SMVS Bhale Dayalu
848 subscribers
1.42K photos
262 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📸 ગરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 30 જૂન, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-30-June-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
આવતીકાલે નિયમની એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (10-07-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી:
07:00 વાગે
🧘‍♂️ જઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સકલ્પ સભા: 07:45 વાગે

📽 યટ્યુબ: https://youtu.be/TGexHruq8wE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જ મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#NakordiEkadashi
#SankalpSabha
#GyanDhyanChintan
📚 ગરુદેવ પ.પૂ. બાપજીનો કથાવાર્તાનો આગ્રહ દર્શાવતો પ્રસંગ

🌐 પરસંગ:
https://bit.ly/Gurudev-Ni-Kathavarta-No-Ras-Chakhyo-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🌕 ગરુ પૂર્ણિમા... મારા ગુરુજીને રાજી કરવાનો દિવ્ય અવસર... આવો, આ પાવન અવસર પર ગુરુજીના પૂજન, દર્શન તથા આશીર્વાદનો લાભ લઈ કૃતાર્થ બનીએ...

🗓 તારીખ:
13 જુલાઈ, 2022
🕘 સમય: સવારે 09:00 વાગ્યાથી

📽 યટ્યુબ: https://youtu.be/D7wUM--5uA4
🌐 વબપેજ: live.smvs.org
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

👉🏻 અગાઉ જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર, મુંબઈ ઝોનના મુક્તોએ જ પ્રત્યક્ષ લાભ લેવા આવવાનું રહેશે, અન્ય ઝોનના મુક્તોએ ઓનલાઈન લાભ લેવાનો રહેશે.

ℹ️ ઘરેથી લાભ લેનાર મુક્તોએ અહીં લિંક પર આપેલ "Online ગુરુજીના પૂજનનો લાભ લેવા માટેની વિગત" મુજબ તૈયારી કરી રાખવી:
https://bit.ly/Guru-Purnima-Celebration-2022


#GuruPurnima
#GuruPurnima2022
🙏🏻 ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય દર્શન

🌹 🌻 🌸 🌻 🌹

📽️ SMVS સ્વામિનારાયણ મંદિર વાસણા ખાતે ઉજવાયેલ ગુરુ પૂર્ણિમાનો દિવ્ય લાભ: https://youtu.be/D7wUM--5uA4?t=2291


#GuruPurnima
#GuruPurnima2022
હિંડોળા માસ પ્રારંભ

👌 હિંડોળા માસ (15-07-2022 થી 13-08-2022) દરમ્યાન SMVS સંસ્થાના તમામ મંદિરોમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને હિંડોળે ઝુલાવવાનો લાભ મળશે. સર્વે મુક્તોએ મહારાજને હિંડોળે ઝુલાવવાનો લાભ જરૂર લેવો.

🙏 જે મુક્તોને દરરોજ મંદિરે દર્શનનો નિયમ ન હોય તેમણે હિંડોળા પર્વ દરમ્યાન દર્શનનો નિયમ અચૂક લેવો.


#SMVSHindola
#HindolaUtsav2022
📽 મુક્તો, ગઈકાલે જ શાંત મ્યુઝિક અને સુમધુર અવાજમાં તૈયાર થયેલી એક નૂતન સ્વામિનારાયન ધૂનનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવાથી વૃત્તિઓ શાંત થાય છે, પ્રભુમાં જોડાવું સરળ બને છે અને દિવ્ય અનુભૂતિનો અહેસાસ થાય છે. માટે વાંચન/અભ્યાસ કરતાં પહેલાં, મુસાફરી કરતી વખતે, થાક લાગે ત્યારે વિગેરે સંજોગોમાં આ ધૂનનો અચૂક લાભ લેવો. અને હા, દરરોજ સવારે નિત્યપૂજા કરતી વખતે તો આ ધૂનનો ફરજિયાત લાભ લેવો, જેથી મહારાજમાં સરળતાથી જોડાવાય: https://youtu.be/-UM7U4RS-PY

👍 આપને ધૂન ગમે તો અચૂક લાઈક કરજો.

✍️ અને આ ધૂન સાંભળીને જે અનુભવ થાય તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો.


#SwaminarayanDhun
#PeacefulDhun
#Dhun


• • • • •
🧇 રક્ષાબંધન નિમિત્તે ભક્તિ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં આવતાં શુદ્ધ અને સ્વાદિષ્ટ ફરસાણ તથા મીઠાઈનો લાભ લેવા આજે જ આપનો ઓર્ડર નજીકના SMVS સ્વામિનારાયણ મંદિર પર નોંધાવો...

🍪 પરાપ્ય ફરસાણ તથા મીઠાઈની વિગતવાર માહિતી મેળવવા માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.

