SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📚 સૌમાં દિવ્ય દ્રષ્ટિ કેળવવાની રીત શીખવતાં ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://bit.ly/Tamara-Ma-Sahajanand-Swami-Na-Darshan-Karie-Chhie-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📸 ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીના દુબઈ વિચરણના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Guruji-HDH-Swamishri-Dubai-Vicharan-2022-Photographs


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
#SMVSDubai
📿 આજે સદ્‌. ગોપાળાનંદ સ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: http://bit.ly/Sadguru-Gopalanand-Swami-Everything-You-Need-To-Know-As-A-Satsangi

🌹 🌻 🌸 🌻 🌹

📽 સ્વામિનારાયણ ભગવાન જોડે તે વખતે 3000 નંદસંતો હતા. જેમાંથી સદ્‌. ગોપાળાનંદ સ્વામી દ્વારા સૌથી વધુ સામર્થી જણાવી હતી. તેઓના સંકલ્પમાત્રથી બ્રહ્માંડોનો પ્રલય થઈ જતો, સૂર્ય અને ચંદ્રની ગતિ અટકી જતી, અનેક પામર-પતિત જીવો પણ અક્ષારધામને કહેતાં મૂર્તિના સુખને પામ્યા હતા. ચાલો, સદ્‌. ગોપાળાનંદ સ્વામીના આવા જ એક પ્રસંગનો લાભ લઈને મહિમા આકારે થઈએ: https://youtu.be/heBw6C8oNU0?t=1991


#SmrutiDin
#SadguruGopalanandSwami
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 13 થી 19 એપ્રિલ, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-13-19-April-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
📚 અધમ જીવોને પણ શરણે લઈ તેમનો ઉદ્ધાર કરતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: https://bit.ly/Adham-Uddharak-ShriHari-Swaminarayan-Bhagwan-Prasang


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 20 થી 29 એપ્રિલ, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-20-29-April-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (12-05-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી:
07:00 વાગે
🧘‍♂️ જઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે

📽 યુટ્યુબ: https://youtu.be/53gki5FkGz8
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
આપણે એકાદશીના દિવસે ભૂલથી અનાજનો દાણો જમી જઈએ તો દુ:ખ થાય છે અને પ્રાયશ્ચિત્ત કરીએ છીએ.

ભૂલથી ક્યારેક ગાળ્યા વગરનું પાણી પીવાઈ જાય તો દુ:ખ થાય છે અને પ્રાયશ્ચિત્ત કરીએ છીએ.

⚠️ પરંતુ કોઈનો અભાવ-અવગુણ લેવાઈ જાય તો ત્યારે દુ:ખ થાય છે? જરા વિચાર કરીએ કે જેને પંચ મહાપાપથી પણ મોટું પાપ કીધું છે તેને ક્યારેય ગંભીરતાથી લઈએ છીએ?

👉 વ્હાલા ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીએ આજની સંકલ્પ સભામાં અભાવ-અવગુણથી દૂર રહીને મહિમાસભર થતાં અને જેનો અભાવ-અવગુણ લેવાઈ ગયો હોય તેની માફી માંગતા શીખવાડ્યું.

🎉 સાથે જ સત્સંગ સમાજને આદેશ આપ્યો કે હવેથી દર એકાદશીને 'ગુણગાન ડે' તરીકે મનાવવો અને સૌના ગુણાનુવાદ કરવા.

📽 આવો, દેહભાવને ઝીરો કરીને મૂર્તિભાવ લાવવામાં મદદરૂપ કરતી આજની સંકલ્પ સભાનો લાભ અવશ્ય લઈએ:
https://youtu.be/53gki5FkGz8

#SankalpSabha
#GyanDhyanChintan


• • • • •
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 16-05-2022ને સવારે 08:30 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો પ્રત્યક્ષ (ઓફલાઈન) લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે મુક્તોને પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 યુટ્યુબ: https://youtu.be/vDkzZLdEYsQ
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo


• • • • •
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 16 મે 2022 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/vDkzZLdEYsQ?t=1914


#SMVSLive
#PoonamSamaiyo
આપણી સંસ્થા દ્વારા તૈયાર કરેલી 'SMVS Satsang' એપ્લિકેશનને નવા જ ફીચર્સ અને નવી જ ડિઝાઈન સાથે રીડેવલોપ કરી રહ્યા છીએ. ત્યારે, આ એપ્લિકેશનને વધુ સારી બનાવવા માટે તેમાં કયા ફિચર્સ મૂકીએ તો આપને વધુ ગમે અને વાપરવામાં પણ સરળ બને તે અંગેના આપના કિંમતી અભિપ્રાય અમને આ ફોર્મ દ્વારા અચૂક જણાવશો: http://bit.ly/SMVS-Satsang-App-Survey

#SMVSSatsang
#SMVSApplication
#Survey


• • • • •
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🙏 જય સ્વામિનારાયણ મુક્તો,

📿 વહાલા ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં પૂ. સંતોની શિબિર ચાલુ થઈ રહી છે. પૂ. સંતો મહારાજમાં જોડાતાં હોય, ભગવાન ભજતાં હોય, તેમનાં દર્શન માત્ર કરનારને અંદર ટાઢું થઈ જાય. અને આવા પ્રભુ ભક્તિમાં મગ્ન, નિયમ-ધર્મે યુક્ત પૂ. સંતોને જમાડવાથી મહારાજનો રાજીપો પણ વિશેષ થાય.

🍲 શિબિર દરમ્યાન સંસ્થાના તમામ પૂ. સંતોને જમાડવાની (રસોઈની) સેવાનો લાભ 2500 રૂપિયા છે. જેમણે રસોઈની સેવાનો લાભ લેવો હોય તેમણે પોતાના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરમાં રસોઈની સેવા નોંધાવવી. જે સભ્યો ઓનલાઈન સેવા નોંધાવવા ઈચ્છતા હોય તેમણે આ લિંક પરથી પેયમેન્ટ કરવું:
https://www.smvs.org/cms/donate/


#SantShibir
📚 પોતાપણાંની બુદ્ધિ કઈ રીતે કરાય તેની રીત શીખવતાં ગુરુદેવ પ. પૂ. બાપજી

🌐 પ્રસંગ: https://bit.ly/Khara-Janani-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📸 ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 10 મે, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-10-May-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
📽 મે 2022 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/8Dj3e7T4bc8

🗒 ઘનશ્યામ અંક મે 2022ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) મૂર્તિ નિવાસી પૂ. અનાદિસ્વામીનું જીવન દર્શન

#GhanshyamMagazine
#MayGhanshyam


• • • • •
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (26-05-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં નીચે મુજબ લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી: 07:00 વાગે
🧘‍♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે

📽 યુટ્યુબ: https://youtu.be/ZnS0Hi1PyFw

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan


• • • • •