🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
1) જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના વિશિષ્ટ અર્થની સમજૂતી.
2) મહારાજના સ્વરૂપમાં જોડાવાની બે રીત: a) વૃત્તિએ કરીને b) પ્રતિલોમપણે - બંન્ને રીતની સમજૂતી.
3) દેહભાવ કાઢવો શા માટે ફરજીયાત છે?
4) દેહથી છૂટા પડવા માટેનો શોર્ટકટ: 'હું, મેં, મારું, મને, મારે' - આ પાંચ શબ્દ અને તેના ભાવોનો નિકાલ કરવો.
5) વચ.ગ.મ. 13, વચ.ગ.મ. 14ના આધારે નિરુત્થાનપણું કરવાની રીત.
6) "એક દિન જંગલમાં..." કીર્તનમાં આવતાં સિંહ અને બકરાના દ્રષ્ટાંત દ્વારા સ્વસ્વરૂપની ઓળખાણ કરીએ.
7) જ્ઞાન-ધ્યાન ચિંતન પ્રોજેક્ટની જાહેરાત, પ્રોજેક્ટનો હેતુ, તેની કેવી રીતે પ્રેક્ટિસ કરવી? તે અંગે પ્રેક્ટિકલ સમજૂતી.
📽 આવો, સ્વસ્વરૂપની ઓળખાણ કરી તેની દ્રઢતા કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/Xv21kndZ_hw?t=3164
#Gyansatra
#Gyansatra15
• • • • •

YouTube
Day 5 • Session 1 | Gyansatra 15 | Swaminarayan Katha | 11 Nov, 2021
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?
1) જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના વિશિષ્ટ અર્થની સમજૂતી.
2) મહારાજના સ્વરૂપમાં જોડાવાની બે રીત: a) વૃત્તિએ કરીને b) પ્રતિલોમપણે - બંન્ને રીતની સમજૂતી.
3) દેહભાવ કાઢવો શા માટે ફરજીયાત છે?
4) દેહથી છૂટા પડવા માટેનો શોર્ટકટ: 'હું…

📽 જ્ઞાનસત્ર 15ની હાઈલાઈટ્સ દર્શાવતો વિડીયો: https://youtu.be/0qwtcgTbBxs
#Gyansatra
#Gyansatra15
• • • • •
#Gyansatra
#Gyansatra15
• • • • •
YouTube
Gyansatra 15 | Highlights
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…

✅ આવતીકાલે એકાદશી છે.
👌 ગરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો પ્રત્યક્ષ લાભ
👉 આવતીકાલે (30-11-2021) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
🛕 શણગાર આરતી: 07:00 વાગે
🧘♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે
📽 યુટ્યુબ: https://youtu.be/XfmJvnNBSpY
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ ફરજિયાત મંદિરમાં જઈ લેવાનો રહેશે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી zoomમાં પ્રત્યક્ષ લાભ આપશે.
#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan

📽 30 નવેમ્બર 2021 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/XfmJvnNBSpY
🌹 🌻 🌸 🌻 🌹
🧘♂️ સ્વસ્વરૂપની વિશેષ દ્રઢતા થાય તે માટે દિવસ દરમ્યાન ઓછામાં ઓછું પાંચ-છ વખત નિમગ્ન થવું જ જોઈએ. નિમગ્ન થવામાં સહારો મળે તે માટે 2-3 મિનિટની ક્લિપ અહીં આપેલી લિંક પર દર બેકી તારીખે અપડેટ કરવામાં આવશે. જેનો લાભ સર્વે મુક્તોએ અચૂક લેવો: https://bit.ly/nimagna-thava-na-track
#SankalpSabha
#GyanDhyanChintan
• • • • •
🌹 🌻 🌸 🌻 🌹
🧘♂️ સ્વસ્વરૂપની વિશેષ દ્રઢતા થાય તે માટે દિવસ દરમ્યાન ઓછામાં ઓછું પાંચ-છ વખત નિમગ્ન થવું જ જોઈએ. નિમગ્ન થવામાં સહારો મળે તે માટે 2-3 મિનિટની ક્લિપ અહીં આપેલી લિંક પર દર બેકી તારીખે અપડેટ કરવામાં આવશે. જેનો લાભ સર્વે મુક્તોએ અચૂક લેવો: https://bit.ly/nimagna-thava-na-track
#SankalpSabha
#GyanDhyanChintan
• • • • •
YouTube
Swaminarayan Katha | Sankalp Sabha | 30 Nov, 2021
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર થાય તે જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો સંકલ્પ છે અને તે માટે જ તેમના અથાગ દાખડા છે. આ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા સત્સંગ સમાજે વર્ષ દરમ્યાન શું કરવું તે સંકલ્પો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી દર વર્ષે…
✅ ડિસેમ્બર માસ માટે સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મનોહર મૂર્તિનું વૉલપેપર
🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Swaminarayan-Bhagwan-Desktop-Wallpaper-December-2021
📱 મોબાઈલ વૉલપેપર: https://bit.ly/SMVS-Swaminarayan-Bhagwan-Mobile-Wallpaper-December-2021
#MobileWallpaper
#Wallpaper

📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 15 નવેમ્બર, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-15-November-2021
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
📚 સાધનભક્તિ કરતાં આત્મનિવેદન ભક્તિનું મહત્ત્વ દર્શાવતાં ભગવાન સ્વામિનારાયણ
🌐 પ્રસંગ: https://bit.ly/Shri-HariNo-Antar-No-Rajipo-Swaminarayan-Bhagwan-Prasang
#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan

📿 આજે સદ્. વૃંદાવનદાસજીસ્વામીનો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમનું જીવન દર્શન કરી મહિમાસભર થઈએ: https://bit.ly/sad-vrundavandasji-swami-all-details
🌹 🌻 🌸 🌻 🌹
📙 સદ્. વૃંદાવનદાસજીસ્વામીએ જીવનપર્યંત મૂર્તિસુખની વાતો કરીને સમાજને ભર્યો રાખ્યો છે. તેમની આ વાતોનું રસપાન કરી મુમુક્ષુ મૂર્તિસુખના માર્ગે આગળ વધી શકે તે માટે SMVS સંસ્થા દ્વારા "સદ્. વૃંદાવનસ્વામીની વાતો" પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે. સર્વે મુમુક્ષુએ આ પુસ્તકનું વાંચન-મનન કરીને વાતોને લક્ષ્યાર્થ કરવા સતત પ્રયત્નશીલ રહેવું. પુસ્તક અહીંથી ડાઉનલોડ કરી શકાશે: https://www.smvs.org/publications/detailpage/books/r
#SmrutiDin
#SadguruVrundavanSwami

📽 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણ । ચોપડા પૂજન તથા અન્નકૂટ દર્શન: https://youtu.be/ZKxxgSawUnY
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
• • • • •
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
• • • • •
YouTube
HDH Swamishri Vicharan • Chopada Poojan And Annakut Darshan 2021
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/smvs
Telegram Channel:…
📚 નવેમ્બર 2021 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/01MIxJQz3HA
🗒 ઘનશ્યામ અંક નવેમ્બર 2021ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: કારિયાણી 10 (ભાગ 4)
3) ચિંતામણી સુંદર લાધી રે...
4) સ્થિતિ પામવી સહેલી છે હોં!
5) Belief System
6) એકાંત, અંધારું અને અતિ પરિચયમાં જાગૃતિ
7) સંકલ્પ સરિતા
#GhanshyamMagazine
#NovemberGhanshyam

November 2021 | Ghanshyam Magazine Audio Jukebox

00:00:00 Divyavani
00:10:54 Vachanamrut Saar Kariyani 10, Part 4
00:28:18 Chintamani Sundar Ladhi Re
00:38:54 Sthiti Pamvi Saheli Chhe Ho
00:57:17 Belief System
01:14:15 Ekant, Andharu Ane Ati Parichay Ma…

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👑 આજે વચનામૃત જયંતિ છે.
✅ વચનામૃત જયંતિ નિમિત્તે વચનામૃતનો પરિચય મેળવવા, વચનામૃતનો મહિમા સમજવા તથા આખા વચનામૃતની સારરૂપ બાબતો આદિનો લાભ લેવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/everything-you-need-to-know-about-Vachanamrut
#Vachanamrut
#VachanamrutJayanti

📚 કોઈનાય દોષ જોયા વિના માત્ર કરૂણા વરસાવતાં ગુરુદેવ પ.પૂ.બાપજી
🌐 પ્રસંગ: https://bit.ly/Jevo-Tevo-Toy-Putra-Tamaro-Gurudev-Bapji-Prasang
#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji

Media is too big
VIEW IN TELEGRAM
👨👩👧👦 જ્યાં સંપ હોય ત્યાં શાંતિ હોય જ. ત્યાં ઝઘડા-કંકાસને સ્થાન ન હોય, સદા આનંદ જ હોય. પરંતુ તેનો બીજો પણ બહુ મોટો ફાયદો છે... મહારાજ-મોટાપુરુષનો રાજીપો.
✅ કઈ રીતે? આવો જાણીએ આજના 5 મિનિટ્સ સત્સંગ દ્વારા.
📽 રાજીપાનો શૉર્ટ કટ - સંપ: https://youtu.be/JW4eHdahD8I
#5MinutesSatsang

🧘♂️ સ્વસ્વરૂપની વિશેષ દ્રઢતા થાય તે માટે દિવસ દરમ્યાન ઓછામાં ઓછું પાંચ-છ વખત નિમગ્ન થવું જ જોઈએ. નિમગ્ન થવામાં સહારો મળે તે માટે 2-3 મિનિટની ક્લિપ અહીં આપેલી લિંક પર દર બેકી તારીખે અપડેટ કરવામાં આવે છે. જેનો લાભ લઈને ઘણાં મુક્તોને નિમગ્ન થવાની પ્રક્ટિસ કરવી સરળ થઈ રહી છે. હજુ જે મુક્તોએ આ લાભ લેવાનું શરૂ કર્યું ના હોય તેમણે અચૂક લાભ લેવો: https://bit.ly/nimagna-thava-na-track
#GyanDhyanChintan
#GyanDhyanChintan
✍️ "રાજીપાની ભડભડતી ભૂખ એટલે... ખબર પડે કે આમાં રાજીપો નથી તો ક્ષણમાં છૂટી જાય અને ખબર પડે જે આમાં રાજીપો છે તો ક્ષણમાં પકડી લે."
- ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
#HDHSwamishriQuotes
#SatsangQuotes
- ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
#HDHSwamishriQuotes
#SatsangQuotes
📚 પોતે દેહનું દુ:ખ વેઠીને પણ હરિભક્તોને કરુણાથી ભીંજવતા ગુરુજીનો પ્રસંગ
🌐 પ્રસંગ: https://bit.ly/Hasta-Ma-Needle-Mukh-Ma-Katha-HDH-Swamishri-Prasang
#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🌐 પ્રસંગ: https://bit.ly/Hasta-Ma-Needle-Mukh-Ma-Katha-HDH-Swamishri-Prasang
#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
✅ આવતીકાલે એકાદશી છે.
👌 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો પ્રત્યક્ષ લાભ
👉 આવતીકાલે (14-12-2021) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
🛕 શણગાર આરતી: 07:00 વાગે
🧘♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે
📽️ યુટ્યુબ: https://youtu.be/0bODFZWZ97o
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ ફરજિયાત મંદિરમાં જઈ લેવાનો રહેશે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી zoomમાં પ્રત્યક્ષ લાભ આપશે.
#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
👌 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો પ્રત્યક્ષ લાભ
👉 આવતીકાલે (14-12-2021) સવારે 07:00 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ નીચે મુજબ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.
🛕 શણગાર આરતી: 07:00 વાગે
🧘♂️ જ્ઞાન-ધ્યાન ચિંતન: 07:15 વાગે
🎤 સંકલ્પ સભા: 07:45 વાગે
📽️ યુટ્યુબ: https://youtu.be/0bODFZWZ97o
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.
ℹ️ જે મુક્તો દરરોજ મંદિરમાં જઈ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લઈ રહ્યા છે, તેમણે આવતીકાલે પણ જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ ફરજિયાત મંદિરમાં જઈ લેવાનો રહેશે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી zoomમાં પ્રત્યક્ષ લાભ આપશે.
#Ekadashi
#SankalpSabha
#GyanDhyanChintan
📽 14 ડિસેમ્બર 2021 (આજ)ની સંકલ્પ સભાનો લાભ: https://youtu.be/0bODFZWZ97o
🌹 🌻 🌸 🌻 🌹
✅ SMVS સંસ્થાના વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe
#SankalpSabha
#GyanDhyanChintan
• • • • •
🌹 🌻 🌸 🌻 🌹
✅ SMVS સંસ્થાના વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe
#SankalpSabha
#GyanDhyanChintan
• • • • •
YouTube
Swaminarayan Katha | Sankalp Sabha | 14 Dec, 2021
સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર થાય તે જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો સંકલ્પ છે અને તે માટે જ તેમના અથાગ દાખડા છે. આ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા સત્સંગ સમાજે વર્ષ દરમ્યાન શું કરવું તે સંકલ્પો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી દર વર્ષે…
🗓 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એટલે જગતના જીવો માટે કમૂર્તા, પરંતુ ભગવાનના ભક્ત માટે તો સમૂર્તા. મહારાજને રાજી કરવાનો અવસર... એટલે કે 'ધનુર્માસ'
🛕 સંસ્થાના તમામ મંદિરોમાં ધનુર્માસ દરમ્યાન સર્વે મુક્તોએ સવારના સમયે નીચે પ્રમાણે અચૂક લાભ લેવો...
06:00 મંગળા આરતી તથા પદ
06:10 ધ્યાન
06:40 મહામંત્રની ધૂન
07:00 શણગાર આરતી તથા પદ
07:15 જ્ઞાન-ધ્યાન ચિંતન
🌹 🌻 🌸 🌻 🌹
✅ ધનુર્માસ દરમ્યાન દરરોજ મનન કરવાના કૃપાવાક્યો અહીં ઉપલબ્ધ છે. સર્વે મુક્તોએ તેનો અચૂક લાભ લેવો: http://bit.ly/SMVS-Dhanurmas-2021
#Dhanurmas

📚 વચનમાં વર્તે તેને રાજીપો મળે તે દર્શાવતો પ્રસંગ
🌐 પ્રસંગ: https://bit.ly/Naja-Jogiya-Par-ShriHari-No-Rajipo-Swaminarayan-Bhagwan-Prasang
#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🌐 પ્રસંગ: https://bit.ly/Naja-Jogiya-Par-ShriHari-No-Rajipo-Swaminarayan-Bhagwan-Prasang
#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📽 'બડ ભાગ્ય ખોલ ગયે મેરે શ્યામ' કીર્તન એટલે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિના કેફમાં ડુબાડતું કીર્તન... આવો, વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના મુખે આ કીર્તન વિવેચનનો લાભ લઈએ અને આપણે પણ મહારાજની પ્રાપ્તિના કેફમાં ડૂબીએ: https://youtu.be/mYonzgvy4TA
#KirtanVivechan
• • • • •
#KirtanVivechan
• • • • •
YouTube
Bad Bhagya Khol Gaye Mere Shyam | Kirtan Vivechan by HDH Swamishri