ℹ️ ઓર્ડર નોંધાવવાની અંતિમ તારીખ:
24 જુલાઈ, 2022

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
#Rakshabandhan
📚 દેહદ્રષ્ટિ થતી અટકાવીને દિવ્યદ્રષ્ટિ કેળવાવતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Chhokra-Nathi-Maharaj-Na-Mukto-Chhe-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📽 સંત શિબિર 2022 (એવા સંત તે હરિને ગમે...): https://youtu.be/RR3fX-SaY4U

🤔 સંત કોને કહેવાય? તો જેને ભગવાનનો અખંડ સંબંધ હોય તેમને. પરંતુ ઢોંગી અને વ્યભિચારે યુક્ત માત્ર કહેવાતાં સાધુ-સંતો અંગે કંઈક જોઈએ, વાંચીએ, સાંભળીએ ત્યારે આખા સંત સમાજ માટે આપણી દ્રષ્ટિ બદલાઈ જાય છે. તો આવા કલુષિત વાતાવરણમાં એવા ભગવાનના સંબંધવાળા સંતો ક્યાંય મળે ખરા? તેનો જવાબ છે 'હા.'

📿 SMVS સંસ્થાના ગુરુ સ્થાને બિરાજતાં અ.મુ.સદ્‌. શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામી (ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી) દર વર્ષે પોતાના સાંનિધ્યમાં પૂ. સંતોની શિબિર કરે છે. જેમાં પૂ. સંતોને પ્રભુભક્તિ અને સમાજસેવાના અદભૂત પાઠ શીખવવામાં આવે છે. જેથી પૂ. સંતોના જીવન તો દિવ્ય બને જ છે, સાથે-સાથે પૂ. સંતોના જોગમાં આવનારા હરિભક્તોના જીવન પણ દિવ્ય બને છે.

આવો, આ શિબિરનો આપણે સહુ વિડીયો દ્વારા લાભ લઈએ અને મિત્ર-પરિવારમાં વિડીયો શેર કરી તેમને પણ લાભ લેવડાવીએ.

👍🏻 શિબિર દરમ્યાન પ્રભુભક્તિમાં મગ્ન એવા પૂ. સંતોના દર્શન ગમે તો વિડીયો જરૂરથી લાઈક કરીને આપને જે અનુભવ થાય તે કમેન્ટમાં જણાવજો.


#SantShibir



• • • • •
🧘‍♂️ મૂર્તિસુખની પાત્રતા કેળવવાનું ઉત્તમ સાધન એટલે ધ્યાન. મુમુક્ષુને ધ્યાન કરવું સરળ બને તે હેતુથી SMVS યુટ્યુબ ચેનલ પર નીચે મુજબના કીર્તનો પર ધ્યાનના વિડીયો પ્રાપ્ત છે.

1) હે દયાળુ દયા કરો...
2) મૂર્તિમાં રહીને બોલો રે...
3) ચિદઘન તેજમાં શોભી રહ્યા છે...
4) શુભ સ્વામિનારાયણ નામ લહો...
5) મિક્સ કીર્તન...

📽 અહીં લિંક પર આપેલ પ્લેલિસ્ટમાં આ તમામ ધ્યાન ઉપલબ્ધ છે, તેમજ ભવિષ્યમાં આવનાર ધ્યાન પણ આ પ્લેલિસ્ટમાં અપડેટ કરવામાં આવશે. તેથી, સર્વે મુક્તોએ આ લિંક સેવ કરી રાખવી અને ધ્યાન કરવા માટે તેનો ઉપયોગ કરવો:
https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIp7xijtlJ1xoBRzdxTEBPit


#Meditation
#Dhyan



• • • • •
Media is too big
VIEW IN TELEGRAM
📽 અનાદિમુક્ત પિઠીકા, સ્વામિનારાયણ ધામ ખાતે ઉજવાયેલ ગુરુ પૂર્ણિમા ઉત્સવનો વિડીયો: https://youtu.be/J4lBEmDlBH4


#GuruPurnima
#GuruPurnima2022
#SMVSSDham
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (24-07-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી:
07:00 વાગે
🧘‍♂️ જઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સકલ્પ સભા: 07:45 વાગે

📽 યટ્યુબ: https://youtu.be/gLQB4QO468A
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જ મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
📸 ગરુ પૂર્ણિમા ઉત્સવ 2022ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Guru-Purnima-2022-Celebration-Photographs


#GuruPurnima
#GuruPurnima2022
#SMVSVasna #SMVSSDham
📖 ચાતુર્માસ દરમ્યાન સમગ્ર સમાજ ભજન-ભક્તિના વિશેષ નિયમો લે છે. જે સંદર્ભે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ 10 જુલાઈ, 2022ની સંકલ્પ સભામાં બાપાશ્રીની વાતોનો ખૂબ મહિમા સમજાવીને તેની પારાયણ કરવાનું લેસન આપ્યું છે. આવો, આપણે સહુ બાપાશ્રીની વાતોનો મહિમા સમજીએ અને તેની પારાયણ ચાલુ ના કરી હોય તો આજથી જ ચાલુ કરીએ...

📽 સંકલ્પ સભા (10 જુલાઈ, 2022)માં ગુરુજીએ આપેલ લેસન:
https://youtu.be/usVI3b-AFy0

#SankalpSabhaSaar
#SankalpSabha


• • • • •
📽 જુલાઈ 2022 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/aWqWqFtwkL8

🗒 ઘનશ્યામ અંક જુલાઈ 2022ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: કારિયાણી 10 (ભાગ 8)
3) ગુરુમરજીના મરજીવા
4) સુખનું સોપાન
5) સાદગી અને સમૃદ્ધિ


#GhanshyamMagazine
#JulyGhanshyam


• • • • •