SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
Media is too big
VIEW IN TELEGRAM
📽 ગાંધીનગરની SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ ખાતે સારવાર પામેલ દર્દીનો સંતોષકારક અનુભવ: https://youtu.be/LEaDzaIc_t4



#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 14-06-2022ને સવારે 08:30 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો પ્રત્યક્ષ (ઓફલાઈન) લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે મુક્તોને પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 યટ્યુબ: https://youtu.be/bV8OMcMBwk0
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 14 જૂન 2022 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/bV8OMcMBwk0?t=4228


#SMVSLive
#PoonamSamaiyo
📚 પોતાનો નહીં, મહારાજનો મહિમા કરાવવાના આગ્રહી ગુરુદેવ પ. પૂ. બાપજી

🌐 પરસંગ:
https://bit.ly/Anahankruti-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📚 નાની નાની બાબતોમાં ખરા આધારનું મુખ્યપણું રખાવતાં ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://bit.ly/Aadhar-Vagar-Aadhar-Nahi-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🧘‍♂️ આવતીકાલે 21 જૂનના રોજ 'વિશ્વ યોગ દિન' ઉપક્રમે ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીની આજ્ઞાથી SMVS સંસ્થાના તમામ મંદિરોમાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ જ્ઞાન-ધ્યાન ચિંતન કર્યા બાદ સવારે 7:45 થી 8:15 દરમ્યાન મળશે. આથી સર્વે હરિભક્તોએ યોગ કાર્યક્રમમાં અવશ્ય જોડાવું.


#InternationalYogaDay
#WorldYogaDay #YogaDay2022
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રી અને પૂ. સંતોનો યોગ કરતો વિડીયો: https://youtube.com/shorts/4wtGO8oklP4?feature=share

🌹 🌻 🌸 🌻 🌹

આવા જ અવનવા સ્ટેટસ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe


#InternationalYogaDay
#WorldYogaDay #YogaDay2022
#StatusUpdate #WhatsAppStatus
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 આપ મારા હું આપનો - SMVS સ્ટેટસ વિડીયો: https://youtube.com/shorts/cxolZMeDKmk?feature=share

🌹 🌻 🌸 🌻 🌹

આવા જ અવનવા સ્ટેટસ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe


#SMVSStatus #StatusUpdate
#WhatsAppStatus
#GuruPurnima #GuruPurnima2022
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (24-06-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી:
07:00 વાગે
🧘‍♂️ જઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સકલ્પ સભા: 07:45 વાગે

📽 યટ્યુબ: https://youtu.be/93kHtDu9Op4
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જ મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે
.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
📽 24 જૂન 2022 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/93kHtDu9Op4

🌹 🌻 🌸 🌻 🌹

SMVS સંસ્થાના વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe


#SankalpSabha
#GyanDhyanChintan



• • • • •
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 અત્યારના વાતાવરણ પ્રમાણે આપના બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે શું કરશો તે જાણો SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલમાં ફરજ બજાવતાં બાળરોગ નિષ્ણાંત ડૉ. માધવ પંડ્યા દ્વારા: https://youtu.be/WvKuVcWmG0A



#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 બાળક હું તમારો વ્હાલા - SMVS સ્ટેટસ વિડીયો: https://youtube.com/shorts/kP_HgRJucas?feature=share

🌹 🌻 🌸 🌻 🌹

આવા જ અવનવા સ્ટેટસ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe


#SMVSStatus #StatusUpdate
#WhatsAppStatus
#GuruPurnima #GuruPurnima2022
📽 જૂન 2022 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/4bQSAY0_bP0

🗒 ઘનશ્યામ અંક જૂન 2022ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: કારિયાણી 10 (ભાગ 7)
3) અહમ્‌ ઓગળ્યો
4) 'હું'ની ભુલભુલામણી
5) માતૃવાત્સલ્ય મૂર્તિ ગુરુજી
6) મૌનની મહત્તા


#GhanshyamMagazine
#JuneGhanshyam


• • • • •
📽 ગરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીના દિવ્ય સાનિધ્યમાં આયોજિત પૂ. સંત શિબિરના ફોટોગ્રાફ્સ: https://bit.ly/SMVS-Sant-Shibir-May-June-2022


#SantShibir
'મહિમા વર્ષ' નિમિત્તે જુલાઈ માસને "દિવ્યભાવ માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
જુલાઈ માસમાં આવી રહેલ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-Guru-Purnima-Mobile-Wallpaper-July-2022

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Guru-Purnima-Desktop-Wallpaper-July-2022


#MobileWallpaper
#Wallpaper
#GuruPurnima #GuruPurnima2022
Media is too big
VIEW IN TELEGRAM
📽 આહાહાહા! ચંદન તથા પુષ્પના વાઘામાં સ્વામિનારાયણ ભગવાનના કેવા દિવ્ય, મનોહર દર્શન થાય છે! મહારાજના દર્શનનું સુખ લેવા આખો વિડીયો અચૂક નિહાળો: https://youtu.be/uulw703Y8rw

આપના મિત્ર-પરિવારના સભ્યોને પણ આવા અદભૂત દર્શન કરાવવા આ વિડીયો જરૂરથી શેર કરજો.


#FulNaVagha
#ChandanVagha
#SMVSDailyDarshan