SMVS Bhale Dayalu
866 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🧇 રક્ષાબંધન નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરસાણ તથા મીઠાઈનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

🍪 પરાપ્ય ફરસાણ તથા મીઠાઈની વિગતવાર માહિતી મેળવવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

ℹ️ ઓર્ડર નોંધાવવાની અંતિમ તારીખ:
24 જુલાઈ, 2022

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
#Rakshabandhan
📚 દેહદ્રષ્ટિ થતી અટકાવીને દિવ્યદ્રષ્ટિ કેળવાવતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Chhokra-Nathi-Maharaj-Na-Mukto-Chhe-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📽 સંત શિબિર 2022 (એવા સંત તે હરિને ગમે...): https://youtu.be/RR3fX-SaY4U

🤔 સંત કોને કહેવાય? તો જેને ભગવાનનો અખંડ સંબંધ હોય તેમને. પરંતુ ઢોંગી અને વ્યભિચારે યુક્ત માત્ર કહેવાતાં સાધુ-સંતો અંગે કંઈક જોઈએ, વાંચીએ, સાંભળીએ ત્યારે આખા સંત સમાજ માટે આપણી દ્રષ્ટિ બદલાઈ જાય છે. તો આવા કલુષિત વાતાવરણમાં એવા ભગવાનના સંબંધવાળા સંતો ક્યાંય મળે ખરા? તેનો જવાબ છે 'હા.'

📿 SMVS સંસ્થાના ગુરુ સ્થાને બિરાજતાં અ.મુ.સદ્‌. શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામી (ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી) દર વર્ષે પોતાના સાંનિધ્યમાં પૂ. સંતોની શિબિર કરે છે. જેમાં પૂ. સંતોને પ્રભુભક્તિ અને સમાજસેવાના અદભૂત પાઠ શીખવવામાં આવે છે. જેથી પૂ. સંતોના જીવન તો દિવ્ય બને જ છે, સાથે-સાથે પૂ. સંતોના જોગમાં આવનારા હરિભક્તોના જીવન પણ દિવ્ય બને છે.

આવો, આ શિબિરનો આપણે સહુ વિડીયો દ્વારા લાભ લઈએ અને મિત્ર-પરિવારમાં વિડીયો શેર કરી તેમને પણ લાભ લેવડાવીએ.

👍🏻 શિબિર દરમ્યાન પ્રભુભક્તિમાં મગ્ન એવા પૂ. સંતોના દર્શન ગમે તો વિડીયો જરૂરથી લાઈક કરીને આપને જે અનુભવ થાય તે કમેન્ટમાં જણાવજો.


#SantShibir



• • • • •
🧘‍♂️ મૂર્તિસુખની પાત્રતા કેળવવાનું ઉત્તમ સાધન એટલે ધ્યાન. મુમુક્ષુને ધ્યાન કરવું સરળ બને તે હેતુથી SMVS યુટ્યુબ ચેનલ પર નીચે મુજબના કીર્તનો પર ધ્યાનના વિડીયો પ્રાપ્ત છે.

1) હે દયાળુ દયા કરો...
2) મૂર્તિમાં રહીને બોલો રે...
3) ચિદઘન તેજમાં શોભી રહ્યા છે...
4) શુભ સ્વામિનારાયણ નામ લહો...
5) મિક્સ કીર્તન...

📽 અહીં લિંક પર આપેલ પ્લેલિસ્ટમાં આ તમામ ધ્યાન ઉપલબ્ધ છે, તેમજ ભવિષ્યમાં આવનાર ધ્યાન પણ આ પ્લેલિસ્ટમાં અપડેટ કરવામાં આવશે. તેથી, સર્વે મુક્તોએ આ લિંક સેવ કરી રાખવી અને ધ્યાન કરવા માટે તેનો ઉપયોગ કરવો:
https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIp7xijtlJ1xoBRzdxTEBPit


#Meditation
#Dhyan



• • • • •
Media is too big
VIEW IN TELEGRAM
📽 અનાદિમુક્ત પિઠીકા, સ્વામિનારાયણ ધામ ખાતે ઉજવાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવનો વિડીયો: https://youtu.be/J4lBEmDlBH4


#GuruPurnima
#GuruPurnima2022
#SMVSSDham
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (24-07-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી:
07:00 વાગે
🧘‍♂️ જઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સકલ્પ સભા: 07:45 વાગે

📽 યટ્યુબ: https://youtu.be/gLQB4QO468A
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જ મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
📸 ગરુ પૂર્ણિમા ઉત્સવ 2022ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Guru-Purnima-2022-Celebration-Photographs


#GuruPurnima
#GuruPurnima2022
#SMVSVasna #SMVSSDham
📖 ચાતુર્માસ દરમ્યાન સમગ્ર સમાજ ભજન-ભક્તિના વિશેષ નિયમો લે છે. જે સંદર્ભે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ 10 જુલાઈ, 2022ની સંકલ્પ સભામાં બાપાશ્રીની વાતોનો ખૂબ મહિમા સમજાવીને તેની પારાયણ કરવાનું લેસન આપ્યું છે. આવો, આપણે સહુ બાપાશ્રીની વાતોનો મહિમા સમજીએ અને તેની પારાયણ ચાલુ ના કરી હોય તો આજથી જ ચાલુ કરીએ...

📽 સંકલ્પ સભા (10 જુલાઈ, 2022)માં ગુરુજીએ આપેલ લેસન:
https://youtu.be/usVI3b-AFy0

#SankalpSabhaSaar
#SankalpSabha


• • • • •
📽 જુલાઈ 2022 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/aWqWqFtwkL8

🗒 ઘનશ્યામ અંક જુલાઈ 2022ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: કારિયાણી 10 (ભાગ 8)
3) ગુરુમરજીના મરજીવા
4) સુખનું સોપાન
5) સાદગી અને સમૃદ્ધિ


#GhanshyamMagazine
#JulyGhanshyam


• • • • •
📸 ગોધર ખાતે ઉજવાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવ 2022ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Godhar-Guru-Purnima-Celebration-2022-Photographs


#GuruPurnima
#GuruPurnima2022
#SMVSGodhar
'મહિમા વર્ષ' નિમિત્તે ઓગસ્ટ માસને "ભલામણ માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
ઓગસ્ટ માસ માટે ગુરુદેવ પ.પૂ. બાપજીનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-Gurudev-Bapji-Mobile-Wallpaper-August-2022

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Gurudev-Bapji-Desktop-Wallpaper-August-2022


#MobileWallpaper
#Wallpaper
📚 નિ:સ્વાર્થ ભાવે સેવા કરનાર પર અઢળક કૃપા વરસાવતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પરસંગ:
https://bit.ly/Shri-Hari-Mahila-Bhakt-Ni-Samjan-Thi-Raji-Thaya-Maharaj-Prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📸 ગરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 31 જુલાઈ, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-31-July-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (08-08-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં નીચે મુજબ લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી:
07:00 વાગે
🧘‍♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે

📽 યુટ્યુબ: https://youtu.be/lSAdrEbnUfM

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan


• • • • •