SMVS Bhale Dayalu
864 subscribers
1.51K photos
269 videos
30 files
1.86K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 16 થી 30 સપ્ટેમ્બર, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-16-30-September-2021


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
Media is too big
VIEW IN TELEGRAM
માણસાના નરસિંહભાઈ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા ત્યારે સદગુરુએ તેમને કઈ ટકોર કરી? તેનાથી તેમના જીવનમાં શું પરિવર્તન આવ્યું? તે જાણીએ આજના 5 મિનિટ્સ સત્સંગ દ્વારા.

📽 આત્માનો શણગાર:
https://youtu.be/4YtOeBp6-f4

🤔 શ આ ટકોર આપને લાગુ પડે છે?

🤔 આ વિડીયોનો લાભ લીધા બાદ આપે શું નક્કી કર્યું?


#5MinutesSatsang
📚 શિબિરાર્થીઓની સાથે રહી મહારાજના આદર્શો-સિદ્ધાંતોનું સિંચન કરતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Ame-Pan-Shibirarthi-J-Chhie-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 14 ઑક્ટોબર, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-14-October-2021


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (01-11-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/4nVMePezLhg
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile


#Wallpaper
📕 📖 ચોપડાપૂજન 📖 📕

આવતીકાલે દિવાળી નિમિત્તે ચોપડાપૂજન કરવા ઈચ્છતા વેપારી મુક્તોએ નીચે જણાવેલ વિગત મુજબ સમયસર ચોપડાપૂજનમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું.

🗓 તારીખ: 04-11-2021
🕢 સમય: સવારે 07:30થી 10:00
🚩 સથળ: SMVS સંસ્થાના તમામ મંદિરોમાં


#ChopdaPujan
#HDHSwamishri
📽️ નૂતન વર્ષ નિમિત્તે આવતીકાલે સવારે 07:30 થી 08:30 દરમ્યાન આશીર્વાદ સભામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. આવો, આપણે સહુ આ આશીર્વાદ સભાનો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લાભ લેવડાવીએ: https://youtu.be/YLGRqeaiDxs

ℹ️ નૂતન વર્ષે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શન ક્યાં, કોને અને કેટલા વાગે મળશે તે જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/SMVS-Diwali-and-New-Year-Celebrations-2021

🍱 SMVS સંસ્થાના તમામ મંદિરોમાં નૂતન વર્ષના પ્રારંભે અન્નકૂટ આરતી, દર્શન તથા આશીર્વાદ સભાનો લાભ મળે છે. તેથી સૌ હરિભક્તોએ પોતાના નજીકના સેન્ટરમાં લાભ લેવા અવશ્ય પધારવું.

🌹 🌻 🌸 🌻 🌹

📽️ સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના સ્મૃતિ દિન ઉપક્રમે આયોજિત સભાનો લાભ અહીંથી અચૂક લેવો: https://youtu.be/8YYPh16m6vo


#HappyDiwali
#HappyNewYear
#AshirwadSabha
#SMVSLive
🙏 સર્વે મુક્તોને નૂતન વર્ષાભિનંદન સહ ખૂબ હેતથી જય સ્વામિનારાયણ.

પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ તથા મોટાપુરુષનો રાજીપો અખંડ આપના પરિવાર પર વરસતો રહે અને સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે તેવી આજના મંગલકારી દિને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણોમાં પ્રાર્થના.

📽 નૂતન વર્ષ નિમિત્તે અનાદિમુક્ત પીઠિકા દર્શન તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદનો લાભ સવારે 06:00 વાગે આ લિંક પરથી મળશે: https://youtu.be/fpyNQYNtbrU

ℹ️ સર્વે મુક્તોએ અચૂક આ લાભ લેવો અને ઓછામાં ઓછા 3 મુમુક્ષુઓને આ દિવ્ય દર્શન આશીર્વાદનો લાભ લેવડાવવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવવાની સેવા અવશ્ય કરવી: https://bit.ly/SMVS-YouTube-Channel



#HappyNewYear
#AnadimuktaPithika
#HDHSwamishriAshirwad
📽 નૂતન વર્ષની આશીર્વાદ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ: https://youtu.be/YLGRqeaiDxs

🌹 🌻 🌸 🌻 🌹

📽 નૂતન વર્ષ નિમિત્તે અનાદિમુક્ત પીઠિકા દર્શન તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદનો લાભ: https://youtu.be/fpyNQYNtbrU


#AshirwadSabha
#AnadimuktaPithika
#HDHSwamishriAshirwad



• • • • •
Media is too big
VIEW IN TELEGRAM
📽 જ્ઞાનસત્ર 15 અંગે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો આદેશ

તારીખ 7 થી 11 નવેમ્બર, 2021 સુધી આયોજિત જ્ઞાનસત્રનો લાભ દરેક હરિભક્તે ફરજિયાત પોતાના નજીકના સેન્ટરમાં જઈ લેવો.

