SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
એપ્રિલ માસ માટે સ્વામિનારાયણ ભગવાનનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-Swaminarayan-Bhagwan-Mobile-Wallpaper-April-2022

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Swaminarayan-Bhagwan-Desktop-Wallpaper-April-2022


#MobileWallpaper
#Wallpaper
🙏 શ્રદ્ધાંજલિ સભા 🙏

📿 મૂ.નિ.અ.મુ. પૂજ્ય અનાદિસ્વરૂપદાસજી સ્વામી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને સુખે સુખિયા થયા તે નિમિત્તે શ્રદ્ધાંજલિ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી લાભ આપવા પધારશે. જેનો સર્વે મુક્તોએ અવશ્ય લાભ લેવો.

🗓️ તારીખ: 03 એપ્રિલ, 2022
🕙 સમય: સવારે 10:00 વાગ્યે
🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર

જે સભ્યો પ્રત્યક્ષ લાભ લેવા આવી ના શકે તેમણે જીવંત પ્રસારણનો લાભ અચૂક લેવો.

📽️ યુટ્યુબ: https://youtu.be/z66gH75R4o0

ℹ️ સવારે 07:00 વાગ્યાથી સ્વામિનારાયણ ધામ ખાતે મહામંત્ર ધૂનનો લાભ મળશે.


#ShraddhanjaliSabha
#Shraddhanjali



• • • • •
💐 સ્વામિનારાયણ ધામ ખાતે આયોજિત મૂ.નિ.અ.મુ. પૂજ્ય અનાદિસ્વરૂપદાસજી સ્વામીની શ્રદ્ધાંજલિ સભામાં પૂ.સંતો અને હજારો હરિભક્તોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

📿 જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી અને પૂ.સંતોએ પૂ.અનાદિસ્વરૂપદાસજી સ્વામીના સાધુતાએ યુક્ત દિવ્ય ગુણોનું મહિમાગાન કર્યું. અને તેમના જેવા દિવ્ય ગુણો સર્વેમાં આવે તેવી પ્રાર્થના કરી. તદુપરાંત ત્યાગાશ્રમ દરમ્યાનના તેઓના ઉત્તમ જીવનને વિડીયો દર્શન દ્વારા નિહાળ્યો.

📽 આવો, આપણે પણ આ શ્રદ્ધાંજલિનો લાભ લઈએ અને તેમના જેવા દિવ્ય ગુણો કેળવવાનો પ્રયત્ન કરીએ:
https://youtu.be/z66gH75R4o0


#ShraddhanjaliSabha
#Shraddhanjali



• • • • •
📚 દેહનો અનાદર અને સિદ્ધાંતના પ્રચાર માટેનો આગ્રહ દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: https://bit.ly/Aakhu-America-Karan-Satsang-Na-Range-Rangashe-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
💐 મૂ.નિ.અ.મુ. પૂજ્ય અનાદિસ્વરૂપદાસજીસ્વામીની શ્રદ્ધાંજલિ સભાનો લાભ GTPL ભક્તિ ચેનલ નં. 551 પર નીચે મુજબ મળશે.

🗓 તારીખ: 4 અને 5 એપ્રિલ, 2022
🕣 સમય: રાત્રે 08:30 થી 10:00


#ShraddhanjaliSabha
#Shraddhanjali
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 14 થી 24 માર્ચ, 2022: http://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-14-24-March-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
📸 ગુરુદેવ પ.પૂ.બાપજીના 90મા પ્રાગટ્યોત્સવના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Gurudev-Bapji-90th-Pragatyotsav-Celebration-Photographs


#90thPragatyotsav
#BapjiPragatyotsav
🎊 ચાલો, પ્રેમલક્ષણા ભક્તિ માસ અન્વયે ઘરે ઘરે શ્રી હરિના 241મા પ્રાગટ્યોત્સવનો માહોલ જગાવીએ અને વિશિષ્ટ રીતે પ્રાગટ્ય પર્વ ઉજવીએ...

