SMVS Bhale Dayalu
876 subscribers
1.64K photos
289 videos
34 files
1.99K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🙏 જય સ્વામિનારાયણ મુક્તો,

📿 વહાલા ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં પૂ. સંતોની શિબિર ચાલુ થઈ રહી છે. પૂ. સંતો મહારાજમાં જોડાતાં હોય, ભગવાન ભજતાં હોય, તેમનાં દર્શન માત્ર કરનારને અંદર ટાઢું થઈ જાય. અને આવા પ્રભુ ભક્તિમાં મગ્ન, નિયમ-ધર્મે યુક્ત પૂ. સંતોને જમાડવાથી મહારાજનો રાજીપો પણ વિશેષ થાય.

🍲 શિબિર દરમ્યાન સંસ્થાના તમામ પૂ. સંતોને જમાડવાની (રસોઈની) સેવાનો લાભ 2500 રૂપિયા છે. જેમણે રસોઈની સેવાનો લાભ લેવો હોય તેમણે પોતાના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરમાં રસોઈની સેવા નોંધાવવી. જે સભ્યો ઓનલાઈન સેવા નોંધાવવા ઈચ્છતા હોય તેમણે આ લિંક પરથી પેયમેન્ટ કરવું:
https://www.smvs.org/cms/donate/


#SantShibir
📚 પોતાપણાંની બુદ્ધિ કઈ રીતે કરાય તેની રીત શીખવતાં ગુરુદેવ પ. પૂ. બાપજી

🌐 પ્રસંગ: https://bit.ly/Khara-Janani-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📸 ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 10 મે, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-10-May-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
📽 મે 2022 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/8Dj3e7T4bc8

🗒 ઘનશ્યામ અંક મે 2022ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) મૂર્તિ નિવાસી પૂ. અનાદિસ્વામીનું જીવન દર્શન

#GhanshyamMagazine
#MayGhanshyam


• • • • •
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (26-05-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં નીચે મુજબ લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી: 07:00 વાગે
🧘‍♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે

📽 યુટ્યુબ: https://youtu.be/ZnS0Hi1PyFw

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan


• • • • •
📚 ગરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીનો માતૃવાત્સલ્ય પ્રેમ દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: https://bit.ly/Pahela-Amara-Santo-Pachhi-Ame-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📸 સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની મનોહર મૂર્તિના પુષ્પ તથા ચંદનના વાઘામાં દિવ્ય દર્શન: https://bit.ly/Swaminarayan-Bhagwan-Na-Chandan-Ane-Ful-Na-Vagha


#FulNaVagha
#ChandanVagha
#SMVSDailyDarshan
'મહિમા વર્ષ' નિમિત્તે જૂન માસને "અહમ્‌શૂન્ય માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
જન માસ માટે વ્હાલા હરિકૃષ્ણ મહારાજનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-Harikrushna-Maharaj-Mobile-Wallpaper-June-2022

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Harikrushna-Maharaj-Desktop-Wallpaper-June-2022


#MobileWallpaper
#Wallpaper
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🤔 શ આપને પણ પ્રશ્ન થાય છે કે ઉનાળાની આવી કાળઝાળ ગરમીમાં મારાં બાળકોનું ધ્યાન કેવી રીતે રાખું?

આવો આપના આ પ્રશ્નનું સમાધાન મેળવીએ SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલના બાળરોગ નિષ્ણાંત દ્વારા.



#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
📚 ભક્તની પ્રાર્થના સાંભળીને નિયમ-ધર્મ પાળવામાં રક્ષા કરતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ:
https://bit.ly/Potana-Jan-Ni-Vhale-Laaj-Vadhari-Raj-Maharaj-Prasang


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
✍️ "મોક્ષનું અસાધારણ કારણ તે શું છે? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે."
- વચનામૃત ગઢડા પ્રથમનું 57

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#Vachanamrut
#SatsangQuotes
#SatsangQA