🌐 જ્ઞાનસત્ર 15 સંબંધિત માહિતી જાણવા અને આગામી અપડેટથી માહિતગાર રહેવા જુઓ: http://bit.ly/gyansatra-15-details


#Gyansatra
#Gyansatra15
🙏 જય સ્વામિનારાયણ મુક્તો, આજે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ દીપ પ્રાગટ્ય દ્વારા પંચ દિવસીય જ્ઞાનસત્રની શરૂઆત થઈ ચૂકી છે.

જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કાર્યનું તાન મૂકીને કારણ મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં જોડાવા પર ખૂબ જ ભાર મૂક્યો. જ્ઞાનસત્ર 15, દિન 1 પ્રાત: સેશનનો લાભ લેવા અત્યારે જ ક્લિક કરો:
https://youtu.be/-x1Z5cY4RAs

📽 જ્ઞાનસત્ર 15, દિન 1 સંધ્યા સેશનનો લાભ આજે 7 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાથી આ લિંક પરથી મળશે: https://youtu.be/03ZDduBO8ks

ℹ️ GTPL ભક્તિ ચેનલ નં. 551 પર જ્ઞાનસત્રનો સંપૂર્ણ લાભ લાઈવ મળશે.


#Gyansatra15
#Gyansatra
#SMVSLive


• • • • •
"મહિમા વર્ષ" દરમ્યાન સિદ્ધ કરવાના લક્ષ્યાંકો, સમૂહગાન, કીર્તનો ઈત્યાદિથી અપડેટ રહેવા માટે આ પેજ અવશ્ય જોતા રહેવું: https://bit.ly/Mahima-Varsh-2021-Gyansatra-15

📽️ મહિમા વર્ષ પ્રોમો: https://youtu.be/ghaLpPG6jnM

ℹ️ જ્ઞાનસત્ર 15 દિન 2 (8 નવેમ્બર, 2021) લાભની લિંક

📽️ દિન 2, સેશન 1: https://youtu.be/MRJyE4dFKqI

📽️ દિન 2, સેશન 2: https://youtu.be/B4_SGRI-BTo


#MahimaVarsh
#Gyansatra
#Gyansatra15
#GS15Sankalp
જ્ઞાનસત્ર 15 દિન 3 (9 નવેમ્બર, 2021) લાભની લિંક

📽️ દિન 3, સેશન 1 (સવારે 8 વાગ્યે): https://youtu.be/TY0Z7uwKnrE

📽️ દિન 3, સેશન 2 (સાંજે 5 વાગ્યે): https://youtu.be/C1U_MycB_zM

📽️ દિન 3, સેશન 3 (રાત્રે 9:30 વાગ્યે): https://youtu.be/BnWWFUAvf18

ℹ️ સેશન 1 અને 2 નો લાભ SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર મળશે. જ્યારે સેશન 3 - કીર્તન ભક્તિનો વિશિષ્ટ લાભ માત્ર SMVS યુટ્યુબ ચેનલ પરથી મળશે.


#Gyansatra
#Gyansatra15



• • • • •
જ્ઞાનસત્ર 15 દિન 4 (10 નવેમ્બર, 2021) લાભની લિંક

📽️ દિન 4, સેશન 1 (સવારે 8 વાગ્યે): https://youtu.be/qIhIWpVMfmQ

📽️ દિન 4, સેશન 2 (સાંજે 5 વાગ્યે): https://youtu.be/3h2bhzXy2t8

📽️ દિન 4, સેશન 3 (રાત્રે 9:30 વાગ્યે): https://youtu.be/nebzO2rTgIQ

ℹ️ સેશન 1 અને 2 નો લાભ SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર મળશે. જ્યારે સેશન 3નો વિશિષ્ટ લાભ માત્ર SMVS યુટ્યુબ ચેનલ પરથી મળશે.

#Gyansatra
#Gyansatra15



• • • • •
🍲 આજે બપોરના સેશનમાં આપણને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તથા પૂ.સંતોના ઠાકોરજી જમાડતાં હોય તેવા દર્શન થશે. માટે સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુઓને પણ આ લાભ લેવડાવવો.

જ્ઞાનસત્ર 15 દિન 5 (11 નવેમ્બર, 2021) લાભની લિંક

📽️ દિન 5, સેશન 1 (સવારે 8 વાગ્યે): https://youtu.be/Xv21kndZ_hw

📽️ દિન 5, સેશન 2 (બપોરે 12:30 વાગ્યે): https://youtu.be/NdqDgn0DBT4


ℹ️ સેશન 1 નો લાભ SMVS યુટ્યુબ ચેનલ તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર મળશે. જ્યારે સેશન 2નો વિશિષ્ટ લાભ માત્ર SMVS યુટ્યુબ ચેનલ પરથી મળશે.


#Gyansatra
#Gyansatra15
#SantPanktiDarshan



• • • • •
📸 દિવાળી નિમિત્તે ચોપડા પૂજન (2021)ના ફોટોગ્રાફ્સ: https://bit.ly/smvs-diwali-chopda-poojan-2021-photos


#ChopdaPujan
#HDHSwamishri
#SMVSSDham
🙏 મુક્તો, આ વર્ષે 07 થી 11 નવેમ્બર, 2021 દરમ્યાન સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના સાંનિધ્યમાં જ્ઞાનસત્ર 15 પ્રોગ્રામ યોજાઈ ગયો. ગુરુજીએ આપણને કાર્ય પ્રધાન મટી કારણ પ્રધાન કઈ રીતે થવાય તે પ્રેક્ટિકલ કરાવીને સમજાવ્યું. સાથે જ "મહિમા વર્ષ" નિમિત્તે ચારેય સ્વરૂપનું મહાત્મ્ય અતિશે દ્રઢ કરવા માટેનું સચોટ માર્ગદર્શન આપી વિશેષ બળ પૂરું પાડ્યું અને મહિમા આકારે કર્યા.

હવે આપણી ફરજ છે કે આપણે નિરંતર ભર્યા રહેવા માટે, મોટાપુરુષના દાખડાને લેખે લગાડવા માટે કારણ પ્રધાન થવાની પ્રેક્ટિસ રોજબરોજના જીવનમાં ચાલુ રાખીએ અને અખંડ સહુના મહાત્મ્યમાં ડુબેલા રહીએ. આવું સહેજે સહેજે વર્તી શકાય તે માટેનો ઉપાય છે, આ વાતો નિરંતર સાંભળ્યા કરવી અને અમલમાં મૂકવી.

📽 જ્ઞાનસત્ર 15 ની તમામ સભાઓનો લાભ: https://youtube.com/playlist?list=PLL6zVqPx6QIpBaIX4OtCii4HNnOT2sh2T

🤔 જ્ઞાનસત્ર 15 નો લાભ કઈ રીતે લેવો?
👉 જ્ઞાનસત્ર 15 ના દરેક વિડીયોની નીચે તેના descriptionમાં ધૂન, કીર્તન, ધ્યાન-ચિંતન, સભા ઈત્યાદિના સમય નોંધેલા છે. આપે જે લાભ લેવો હોય તેની આગળ આપેલા સમય પર ટચ કરવાથી ડાયરેક્ટ ત્યાંથી જ વિડીયો શરૂ થશે. આમ, આપ જ્ઞાનસત્રના તમામ વિડીયોનો લાભ સરળતાથી લઈ શકશો.


#Gyansatra
#Gyansatra15



• • • • •
આવતીકાલે પ્રબોધિની એકાદશી છે. તેથી સર્વે મુક્તોએ નકોરડો ઉપવાસ કરવો. સંકલ્પ સભાના લાભ અંગે વિગતવાર માહિતી આવતીકાલે મોકલવામાં આવશે.


#PrabodhiniEkadashi
#NakordiEkadashi
#SankalpSabha
🤔 આ સભામાંથી આપણને શું પ્રાપ્ત થશે?

✍️ જ્ઞાનસત્ર કરવા પાછળનો હેતુ મૂર્તિસુખના અધિકારી થવાની પાત્રતા વધારવાનો છે.
✍️ સ્થૂળ ભક્તિ અને સૂક્ષ્મ ભક્તિના ભેદને સમજીએ અને સૂક્ષ્મ ભક્તિ કરતા થઈએ.
✍️ કાર્ય અને કારણના ભેદની સમજૂતી.
✍️ કાર્ય અને કારણનો ભેદ સમજવાનો હેતુ શું છે? તો આપણાં જીવનમાં કારણ ગૌણ ના થવું જોઈએ.
✍️ મૂર્તિમાં જોડાવા માટેના સાધન અને માધ્યમ વચ્ચે શું ભેદ છે?
✍️ જ્યાં કાર્ય મુખ્ય હોય એ જ કાર્ય સત્સંગ અને જ્યાં કારણ મુખ્ય હોય એ જ કારણ સત્સંગ.
✍️ કાર્ય પ્રધાન મટીને કારણ પ્રધાન બનો તથા કારણ પ્રધાન રહેવામાં આપણાં રોજબરોજના જીવનમાં કેવી ભૂલો કરતા હોઈએ છીએ તેની સમજૂતી.

📽️ આવો, કારણ સત્સંગની રીત સમજી સાચા અર્થમાં કારણ સત્સંગી બનવા માટે ઉપરોક્ત મુદ્દા સમજીને જીવનમાં દ્રઢ કરવા માટે ગુરુજીની આ સભાનો લાભ અચૂકથી લઈએ: https://youtu.be/-x1Z5cY4RAs?t=1325


#Gyansatra
#Gyansatra15



• • • • •