🌐 સંપૂર્ણ માહિતી માટે આ સાથે આપેલ ઈમેજ અથવા લિંક અવશ્ય જુઓ: https://www.smvs.org/cms/mahima-varsh-2021



#HariNavmi
#ShriHariPragatyotsav
📚 ચકલીને આત્યંતિક કલ્યાણનો કોલ આપતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Ena-Aapela-Vardano-Khota-Hoy-Nahi-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🎂 આજે હરિનવમી છે.

🎊 આજે રાત્રે SMVS સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાનનો 241મો પ્રાગટ્યોત્સવ ખૂબ જ દિવ્યતાથી ઉજવાશે. માટે પરિવારના તમામ સભ્યોએ મહારાજને રીઝવવા સમયસર નજીકના મંદિરમાં લાભ લેવા અવશ્ય પધારવું.

🗓 તારીખ: 10 એપ્રિલ, 2022
🕘 સમય: રાત્રે 09:00 વાગ્યે (IST)

🌐 આપના નજીકના SMVS મંદિરની માહિતી માટે વિઝીટ કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir



#HariNavmi
#ShriHariPragatyotsav
📽 ગુરુદેવ પ.પૂ. બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો પ્રથમ મેળાપ થયો તે પ્રસંગનું વર્ણન સ્વયં ગુરુજીના મુખે: https://youtu.be/PuKqEkkQHlM

#DayInTheHistory


• • • • •
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (13-04-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી: 07:00 વાગે
🧘‍♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે

📽 યુટ્યુબ: https://youtu.be/NM95YuyLeCQ
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
📽 13 એપ્રિલ 2022 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/NM95YuyLeCQ

🌹 🌻 🌸 🌻 🌹

SMVS સંસ્થાના વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe


#SankalpSabha
#GyanDhyanChintan



• • • • •
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 16-04-2022ને સવારે 08:30 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો પ્રત્યક્ષ (ઓફલાઈન) લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે મુક્તોને પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 યુટ્યુબ: https://youtu.be/Es7iNYUoo6A
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo


• • • • •
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 16 એપ્રિલ 2022 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/Es7iNYUoo6A


#SMVSLive
#PoonamSamaiyo
📽 ગુરુદેવ પ.પૂ.બાપજીની અમૃત વાતો ભાગ 1 માંથી શ્રીજી મહારાજના દિવ્યભાવની વાતો: https://youtu.be/cbb_jRzMZCE


#GurudevBapjiNiAmrutVato #AmrutVato
#Divyabhav



• • • • •
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👨🏻‍🎓 'SMVS સ્વામિનારાયણધામ ગુરૂકુલ' પ્રવેશ શરૂ...

👍 આપના બાળકમાં શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસના સિંચન માટેની અમૂલ્ય તક... જલ્દી કરો, રહી ના જતા...

🎓 ધોરણ 8 અને 9ના ગુજરાતી/અંગ્રેજી (GSEB) માધ્યમના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

🌐 પરવેશ અંગે વિગતવાર માહિતી માટે અત્યારે જ જુઓ:
https://bit.ly/SMVS-Swaminarayan-Dham-Boys-Gurukul-Admission-Open-2022

આપના કોન્ટેકમાં રહેલા સત્સંગી બંધુઓને આ મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી.


#SMVSGurukul
#SMVSSDham
📸 ભૂજ સત્સંગ કેન્દ્ર ઉદઘાટનના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Satsang-Kendra-Udghatan-Bhuj


#SMVSSatsangKendra
#SMVSBhuj
📽 માર્ચ-એપ્રિલ 2022 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/6K5F-B7pGwc

🗒 ઘનશ્યામ અંક માર્ચ-એપ્રિલ 2022ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) 90મો પ્રાગટ્યોત્સવ: ગુરુદેવ પ.પૂ. બાપજી
3) પરભાવની ઠાવકી ઘેડ્ય
4) ગુરુમરજી એ જ જીવન
5) રખે ને એ દુભાઈ કે દુખાઈ ન જાય!!!
6) સૌને રાજીપો જ અપાવ્યો છે
7) ગુરુગરિમાની અખંડિતતા

#GhanshyamMagazine
#MarchGhanshyam
#AprilGhanshyam


• • • • •