SMVS Bhale Dayalu
859 subscribers
1.43K photos
266 videos
27 files
1.79K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 20-10-2021ને સવારે 07:30થી 09:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો LIVE લાભ મળશે. દરેક મુક્તોએ પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને મિત્ર-પરિવારને લેવડાવવો.

📽 યટ્યુબ:
https://youtu.be/fcU1oZQHRro
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 આજે પૂનમ છે. આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 20 ઑક્ટોબર 2021 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/fcU1oZQHRro


#SMVSLive
#PoonamSamaiyo
📚 પૂ.સંતો જેવું નિ:સ્વાદી જમતાં તેવું જ નિ:સ્વાદી પોતે જમવાનો આગ્રહ રાખતાં ભગવાન સ્વામિનારાયણ

📽 પ્રસંગ: http://bit.ly/Sant-Vatsalya-Ni-Suvas-Swaminarayan-Bhagwan-Prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🙏 જ્ઞાનસત્ર 15 આમંત્રણ વિડીયો: https://youtu.be/Ci7ZBUlfrkw

👌 જ્ઞાનસત્ર એટલે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર કરવા માટે SMVS સંસ્થા દ્વારા દર વર્ષે યોજાતો સમૈયો. આ વર્ષે જ્ઞાનસત્રનો લાભ તારીખ 7 થી 11 નવેમ્બર, 2021 સુધી મળવાનો છે.

✍️ કોરોના મહામારીની અસરોને કારણે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આ સમૈયો યોજાશે. જેમાં લાભ લેવા માટે ફરજિયાત સર્વે હરિભક્તોએ પરિવારના સભ્યોનું વ્યક્તિગત રજીસ્ટ્રેશન કરવાનું છે, રજીસ્ટ્રેશન વિનામૂલ્યે થશે. માટે સર્વે મુક્તોએ અહીં રજીસ્ટ્રેશન કરવું.: http://bit.ly/Free-Registration-GS15

🌐 જ્ઞાનસત્ર 15 સંબંધિત માહિતી જાણવા અને આગામી અપડેટથી માહિતગાર રહેવા જુઓ: http://bit.ly/gyansatra-15-details


#Gyansatra15



• • • • •
Media is too big
VIEW IN TELEGRAM
🎯 દરેક વ્યક્તિના જીવનનો કંઈક હેતુ હોય છે. જો આ હેતુની સ્પષ્ટતા હોય તો તેની પૂર્ણતા માટેના પ્રયત્નો કરવામાં આવે છે.

તેવી જ રીતે સત્પુરુષના પ્રાગટ્ય પાછળ પણ બહુ મોટો હેતુ છુપાયેલો છે. જેને આ હેતુ સમજાઈ જાય તે ધન્ય થઈ જાય.

📽 તો આવો, સત્પુરુષના પ્રાગટ્યનો હેતુ જાણીએ આજના 5 મિનિટ્સ સત્સંગ દ્વારા: https://youtu.be/YYD2iLvfLXA


#5MinutesSatsang
📸 સંજેલી (ગોધરા) સત્સંગ કેન્દ્ર ઉદઘાટનના ફોટોગ્રાફ્સ: http://bit.ly/Satsang-Kendra-Udghatan-Sanjeli-Godhra


#SMVSSatsangKendra
#SMVSSanjeli
#SMVSGodhra
📚 સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના સમજાવવા વ્યક્તિગત જતન કરતાં ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: https://bit.ly/Tya-Sudhi-Mahamantra-Ni-Dhun-Karie-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 16 થી 30 સપ્ટેમ્બર, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-16-30-September-2021


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
Media is too big
VIEW IN TELEGRAM
માણસાના નરસિંહભાઈ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા ત્યારે સદગુરુએ તેમને કઈ ટકોર કરી? તેનાથી તેમના જીવનમાં શું પરિવર્તન આવ્યું? તે જાણીએ આજના 5 મિનિટ્સ સત્સંગ દ્વારા.

📽 આત્માનો શણગાર:
https://youtu.be/4YtOeBp6-f4

🤔 શ આ ટકોર આપને લાગુ પડે છે?

🤔 આ વિડીયોનો લાભ લીધા બાદ આપે શું નક્કી કર્યું?


#5MinutesSatsang
📚 શિબિરાર્થીઓની સાથે રહી મહારાજના આદર્શો-સિદ્ધાંતોનું સિંચન કરતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Ame-Pan-Shibirarthi-J-Chhie-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 14 ઑક્ટોબર, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-14-October-2021


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (01-11-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/4nVMePezLhg
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile


#Wallpaper
📕 📖 ચોપડાપૂજન 📖 📕

આવતીકાલે દિવાળી નિમિત્તે ચોપડાપૂજન કરવા ઈચ્છતા વેપારી મુક્તોએ નીચે જણાવેલ વિગત મુજબ સમયસર ચોપડાપૂજનમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું.

