SMVS Bhale Dayalu
862 subscribers
1.47K photos
267 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે ઓક્ટોબર માસમાં "વ્યવહારિક માર્ગે (અવરભાવમાં) હું કોણ છું?" દ્રઢ કરીએ.

સાથે જ 'પરિવારમાં આત્મીયતા તથા સંપ રાખીએ અને રખાવીએ'

🙏 ઓક્ટોબર માસનું સમૂહગાન - "અભાવ અવગુણ અમહિમાની વાતો કદી ન કરીએ:" https://bit.ly/download-mp3-Abhav-Avgun-Amahima-Ni-Vato-Kadi-Na-Karie


#GS14Sankalp
#MumukshuBaniye
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile


#Wallpaper
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (02-10-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/bVylhc5IEN4
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
Sankalp Sabha is LIVE!

#Ekadashi
#SankalpSabha
📚 સાધુતાની રીત - મળે તેટલું ગ્રહણ ન કરવું

🌐 પ્રસંગ: http://bit.ly/VartiNe-Sadhuta-Shikhvadi-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 15 સપ્ટેમ્બર, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-15-September-2021


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
📚 સપ્ટેમ્બર 2021 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/UXlx_qXEoWs

🗒 ઘનશ્યામ અંક સપ્ટેમ્બર 2021ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: કારિયાણી 10 (ભાગ 2)
3) કઠોર કૃપા
4) મહિમાના અભાવે
5) Pareto Principle
6) પ્રેરણામૂર્તિમાંથી પ્રેરણા
7) સંકલ્પ સરિતા
8) મરજી-ગમતામાં રહેવામાં જાગૃતિ
9) કૃપાવચનો

#GhanshyamMagazine
#SeptemberGhanshyam


• • • • •
સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ-નિયમે યુક્ત બનાવવામાં આવતા શુદ્ધ, સ્વાદિષ્ટ અને પવિત્ર ફરસાણ તથા મીઠાઈનો ઓર્ડર આજે જ નોંધાવો...

😋 વિવિધ પ્રકારના નમકીન, પાપડ, મીઠાઈ, ખાખરા, બિસ્કિટ, ફરાળી નમકીન તથા મુખવાસ ઉપલબ્ધ... આ તમામ વસ્તુના ભાવ, પેકિંગ કે અન્ય વિગતો જાણવા માટે આ સાથે મોકલેલી ઈમેજ અથવા આ લિંક અચૂક જુઓ: https://bit.ly/Order-Now-Diwali-Special-Swaminarayan-Mithai-Namkeen

ℹ️ SMVS સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરોમાં ઑર્ડર નોંધવામાં આવે છે, વહેલા તે પહેલાના ધોરણે આપનો ઓર્ડર મોડામાં મોડો 18 ઑક્ટોબર, 2021 સુધી નોંધાવી દેવો. ઑર્ડર મુજબ વસ્તુનું વિતરણ 30 ઑક્ટોબરથી કરવામાં આવશે.

🌐 આપના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરની વિગત જાણવા અત્યારે જ ક્લિક કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🥁 નૉન સ્ટોપ સ્વામિનારાયણ રાસ

🗓 તારીખ: 07 ઑક્ટોબર, 2021
🕔 સમય: સાંજે 05 વાગે
📽 યુટ્યુબ: https://youtu.be/3OlTtqGMD-Y

આ નૉન સ્ટોપ સ્વામિનારાયણ રાસનો લાભ અચૂક લો અને મિત્ર પરિવારમાં શેર કરીને તેમને પણ લાભ લેવડાવો...


#SMVSKirtan
#RasiyoRaasRame
📚 નાનપણથી જ ભક્તરાજ દાદાખાચરમાં જોવા મળતી સ્વામિનારાયણ ભગવાન વિશેની પ્રીતિ

🌐 પ્રસંગ: https://bit.ly/Dado-To-Tamaru-Ghar-Ujalshe-Swaminarayan-Bhagwan-Prasang


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🙏 માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને SMVS સંસ્થા વતી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના આશીર્વાદ સાથે આભાર પત્ર આપતા પૂ.સંતો
📖 મુક્તો! SMVS સંસ્થાની યુટ્યુબ ચેનલ પર નિયમિતપણે બાપાશ્રીની વાતોના વિડીયો પબ્લિશ કરવામાં આવે છે. સર્વે સત્સંગીએ નિત્યપ્રત્યે ઓછમાં ઓછી એક બાપાશ્રીની વાતનું વાંચન-શ્રવણ અવશ્ય કરવું, બાપાશ્રીએ જણાવેલાં આગ્રહોનું મનન કરવું અને તે પ્રમાણેનું આપણું જીવન બનાવવું.

📽 બાપાશ્રીની વાતો ભાગ 1: https://bit.ly/audio-book-bapashree-ni-vato-bhag-1-playlist

📽 બાપાશ્રીની વાતો ભાગ 2: https://bit.ly/audio-book-bapashree-ni-vato-bhag-2-playlist

🌹 🌻 🌸 🌻 🌹

💡 નિયમિતપણે આ playlistમાં નવા વિડીયો ઉમેરાય છે. માટે આ લિંક સેવ કરી રાખવી અથવા playlist ખુલ્યા બાદ ડાબી બાજુ ઉપર ચોરસમાં આપેલ "" બટન દબાવી YouTubeની Libraryમાં સેવ કરવા. આમ કરવાથી બાપાશ્રીની વાતોના આ playlistનો લાભ આપની YouTube એપ્લિકેશનમાં Libraryમાંથી લઈ શકાશે.


#BapashreeNiVato


• • • • •
📚 ગરુદેવ પ.પૂ.બાપજીમાં રહેલ સરળતાનો ગુણ દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: https://bit.ly/Saralta-Sadhu-Tano-Shangar-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🤔 માયાની બખોલ એટલે શું?

🤔 તેમાં કોણ-કોણ ફસાયેલા છે?

🤔 તેમાંથી બહાર નીકળવાનો ઉપાય શું?

આ તમામ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આવો લાભ લઈએ આજના 5 મિનિટ સત્સંગનો...

📽️ માયાની બખોલ:
https://youtu.be/NLDqR0itCYg


#5MinutesSatsang
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (16-10-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યટ્યુબ:
https://youtu.be/6Zfma6mBlrU
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📚 બાળમુક્તોને વર્તનશીલ થવાના પાઠ શીખવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Real-Satsang-Karo-Show-BajiNo-Nahi-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri