SMVS Bhale Dayalu
864 subscribers
1.48K photos
267 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📿 વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજીના 90મા પ્રાગટ્યોત્સવ પર પ્રકાશિત થયેલ શાંત અને સુમધુર સ્વામિનારાયણ મહામંત્ર ધૂનનો યુટ્યુબ પર લાભ લઈ શકાય છે. ઘાટ-સંકલ્પોનો વિરામ કરી પ્રભુમાં પ્રીતિ કરવા માટે આ ધૂનનો દરરોજ લાભ લેવો: https://youtu.be/JC2nUMGuLJA

📱 સ્વામિનારાયણ ધૂનની રીંગટોન: http://bit.ly/Download-Peaceful-Swaminarayan-Dhun-2022-Ringtone

📱 સ્વામિનારાયણ ધૂનની રીંગટોનનું ફ્લૂટ વર્ઝન: http://bit.ly/Download-Peaceful-Swaminarayan-Dhun-2022-Flute-Ringtone

ℹ️ આખી ધૂનની mp3 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો: https://bit.ly/New-Peaceful-Swaminarayan-Dhun-2022-Direct-Download


#SwaminarayanDhun
#PeacefulDhun #SMVSRingtone
#Dhun


• • • • •
📚 સંશયરહિત થઈ સેવા કરનાર પર મહારાજનો રાજીપો

🌐 પ્રસંગ: https://bit.ly/Shri-Hari-Jetha-Maniya-Ni-Nihsanshaypane-Seva-Joi-Raji-Thaya-Swaminarayan-Bhagwan-Prasang


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 06 માર્ચ, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-06-March-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
📽 SMVS વિજાપુર સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવના ફોટોગ્રાફ્સ: https://bit.ly/SMVS-Vijapur-Swaminarayan-Mandir-Murti-Pratishtha-Photographs


#MurtiPratishtha
#SMVSVijapur
📽 'શાંતિ પમાડે તેને સંત રે કહીએ...' કીર્તન વિવેચન: https://youtu.be/bnlog8e2oTQ


#KirtanVivechan



• • • • •
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (28-03-2022) સવારે 07:15 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🧘‍♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે

📽 યુટ્યુબ: https://youtu.be/5JVn5Zl8Py8
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
📽 28 માર્ચ 2022 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/5JVn5Zl8Py8

🌹 🌻 🌸 🌻 🌹

SMVS સંસ્થાના વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe


#SankalpSabha
#GyanDhyanChintan



• • • • •
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 07 થી 11 માર્ચ, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-07-11-March-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
📚 ફેબ્રુઆરી 2022 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/c50RLO6Nyo8

🗒 ઘનશ્યામ અંક ફેબ્રુઆરી 2022ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) વચનામૃત સાર
3) મારા માથાના મુગટ
4) મને કોઈ મદદ કરશો
5) પરહિત એ પ્રભુભક્તિ

#GhanshyamMagazine
#FebruaryGhanshyam


• • • • •
'મહિમા વર્ષ' નિમિત્તે એપ્રિલ માસને "પ્રેમલક્ષણા ભક્તિ માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
એપ્રિલ માસ માટે સ્વામિનારાયણ ભગવાનનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-Swaminarayan-Bhagwan-Mobile-Wallpaper-April-2022

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Swaminarayan-Bhagwan-Desktop-Wallpaper-April-2022


#MobileWallpaper
#Wallpaper
🙏 શ્રદ્ધાંજલિ સભા 🙏

📿 મૂ.નિ.અ.મુ. પૂજ્ય અનાદિસ્વરૂપદાસજી સ્વામી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને સુખે સુખિયા થયા તે નિમિત્તે શ્રદ્ધાંજલિ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી લાભ આપવા પધારશે. જેનો સર્વે મુક્તોએ અવશ્ય લાભ લેવો.

🗓️ તારીખ: 03 એપ્રિલ, 2022
🕙 સમય: સવારે 10:00 વાગ્યે
🚩 સ્થળ: સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર

જે સભ્યો પ્રત્યક્ષ લાભ લેવા આવી ના શકે તેમણે જીવંત પ્રસારણનો લાભ અચૂક લેવો.

📽️ યુટ્યુબ: https://youtu.be/z66gH75R4o0

ℹ️ સવારે 07:00 વાગ્યાથી સ્વામિનારાયણ ધામ ખાતે મહામંત્ર ધૂનનો લાભ મળશે.


#ShraddhanjaliSabha
#Shraddhanjali



• • • • •
💐 સ્વામિનારાયણ ધામ ખાતે આયોજિત મૂ.નિ.અ.મુ. પૂજ્ય અનાદિસ્વરૂપદાસજી સ્વામીની શ્રદ્ધાંજલિ સભામાં પૂ.સંતો અને હજારો હરિભક્તોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

📿 જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી અને પૂ.સંતોએ પૂ.અનાદિસ્વરૂપદાસજી સ્વામીના સાધુતાએ યુક્ત દિવ્ય ગુણોનું મહિમાગાન કર્યું. અને તેમના જેવા દિવ્ય ગુણો સર્વેમાં આવે તેવી પ્રાર્થના કરી. તદુપરાંત ત્યાગાશ્રમ દરમ્યાનના તેઓના ઉત્તમ જીવનને વિડીયો દર્શન દ્વારા નિહાળ્યો.

📽 આવો, આપણે પણ આ શ્રદ્ધાંજલિનો લાભ લઈએ અને તેમના જેવા દિવ્ય ગુણો કેળવવાનો પ્રયત્ન કરીએ:
https://youtu.be/z66gH75R4o0


#ShraddhanjaliSabha
#Shraddhanjali



• • • • •
📚 દેહનો અનાદર અને સિદ્ધાંતના પ્રચાર માટેનો આગ્રહ દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: https://bit.ly/Aakhu-America-Karan-Satsang-Na-Range-Rangashe-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
💐 મૂ.નિ.અ.મુ. પૂજ્ય અનાદિસ્વરૂપદાસજીસ્વામીની શ્રદ્ધાંજલિ સભાનો લાભ GTPL ભક્તિ ચેનલ નં. 551 પર નીચે મુજબ મળશે.

🗓 તારીખ: 4 અને 5 એપ્રિલ, 2022
🕣 સમય: રાત્રે 08:30 થી 10:00


#ShraddhanjaliSabha
#Shraddhanjali
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 14 થી 24 માર્ચ, 2022: http://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-14-24-March-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
📸 ગુરુદેવ પ.પૂ.બાપજીના 90મા પ્રાગટ્યોત્સવના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Gurudev-Bapji-90th-Pragatyotsav-Celebration-Photographs


#90thPragatyotsav
#BapjiPragatyotsav
🎊 ચાલો, પ્રેમલક્ષણા ભક્તિ માસ અન્વયે ઘરે ઘરે શ્રી હરિના 241મા પ્રાગટ્યોત્સવનો માહોલ જગાવીએ અને વિશિષ્ટ રીતે પ્રાગટ્ય પર્વ ઉજવીએ...

🌐 સંપૂર્ણ માહિતી માટે આ સાથે આપેલ ઈમેજ અથવા લિંક અવશ્ય જુઓ: https://www.smvs.org/cms/mahima-varsh-2021



#HariNavmi
#ShriHariPragatyotsav
📚 ચકલીને આત્યંતિક કલ્યાણનો કોલ આપતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Ena-Aapela-Vardano-Khota-Hoy-Nahi-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri