરવામાં આવ્યું છે. નજીકના સેન્ટરમાં રહેતાં હરિભક્તોએ રૂબરૂ અને અન્ય હરિભક્તોએ પોતાના નજીકના મંદિરેથી અથવા ઘરેથી શાંતિપાઠનો લાભ અવશ્ય લેવો.

🗓 તારીખ:
17 ઓગસ્ટ, 2022
🕖 સમય: સવારે 7:15 થી 7:45
📽 લાઈવ: https://youtu.be/Rf9-tOYM4p0

ℹ️ શાંતિપાઠનો લાભ લેવા સર્વે મુક્તોએ આટલી સામગ્રી તૈયાર રાખવી: આસન, વાટકી, ડીશ, ચમચી, પુષ્પ, પૂગીફળ(સોપારી), મહારાજની મૂર્તિ (અમીર પેઢીની મૂર્તિ ચાલે), નાનો બાજોઠ


#ShantiPath
#SmrutiDin
#GurudevBapjiSmrutiDin
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 શાંતિપાઠ માટેનો સ્ટેટસ વિડીયો

🌹 🌻 🌸 🌻 🌹

📿 17 ઓગસ્ટ, 2022ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજીના સ્મૃતિ દિન નિમિત્તે ગુરુદેવના મહિમાથી ભર્યા થવા માટે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપેલ લેશન:

✍️ 1) ગુરુદેવ પ.પૂ. બાપજીએ કરેલા ઉપકારોની સ્મૃતિ કરી પત્રલેખન કરવું અને તે પત્ર મહારાજને અર્પણ કરવો.

📚 2) "ગુરુદેવ પ.પૂ. બાપજી સંગે દિવ્યાનુભૂતિ" 3 ભાગમાંથી કોઈ એક ભાગનું એક અઠવાડિયા સુધી વાંચન કરવું

😇 3) સેન્ટરમાં પૂ. સંતો ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય પ્રસંગો, સ્મૃતિઓનું ગાન કરશે જેનો અચૂક લાભ લેવો. જ્યાં પૂ. સંતો હાજર ના હોય ત્યાં હરિભક્તોએ ભેગા મળી મહિમાગાન કરી ભર્યા થવું.

🙏 લાઈવ શાંતિપાઠ

🗓 તારીખ:
17 ઓગસ્ટ, 2022
🕖 સમય: સવારે 7:15 થી 7:45
📽 લાઈવ: https://youtu.be/Rf9-tOYM4p0


#ShantiPath
#SmrutiDin
#GurudevBapjiSmrutiDin
🙏🏻 આજે વ્હાલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજીના દિવ્ય સ્મૃતિ દિન નિમિત્તે તેઓના કલ્યાણકારી ગુણો, આપણાં પર કરેલા ઉપકારો, દિનચર્યા, આપણને દ્રઢ‌ કરાવેલ સ્વરૂપનિષ્ઠા વિગેરેનો વિડીયો દ્વારા લાભ લઈએ અને વધુ મહિમા સભર થઈએ...

અને હા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આપેલું લેસન કરવાનું ભૂલતા નહીં હો...

1️⃣ ગરુદેવ પરમ પૂજ્ય બાપજીની દિનચર્યા:
https://youtu.be/aH8r6MXFC2s

2️⃣ ગરુદેવ પરમ પૂજ્ય બાપજીનું મહિમાગાન: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIpEQ3rJHfze-cATq_K-y_g9

3️⃣ ગરુદેવ પરમ પૂજ્ય બાપજીની અમૃત વાતો: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIqetcRaX8SC3h8zKL9cTGt7


#SmrutiDin
#GurudevBapjiSmrutiDin
Media is too big
VIEW IN TELEGRAM
📽 વાસણા ખાતે ઉજવાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવની હાઈલાઈટ્સનો વિડીયો: https://youtu.be/mPiGQURwwAw


#GuruPurnima
#GuruPurnima2022
#SMVSVasna
📚 અન્ય સંસ્થાના વડીલ સંતને થયેલ અનુભૂતિ

🌐 પ્રસંગ:
https://bit.ly/Nand-Santo-Ni-Vato-Jevo-Pratyaksh-Anubhav-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (23-08-2022) સવારે 07:30 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 યુટ્યુબ:
https://youtu.be/8VwhSrLcKg4

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan


• • • • •
📽 23 ઓગસ્ટ, 2022 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/8VwhSrLcKg4

🌹 🌻 🌸 🌻 🌹

SMVS સંસ્થાના વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe


#SankalpSabha


• • • • •
📚 મહારાજ અને મુક્તની એક્તા દર્શાવતો પ્રસંગ

🌐 પરસંગ:
https://bit.ly/Vilakshan-Ekta-Swaminarayan-Bhagwan-Prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
👌 SMVS મહિલા સમાજ માટે રાજીપો કમાવાની ઉત્તમ તક...

👉 શું આપ ઘરે બેઠાં જ સેવા કરીને મહારાજ અને મોટાપુરુષને રાજી કરવાની અમૂલ્ય તકને ઝડપી લેવા તૈયાર છો? તો અત્યારે જ આ ફોર્મ દ્વારા અમને જાણ કરો:
https://bit.ly/SMVS-Mahila-Samaj-Seva-From-Home



#Survey
#TalentHunt



• • • • •
'મહિમા વર્ષ' નિમિત્તે સપ્ટેમ્બર માસને "દાસત્વભાવ માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
સપ્ટેમ્બર માસ માટે સ્વામિનારાયણ ભગવાનનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-Swaminarayan-Bhagwan-Mobile-Wallpaper-September-2022

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Swaminarayan-Bhagwan-Desktop-Wallpaper-September-2022


#MobileWallpaper
#Wallpaper