🗓 તારીખ: 04-11-2021
🕢 સમય: સવારે 07:30થી 10:00
🚩 સથળ: SMVS સંસ્થાના તમામ મંદિરોમાં


#ChopdaPujan
#HDHSwamishri
📽️ નૂતન વર્ષ નિમિત્તે આવતીકાલે સવારે 07:30 થી 08:30 દરમ્યાન આશીર્વાદ સભામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. આવો, આપણે સહુ આ આશીર્વાદ સભાનો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લાભ લેવડાવીએ: https://youtu.be/YLGRqeaiDxs

ℹ️ નૂતન વર્ષે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શન ક્યાં, કોને અને કેટલા વાગે મળશે તે જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://bit.ly/SMVS-Diwali-and-New-Year-Celebrations-2021

🍱 SMVS સંસ્થાના તમામ મંદિરોમાં નૂતન વર્ષના પ્રારંભે અન્નકૂટ આરતી, દર્શન તથા આશીર્વાદ સભાનો લાભ મળે છે. તેથી સૌ હરિભક્તોએ પોતાના નજીકના સેન્ટરમાં લાભ લેવા અવશ્ય પધારવું.

🌹 🌻 🌸 🌻 🌹

📽️ સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના સ્મૃતિ દિન ઉપક્રમે આયોજિત સભાનો લાભ અહીંથી અચૂક લેવો: https://youtu.be/8YYPh16m6vo


#HappyDiwali
#HappyNewYear
#AshirwadSabha
#SMVSLive
🙏 સર્વે મુક્તોને નૂતન વર્ષાભિનંદન સહ ખૂબ હેતથી જય સ્વામિનારાયણ.

પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ તથા મોટાપુરુષનો રાજીપો અખંડ આપના પરિવાર પર વરસતો રહે અને સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે તેવી આજના મંગલકારી દિને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણોમાં પ્રાર્થના.

📽 નૂતન વર્ષ નિમિત્તે અનાદિમુક્ત પીઠિકા દર્શન તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદનો લાભ સવારે 06:00 વાગે આ લિંક પરથી મળશે: https://youtu.be/fpyNQYNtbrU

ℹ️ સર્વે મુક્તોએ અચૂક આ લાભ લેવો અને ઓછામાં ઓછા 3 મુમુક્ષુઓને આ દિવ્ય દર્શન આશીર્વાદનો લાભ લેવડાવવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવવાની સેવા અવશ્ય કરવી: https://bit.ly/SMVS-YouTube-Channel



#HappyNewYear
#AnadimuktaPithika
#HDHSwamishriAshirwad
📽 નૂતન વર્ષની આશીર્વાદ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય લાભ: https://youtu.be/YLGRqeaiDxs

🌹 🌻 🌸 🌻 🌹

📽 નૂતન વર્ષ નિમિત્તે અનાદિમુક્ત પીઠિકા દર્શન તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશીર્વાદનો લાભ: https://youtu.be/fpyNQYNtbrU


#AshirwadSabha
#AnadimuktaPithika
#HDHSwamishriAshirwad



• • • • •
Media is too big
VIEW IN TELEGRAM
📽 જ્ઞાનસત્ર 15 અંગે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો આદેશ

તારીખ 7 થી 11 નવેમ્બર, 2021 સુધી આયોજિત જ્ઞાનસત્રનો લાભ દરેક હરિભક્તે ફરજિયાત પોતાના નજીકના સેન્ટરમાં જઈ લેવો.

🌐 જ્ઞાનસત્ર 15 સંબંધિત માહિતી જાણવા અને આગામી અપડેટથી માહિતગાર રહેવા જુઓ: http://bit.ly/gyansatra-15-details


#Gyansatra
#Gyansatra15
🙏 જય સ્વામિનારાયણ મુક્તો, આજે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ દીપ પ્રાગટ્ય દ્વારા પંચ દિવસીય જ્ઞાનસત્રની શરૂઆત થઈ ચૂકી છે.

જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કાર્યનું તાન મૂકીને કારણ મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં જોડાવા પર ખૂબ જ ભાર મૂક્યો. જ્ઞાનસત્ર 15, દિન 1 પ્રાત: સેશનનો લાભ લેવા અત્યારે જ ક્લિક કરો:
https://youtu.be/-x1Z5cY4RAs

📽 જ્ઞાનસત્ર 15, દિન 1 સંધ્યા સેશનનો લાભ આજે 7 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાથી આ લિંક પરથી મળશે: https://youtu.be/03ZDduBO8ks

ℹ️ GTPL ભક્તિ ચેનલ નં. 551 પર જ્ઞાનસત્રનો સંપૂર્ણ લાભ લાઈવ મળશે.


#Gyansatra15
#Gyansatra
#SMVSLive


• • • • •
"મહિમા વર્ષ" દરમ્યાન સિદ્ધ કરવાના લક્ષ્યાંકો, સમૂહગાન, કીર્તનો ઈત્યાદિથી અપડેટ રહેવા માટે આ પેજ અવશ્ય જોતા રહેવું: https://bit.ly/Mahima-Varsh-2021-Gyansatra-15

📽️ મહિમા વર્ષ પ્રોમો: https://youtu.be/ghaLpPG6jnM

ℹ️ જ્ઞાનસત્ર 15 દિન 2 (8 નવેમ્બર, 2021) લાભની લિંક

📽️ દિન 2, સેશન 1: https://youtu.be/MRJyE4dFKqI

📽️ દિન 2, સેશન 2: https://youtu.be/B4_SGRI-BTo


#MahimaVarsh
#Gyansatra
#Gyansatra15
#GS15Sankalp