SMVS Bhale Dayalu
863 subscribers
1.51K photos
271 videos
30 files
1.86K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
#ShikshapatriJayanti
#Shikshapatri

સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ એકમાત્ર ગ્રંથ એટલે શિક્ષાપત્રી. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીને લખે આજે 192 વર્ષ પૂર્ણ થયા. ત્યારે, આવો શિક્ષાપત્રી સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ બાબતો જાણીએ.

📜 અન્ય નામ: આજ્ઞાપત્રી
🗓 ક્યારે લખી: સંવત 1882, મહા સુદ 5
🚩 ક્યાં લખી: રામપ્રતાપભાઈનો બંગલો, વડતાલ

ℹ️ સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલ શિક્ષાપરી સંવત 1886, ફાગણ સુદ 4 ને રોજ સર જોન માલ્કમને આપી. જે આજે લંડનમાં બોડલીયન લાઈબ્રેરીમાં છે.

ℹ️ શિક્ષાપત્રીમાં ઈન્ડિયન પીનલ કોડ (IPC)ની 511 કલમોનો સમાવેશ થયેલ છે. જે વ્યક્તિ શિક્ષાપત્રી મુજબ વર્તે તેને ફોજદારી કોર્ટમાં તહોમતદાર તરીકે જવું ન પડે.

ℹ️ "દેશના લોકો જો શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદો, પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જરૂર પડે."
- સરદાર વલ્લભભાઈ પટેલ
#AnadimuktaPrasang
#HHSwamishri

📚 મોટાપુરુષના જીવનમાંથી જોતા-લેતા શીખવતા વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/370
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 સસારમાં આજે દરેકને પૈસો કમાવાની ભૂખ જાગી છે. ઘણાં તો પૈસા પાછળ એવી દોટ માંડે છે કે પોતાના પરિવાર માટે કે પોતાના માટે પણ પૂરતો સમય કાઢતા નથી. આવી આંધળી દોટ કેટલી યોગ્ય છે? ખરેખર પૈસામાં જ સુખ રહેલું છે? આવો, જાણીએ આજના 5 મિનિટ સત્સંગ દ્વારા.
#SMVSGurukul
#SMVSGirlsGurukul
#SDIS

🎒 Admission Open: SMVS Swaminarayan Dham - Boys Gurukul & Girls Gurukul
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#PulwamaAttack
#Shraddhanjali

🙏 HH Swamishri pays tribute to the brave jawans who were martyred on February 14, 2019 in Pulwama Terror Attack.
#Ekadashi
#SankalpSabha

આવતીકાલે એકાદશી છે.
#Ekadashi
#SankalpSabha

⚪️ આવતીકાલે સવારે 07:45 થી 09:00 LIVE સંકલ્પ સભાનો અવશ્ય લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

🌐 લાઈવ ઓડિયો: live.smvs.org/live_audio.php

⚪️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ લાઇવ સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.
#Ekadashi
#SankalpSabha

Sankalp Sabha is LIVE!
#Ekadashi
#SankalpSabha

આજની સંકલ્પ સભા (16-02-2019)નો લાભ 48 કલાક દરમ્યાન અહીં આપેલ લિંક દ્વારા લઈ શકાશે: https://www.youtube.com/watch?v=bak_IWNFybE
#MurtiPratishthaInvitation
#SMVSVastral

🙏 પધારો... પધારો... પધારો...

📿 ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિ ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તન હેતુક નવનિર્મિત SMVS સ્વામિનારાયણ મંદિર - વસ્ત્રાલના દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવમાં જરૂર પધારો...

કદાચ આપને અમારા તરફથી રૂબરૂ પત્રિકા મળી ન હોય તો પણ અમારા આ આમંત્રણને રૂબરૂ આમંત્રણ તરીકે સ્વીકાર કરશોજી.

🚩 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર - વસ્ત્રાલ, ફોર્ડ શો-રૂમ પાછળ, મહેસુલ ભવનની બાજુમાં, એસ.પી. રીંગરોડ, વસ્ત્રાલ

📞 વિશેષ માહિતી માટે +91 9925237567 પર સંપર્ક કરવો.
#PoonamSamaiyo

🌕 આવતીકાલે પૂનમ છે.
#PoonamSamaiyo

વહાલા પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી અને ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય દર્શન-આશીર્વાદનો લાભ લેવા પૂનમના સમૈયામાં જરૂરથી પધારો...

🗓 તારીખ: ૧૯ ફેબ્રુઆરી, 2019
🕘 સમય: સવારે 09:00થી 12:00
🚩 સથળ: SMVS સ્વામિનારાયણ મંદિર, વાસણા

ℹ️ કદાચ કોઈ સંજોગવશાત્‌ આપ રૂબરૂ ન પધારી શકો તો લાઈવ લાભ લેવાનું ચૂકશો નહીં.

🌐 Live Video: live.smvs.org
🌐 Live Audio: live.smvs.org/live_audio.php
#PoonamSamaiyo

Poonam Samaiyo is LIVE!
#PoonamKathaSaar

આજની પૂનમ સભા (19-02-2019)નો સાર

ℹ️ પનમ સભાનો લાભ આગામી 48 કલાક સુધી અહીં આપેલ લિંક પરથી મળશે, જેનો અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુને પણ લેવડાવવો.

1️⃣ Part-1: https://www.youtube.com/watch?v=bnQB2bKkP74
2️⃣ Part-2: https://www.youtube.com/watch?v=GmvH-2j1oD4
Media is too big
VIEW IN TELEGRAM
#5MinutesSatsang

👉 સસાર ખોટો છે તેવું તો આપણે ઘણાં વખતથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ જીવમાંથી તે ખોટો થતો નથી. કયા વિચારે કરીને આ સંસારને જીવમાંથી ખોટો કરી શકાય? તે આવો, જાણીએ આજના 5 મિનિટ સત્સંગ દ્વારા.
#AnadimuktaPrasang
#SwaminarayanBhagwan

📚 અતર્યામીપણે ભક્તોના મનોરથ પૂર્ણ કરતા નીલકંઠ વર્ણી

🌐 Prasang: http://anadimukta.org/prasangs/view/375
Media is too big
VIEW IN TELEGRAM
#HDHBapjiDarshan

📽 વહાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શન તથા આશીર્વાદ (15-02-2019)

🌐 આ વિડીયો YouTube પર જોવા અહીં ક્લિક કરો...