SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📚 ગુરુદેવ પ.પૂ.બાપજીના જીવનમાં જોવા મળતું સ્વામિનારાયણ ભગવાનનું મુખ્યપણું

🌐 પ્રસંગ: http://bit.ly/Aham-No-Shunyavkash-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📽 SMVS વિજાપુર સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવનો વિડીયો: https://youtu.be/qCYoCx6quwM

#MurtiPratishtha
#SMVSVijapur



• • • • •
'મહિમા વર્ષ' નિમિત્તે મે માસને "ગુણગ્રાહક માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
મે માસ માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-HDH-Swamishri-Mobile-Wallpaper-May-2022

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-HDH-Swamishri-Desktop-Wallpaper-May-2022


#MobileWallpaper
#Wallpaper
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🙏 સ્વામિનારાયણ ભગવાન, ગુરુદેવ પ. પૂ. બાપજી, ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદ...

👨‍⚕️ અનુભવી ડૉક્ટરો, અત્યાધુનિક સાધનો તથા સ્ટાફની સેવા ભાવના...

💰 ઓછી ફી સાથે મળતી ઉત્તમ સારવાર તેમજ આપે મૂકેલો વિશ્વાસ...

📽 આવો, આ મૂળભૂત કારણોથી SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલે 3 વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે કરેલ સફળતાપૂર્વક સમાજ સેવાની ઝાંખી કરીએ...

📍 સથળ:
SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર - 382007

📞 એપોઈન્ટમેન્ટ માટે અત્યારે જ સંપર્ક કરો: 73 73 73 39 04/05


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
👌 હંમેશા દરેક વ્યક્તિ કે વસ્તુમાંથી ગુણ લેવો જોઈએ. ગુણ જોવાથી - ગાવાથી - લેવાથી ભર્યા થવાય, આનંદમાં રહેવાય.

🙏 વ્હાલા ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીએ 26 એપ્રિલ, 2022ની સંકલ્પ સભામાં આ વિષય પર ખૂબ લાભ આપ્યો અને દરેકમાંથી ગુણ કેવી રીતે લેવાય તેની ખૂબ જ સરળ રીત ઉદાહરણ સાથે શીખવી.

આવો, આપણે પણ આ રીત શીખી તેને અમલમાં મૂકીએ અને ગુણોથી ભર્યા થઈએ...

📽 સંકલ્પ સભા સાર - ગુણગ્રાહક માસ:
https://youtu.be/Xrk6Eg8sbLs

#SankalpSabhaSaar
#SankalpSabha


• • • • •
📚 સૌમાં દિવ્ય દ્રષ્ટિ કેળવવાની રીત શીખવતાં ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://bit.ly/Tamara-Ma-Sahajanand-Swami-Na-Darshan-Karie-Chhie-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📸 ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીના દુબઈ વિચરણના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Guruji-HDH-Swamishri-Dubai-Vicharan-2022-Photographs


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
#SMVSDubai
📿 આજે સદ્‌. ગોપાળાનંદ સ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: http://bit.ly/Sadguru-Gopalanand-Swami-Everything-You-Need-To-Know-As-A-Satsangi

🌹 🌻 🌸 🌻 🌹

📽 સ્વામિનારાયણ ભગવાન જોડે તે વખતે 3000 નંદસંતો હતા. જેમાંથી સદ્‌. ગોપાળાનંદ સ્વામી દ્વારા સૌથી વધુ સામર્થી જણાવી હતી. તેઓના સંકલ્પમાત્રથી બ્રહ્માંડોનો પ્રલય થઈ જતો, સૂર્ય અને ચંદ્રની ગતિ અટકી જતી, અનેક પામર-પતિત જીવો પણ અક્ષારધામને કહેતાં મૂર્તિના સુખને પામ્યા હતા. ચાલો, સદ્‌. ગોપાળાનંદ સ્વામીના આવા જ એક પ્રસંગનો લાભ લઈને મહિમા આકારે થઈએ: https://youtu.be/heBw6C8oNU0?t=1991


#SmrutiDin
#SadguruGopalanandSwami
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 13 થી 19 એપ્રિલ, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-13-19-April-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
📚 અધમ જીવોને પણ શરણે લઈ તેમનો ઉદ્ધાર કરતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: https://bit.ly/Adham-Uddharak-ShriHari-Swaminarayan-Bhagwan-Prasang


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 20 થી 29 એપ્રિલ, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-20-29-April-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (12-05-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી:
07:00 વાગે
🧘‍♂️ જઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે

📽 યુટ્યુબ: https://youtu.be/53gki5FkGz8
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
આપણે એકાદશીના દિવસે ભૂલથી અનાજનો દાણો જમી જઈએ તો દુ:ખ થાય છે અને પ્રાયશ્ચિત્ત કરીએ છીએ.

ભૂલથી ક્યારેક ગાળ્યા વગરનું પાણી પીવાઈ જાય તો દુ:ખ થાય છે અને પ્રાયશ્ચિત્ત કરીએ છીએ.

⚠️ પરંતુ કોઈનો અભાવ-અવગુણ લેવાઈ જાય તો ત્યારે દુ:ખ થાય છે? જરા વિચાર કરીએ કે જેને પંચ મહાપાપથી પણ મોટું પાપ કીધું છે તેને ક્યારેય ગંભીરતાથી લઈએ છીએ?

👉 વ્હાલા ગુરુવર્ય પ. પૂ. સ્વામીશ્રીએ આજની સંકલ્પ સભામાં અભાવ-અવગુણથી દૂર રહીને મહિમાસભર થતાં અને જેનો અભાવ-અવગુણ લેવાઈ ગયો હોય તેની માફી માંગતા શીખવાડ્યું.

🎉 સાથે જ સત્સંગ સમાજને આદેશ આપ્યો કે હવેથી દર એકાદશીને 'ગુણગાન ડે' તરીકે મનાવવો અને સૌના ગુણાનુવાદ કરવા.

📽 આવો, દેહભાવને ઝીરો કરીને મૂર્તિભાવ લાવવામાં મદદરૂપ કરતી આજની સંકલ્પ સભાનો લાભ અવશ્ય લઈએ:
https://youtu.be/53gki5FkGz8

#SankalpSabha
#GyanDhyanChintan


• • • • •
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 16-05-2022ને સવારે 08:30 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો પ્રત્યક્ષ (ઓફલાઈન) લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે મુક્તોને પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 યુટ્યુબ: https://youtu.be/vDkzZLdEYsQ
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo


• • • • •
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 16 મે 2022 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/vDkzZLdEYsQ?t=1914


#SMVSLive
#PoonamSamaiyo