SMVS Bhale Dayalu
863 subscribers
1.47K photos
267 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📚 સજાતિભાવે વર્તીને સુખ આપતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: https://bit.ly/Tamara-Village-Ma-Purna-Purushottam-Padharshe-Swaminarayan-Bhagwan-Prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🛕 આવતીકાલે SMVS સંસ્થા દિન તથા SMVS સ્વામિનારાયણ મંદિર વાસણાના 35મા પાટોત્સવમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ મળનાર છે. માટે સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને મિત્ર-પરિવારને પણ લાભ લેવડાવવો.

🗓 તારીખ:
25 ફેબ્રુઆરી, 2022
🕗 સમય: સવારે 07:45 થી 09:45
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા

📽 યુટ્યુબ: https://youtu.be/MSp8zbyO9pk
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSSansthaDin
#SMVSMandirPatotsav
#SMVSVasna



• • • • •
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (27-02-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી:
07:00 વાગે
🧘‍♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે

📽 યુટ્યુબ: https://youtu.be/JAuSRoOQjpU
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ ફરજિયાત મંદિરમાં જઈ લેવાનો રહેશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
'મહિમા વર્ષ' નિમિત્તે માર્ચ માસને "આત્મબુદ્ધિ માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
માર્ચ માસ માટે ગુરુદેવ પ.પૂ.બાપજીનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-Gurudev-Bapji-Mobile-Wallpaper-March-2022

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Gurudev-Bapji-Desktop-Wallpaper-March-2022


#MobileWallpaper
#Wallpaper
Media is too big
VIEW IN TELEGRAM
📽 ગુરુદેવ પ.પૂ.બાપજીના 90મા પ્રાગટ્યોત્સવનો પ્રોમો યુટ્યુબ પર જોવા અહીં ક્લિક કરો: https://youtu.be/JTXG8_tjlHQ

ગુરુદેવ પ.પૂ.બાપજીની દિવ્યતા અને કરુણાના પ્રતાપે અનેક લોકોના અંધકારમય જીવનમાં દીવડા પ્રકાશ્યા છે. ત્યારે આવો, આ દિવ્ય સત્પુરુષના 90મા પ્રાગટ્ય પર્વે વૉલપેપર, વિડીયો, કીર્તનો, પ્રસંગો, લેખો જેવા વિવિધ માધ્યમો દ્વારા અહોભાવમાં ડૂબીએ: https://bit.ly/Gurudev-Bapji-90th-Pragatyotsav


#BapjiPragatyotsav
#90thPragatyotsav
#BapaBolave
📚 વિચારશીલ જીવનનું અંગ પડાવતાં ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: https://bit.ly/Aa-Sansar-To-Dukh-Thi-Bharelo-Chhe-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
Media is too big
VIEW IN TELEGRAM
📽 સંત શિબિર 2022ની ઝાંખી કરાવતો વિડીયો: https://youtu.be/pvU0eEHPJnY

😇 વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં આયોજિત પૂ.સંતોની શિબિરમાં ઠાકોરજીની સેવા કરતાં, પ્રભુ ભક્તિમાં મગ્ન, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો અંગત લાભ તથા પીરસણ લીલા આદિ દિવ્ય લાભના દર્શન કરવા આ વિડીયો અચૂક જુઓ.

👍 આવા દિવ્ય દર્શનનો લાભ આપના મિત્ર-પરિવારમાં પણ અચૂક શેર કરજો...


#SMVSSantShibir
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
🍿 ધુળેટી નિમિત્તે મમરા, ધાણી, સિંગ, ચણા, સ્પેશિયલ કેશર પેંડા તથા સ્પેશિયલ ઈલાયચી પેંડાના ઓર્ડર ચાલુ...

🌐 આપની નજીક આવેલ SMVS સ્વામિનારાયણ સંસ્થાના ફુડસ્ટોલ પર આજે જ ઓર્ડર નોંધાવો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
🙏 પધારો... પધારો... પધારો...

🛕 ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિ ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તન હેતુ નવનિર્મિત SMVS સ્વામિનારાયણ મંદિર - વિજાપુરના દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવમાં જરૂર પધારો...

🗓 તારીખ: 13 માર્ચ, 2022
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, ટી.બી.રોડ, વિજાપુર.

📞 વિશેષ માહિતી માટે
+919426837251 પર સંપર્ક કરવો.

🌐 આમંત્રણ પત્રિકા: https://bit.ly/Invitation-SMVS-Swaminarayan-Mandir-Vijapur-Murti-Pratishtha-Utsav

કદાચ અમારા તરફથી આપને રૂબરૂ પત્રિકા મળી ન હોય તો પણ અમારા આ આમંત્રણનો રૂબરૂ આમંત્રણ તરીકે સ્વીકાર કરશોજી.


#MurtiPratishthaInvitation
#MurtiPratishtha
#SMVSVijapur
⭐️ આજે ફાગણ સુદ 4નો દિવસ એ સ્વામિનારાયણ સંપ્રદાય માટે અતિ મહા મંગલકારી દિવસ છે.

બરાબર આજથી 200 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને પોતાના એક રહસ્યને સ્વામિનારાયણ સંપ્રદાય સમક્ષ ખુલ્લું મૂક્યું હતું.

🤔 શું આપ આ રહસ્યને જાણો છો?

🌐 આવો આ રહસ્યને જાણીએ વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના સ્વમુખે: https://youtu.be/_KSWhUDhCz4


#Secret
#ShriHariSankalp
🩸 મગા બ્લડ ડૉનેશન કેમ્પ

🏥 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ અને શ્રદ્ધાદીપ બ્લડ બેંકના સહકારથી

🗓 તારીખ:
13 માર્ચ, 2022
🕙 સમય: સવારે 10:00 થી 01:00

📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, રાધવ ગેસ રોડ, ટી.બી.રોડ, વિજાપુર.

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો: 63 59 77 93 07 / 76 108 108 66

🎁 દરેક બ્લડ ડૉનરને કૉમ્પ્લિમેન્ટરિ ગિફ્ટ આપવામાં આવશે.


#SMVSSwaminarayanHospital #SMVSHospital #BloodDonationCamp #SMVSCharities
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 16 થી 28 ફેબ્રુઆરી, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-16-28-February-2022


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
📸 SMVS સ્વામિનારાયણ મંદિર વાસણાના 35મા પાટોત્સવના ફોટોગ્રાફ્સ: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir-Vasna-35th-Patotsav-Photographs


#Patotsav
#SMVSVasna
#SMVSSansthaDin
📚 પૂ.સંતોનું ઘડતર કરતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Shobha-Sadhuta-Thi-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🙏 પધારો... પધારો... પધારો...

🛕 ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિ ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તન હેતુ નવનિર્મિત SMVS સ્વામિનારાયણ મંદિર - વિજાપુરના દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવમાં જરૂર પધારો...

🗓 તારીખ: 13 માર્ચ, 2022
🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, ટી.બી.રોડ, વિજાપુર.

📞 વિશેષ માહિતી માટે
+919426837251 પર સંપર્ક કરવો.

🌐 આમંત્રણ પત્રિકા: https://bit.ly/Invitation-SMVS-Swaminarayan-Mandir-Vijapur-Murti-Pratishtha-Utsav

કદાચ અમારા તરફથી આપને રૂબરૂ પત્રિકા મળી ન હોય તો પણ અમારા આ આમંત્રણનો રૂબરૂ આમંત્રણ તરીકે સ્વીકાર કરશોજી.


#MurtiPratishthaInvitation
#MurtiPratishtha
#SMVSVijapur
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 5 Days Left • Status/Story Video: https://youtu.be/tIGPcklibQ8

🌹 🌻 🌸 🌻 🌹

આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (14-03-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી: 07:00 વાગે
🧘‍♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે

📽 યુટ્યુબ: https://youtu.be/K5DJpYjXIdE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ ફરજિયાત મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવાનો રહેશે.


#Ekadashi #SankalpSabha
#StatusUpdate #WhatsAppStatus
#BapaBolave #BapjiPragatyotsav #90thPragatyotsav
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 4 Days Left • Status/Story Video: https://youtu.be/zbh96WhgDI8

🌹 🌻 🌸 🌻 🌹

📽 14 માર્ચ 2022 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/K5DJpYjXIdE


#SankalpSabha #GyanDhyanChintan
#StatusUpdate #WhatsAppStatus
#BapaBolave #BapjiPragatyotsav #90thPragatyotsav