SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 28 જાન્યુઆરી 2022 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/66jXf_PDoLQ

🌹 🌻 🌸 🌻 🌹

SMVS સંસ્થાના વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe


#SankalpSabha
#GyanDhyanChintan



• • • • •
📸 બોરિયાવી (ગોધરા) સત્સંગ કેન્દ્ર ઉદઘાટનના ફોટોગ્રાફ્સ: https://bit.ly/Satsang-Kendra-Udghatan-Boriavi-Godhra


#SMVSSatsangKendra
#SMVSBoriavi
#SMVSGodhra
💡 "પરિવર્તનની પ્રેરણા"

🏠 ઘર કેવું હોવું જોઈએ?
🫂 પરિવારમાં સંપ કેવો હોવો જોઈએ?
🙏 માતા-પિતાની સેવા કેવી રીતે કરવી જોઈએ?

સમગ્ર સમાજને સતાવતા આ પ્રશ્નોના ઉપાય સ્વરૂપે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ પ્રકાશન કરેલ નૂતન પુસ્તક એટલે જ 'પરિવર્તનની પ્રેરણા'

😇 જ સભ્યો આ પુસ્તકને અનુસરશે તેમના પરિવારમાં સુખમય વાતાવરણ અવશ્ય સર્જાશે અને ઘર અક્ષરધામ તુલ્ય બનાશે.

📙 આ પુસ્તક ઑડિયોબુક, MP3 તથા PDF સ્વરૂપે SMVS યુટ્યુબ ચેનલ અને વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

1) ઑડિયોબુક:
https://youtu.be/4rzoPBInNEs

2) PDF: https://bit.ly/smvs-books-publications

3) MP3: https://bit.ly/Parivartan-Ni-Prerna-MP3


#SMVSPublication
#Audiobook
#Books
'મહિમા વર્ષ' નિમિત્તે ફેબ્રુઆરી માસને "આત્મીયતા માસ" તરીકે ઉજવવાનો છે. તે નિમિત્તે PLમાં મૂકવાના મુદ્દા જાણવા અહીં આપેલ ઈમેજ જુઓ...


#GS15Sankalp
#MahimaVarsh
ફેબ્રુઆરી માસ માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વૉલપેપર

📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-HDH-Swamishri-Mobile-Wallpaper-February-2022

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-HDH-Swamishri-Desktop-Wallpaper-February-2022


#MobileWallpaper
#Wallpaper
📚 પ્રેમીભક્તોને દિવ્ય લાડ લડાવતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: https://bit.ly/Bhakto-Na-Manorath-Pura-Karya-Swaminarayan-Bhagwan-Prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 15 જાન્યુઆરી, 2022: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-15-January-2022

🌹 🌻 🌸 🌻 🌹

ℹ️ આવતીકાલે શિક્ષાપત્રી જયંતિ છે. તે નિમિત્તે સર્વે હરિભક્તોએ સવારમાં નિત્યક્રમ મુજબ પૂજા કર્યા બાદ શિક્ષાપત્રીનું પૂજન કરવું. તેમજ આખી શિક્ષાપત્રીનું પઠન કરવું. આખી શિક્ષાપત્રીનું પઠન કર્યા પહેલા અન્ન ગ્રહણ કરવું નહિ.


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2022
#Shikshapatri
#ShikshapatriJayanti
📜 આજે શિક્ષાપત્રી જયંતિ છે 📜

🙏 ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે, "જીવ પ્રાણી માત્રને દુભાવવા નહીં." તો હાલ જ્યારે આત્મીયતા માસ ચાલી રહ્યો છે ત્યારે પરિવારના સભ્યો કે પૂ.સંતો/હરિભક્તો કોઈ દુભાઈ ગયા હોય, અપરાધ થઈ ગયો હોય તો આજે તેમની માફી માંગતો Sorry Letter લખીને તેમને અવશ્ય પહોંચાડવો અને રાજી કરી લેવા.

🌹 🌻 🌸 🌻 🌹

👌 શિક્ષાપત્રી વિષે જાણવા જેવું અવનવું - શિક્ષાપત્રી મહિમા

1) શિક્ષાપત્રી 12 ફેબ્રુઆરી રવિવારે ઈ.સ. 1826ના દિવસે વડતાલ વિષે બપોરે 11:00 કલાકે લખવાની શરૂ કરી.

2) આઠેય દિશામાં રહેતા પોતાના આશ્રિતોને એક એક આપવા માટે શિક્ષાપત્રીની સર્વ પ્રથમ 8 પ્રત બહાર પડી. તેમાંની એક પ્રત સર માલ્કમને રાજકોટ ખાતે 26 ફેબ્રુઆરી 1830ના દિવસે આપેલી. જે અત્યારે બોડલેયન લાઈબ્રેરીમાં સચવાયેલી છે.

3) શિક્ષાપત્રીને બનારસ હિન્દી યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે.


શિક્ષાપત્રી સાર, ઈતિહાસ તથા તેની સાથે સંકળાયેલા આવા અવનવા રસપ્રદ તથ્યો જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/interesting-facts-about-shikshapatri


#Shikshapatri
#ShikshapatriJayanti
📚 બાળકો પ્રત્યે માતૃવાત્સલ્ય પ્રેમ દર્શાવતો ગુરુદેવ પ.પૂ.બાપજીનો પ્રસંગ

🌐 પ્રસંગ: https://bit.ly/Bal-Mukto-Ne-Prasad-Khub-Pirasjo-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📚 માતૃ-પિતૃ વંદના વિષય પર જાન્યુઆરી 2022 ઘનશ્યામ વિશેષાંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/vSx2CPM83uc

🗒 ઘનશ્યામ અંક જાન્યુઆરી 2022ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) પશ્ચાતાપની જ્યોતિ
3) ભૂતકાળની સફરે
4) યે હૈ મેરી દાસ્તાન
5) વકીલશ્રીની નોંધપોથી
6) વૃદ્ધાશ્રમના બગીચામાં
7) ઉમ્મીદ એમની કોણ પૂરી કરે?
8) સંતાનોને સેવાની હોંશ
9) એવું કદાપિ નહીં બને!!!
10) વડીલોનું શાણપણ
11) ચાલો માતૃ પિતૃ વંદના કરીએ

#GhanshyamMagazine
#JanuaryGhanshyam


• • • • •
🛕 આણંદ ખાતે SMVS સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ સમારોહના ફોટોગ્રાફ્સ: https://bit.ly/SMVS-Anand-Swaminarayan-mandir-shilanyas-samaroh-photographs


#MandirShilanyas
#SMVSAnand
🙏 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ સંકલ્પ સભામાં સમજાવેલ પ્રગટભાવે દર્શન કરવાની રીત (વચનામૃતના આધારે)...

📽 ભાગ 1: https://youtu.be/Z6WTkF_jGGU

📽 ભાગ 2: https://youtu.be/hnSmhOIuniw


#SankalpSabhaSaar
#SankalpSabha


• • • • •
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (12-02-2022) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🛕 શણગાર આરતી: 07:00 વાગે
🧘‍♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે

📽️ યુટ્યુબ: https://youtu.be/nXqbaW8dcWU
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.

ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ ફરજિયાત મંદિરમાં જઈ લેવાનો રહેશે.


#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
🧘‍♂️ સમગ્ર સત્સંગ સમાજને આવતીકાલે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો વિશિષ્ટ લાભ લાઈવ મળનાર છે. માટે યુવકો, યુવતીઓ, કિશોરો, કિશોરીઓ, બાળકો, બાલિકાઓ, વડીલો... એમ તમામ સભ્યોએ આવતીકાલે જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ અચૂક લેવો.

👉 જે મહિલા સભ્યો સાંજે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં લાભ લે છે, તેમણે પણ સમયનું સેટિંગ કરીને સવારે લાઈવ લાભ જ લેવો.

🗓 તારીખ: 13-02-2022
🕖 સમય: સવારે 07:00 (IST)
📽️ લાઈવ: https://youtu.be/ylcJJRnz-uU

🌹 🌻 🌸 🌻 🌹

📽️ 12 ફેબ્રુઆરી 2022 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/nXqbaW8dcWU


#SankalpSabha
#GyanDhyanChintan
00 Guruji HDH Swamishri Aadesh.pdf
177.3 KB
પ્રાર્થના કરવા તથા પ્રાપ્તિના કીર્તન ગાવા અંગે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો આદેશ


#HDHSwamishriAadesh
🏥 હવે SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલમાં યુરોલોજી સંલગ્ન સારવાર ફૂલ ટાઈમ ઉપલબ્ધ

🩺 જેમાં આપ પથરીનો દુ:ખાવો, પેશાબ-મૂત્રમાર્ગને લગતી તકલીફ, મૂત્રપિંડ - મૂત્રાશયની પથરીનું નિદાન, પથરીનું દૂરબીનથી ઓપરેશન, મૂત્રમાર્ગના ઈન્ફેક્શનનું નિદાન, ડાયાલીસીસની સુવિધાઓનો લાભ લઈ શકો છો.

મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ સ્વીકાર્ય

🆓 ડાયાલીસીસ, લીથોટ્રીપ્સી મશીન દ્વારા પથરીનું ઓપરેશન, મૂત્રમાર્ગના ઓપરેશન પર મુખ્યમંત્રી અમૃતમ્‌ (મા) કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વિના મૂલ્યે ઉપલબ્ધ સારવાર

🗓 સોમ થી શનિ
🕤 સવારે 09:30 થી સાંજે 06:00

📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર - 382007

📞 એપોઈન્ટમેન્ટ માટે અત્યારે જ સંપર્ક કરો: 73 73 73 39 04/05


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 16-02-2022ને સવારે 08:30 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો પ્રત્યક્ષ (ઓફલાઈન) લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. જે મુક્તોને પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 યુટ્યુબ: https://youtu.be/pJ__FoNZLCM
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo


• • • • •
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽️ 16 ફેબ્રુઆરી 2022 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/pJ__FoNZLCM


#SMVSLive
#PoonamSamaiyo
📚 કારણ સત્સંગની રીત શીખવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Padhramani-Daramyan-Shu-Dhyan-Rakhvu-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri