SMVS Bhale Dayalu
863 subscribers
1.47K photos
267 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📚 મહારાજનું મુખ્યપણું રખાવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Karan-Satsang-Maharaj-Nu-Mukhyapanu-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🤔 જીવનમાં મહિમાનો દ્રઢાવ કરવો છે?
🤔 ઉદ્વેગ અશાંતિને કાયમ માટે કાઢવા છે?
🤔 સદાને માટે આનંદમાં રહેવું છે?

તો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આપેલું લેશન અવશ્ય કરો, નીચે આપેલી સંકલ્પ સભાઓનો લાભ વારંવાર લો.

📽 સકલ્પ સભા (18-08-2021):
https://youtu.be/2cL6Ai_ZVuk
📽 પનમ સમૈયો (20-09-2021): https://youtu.be/qVWmOQz3sR4


#PoonamSamaiyo
#SankalpSabha
#Mahatmya
📚 નિષ્કામ ભક્તો પર રાજીપો દર્શાવતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: https://bit.ly/Aavu-To-Tamne-Bija-Pan-Aapi-Shakat-Swaminarayan-Bhagwan-Prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
✍️ “ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટિ સાધન કરે તોપણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થાતું નથી અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતવન થાય છે.”
- વચનામૃત ગઢડા મધ્યનું 04

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#Vachanamrut
#SatsangQuotes
📚 સાદગીનું સોહામણું સ્વરૂપ - ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પરસંગ:
https://bit.ly/Raheva-Do-Ame-Aa-Kapdu-Roj-Vaparie-Chhie-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
🙏 ડઈલિ દર્શન 🙏

🌐 સસ્થાના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન
smvs.org વેબસાઈટમાં Daily Darshan વેબપેજ પર દરરોજ અપડેટ થાય છે. માટે અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan



#SMVSDailyDarshan
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે ઓક્ટોબર માસમાં "વ્યવહારિક માર્ગે (અવરભાવમાં) હું કોણ છું?" દ્રઢ કરીએ.

સાથે જ 'પરિવારમાં આત્મીયતા તથા સંપ રાખીએ અને રખાવીએ'

🙏 ઓક્ટોબર માસનું સમૂહગાન - "અભાવ અવગુણ અમહિમાની વાતો કદી ન કરીએ:" https://bit.ly/download-mp3-Abhav-Avgun-Amahima-Ni-Vato-Kadi-Na-Karie


#GS14Sankalp
#MumukshuBaniye
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile


#Wallpaper
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (02-10-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/bVylhc5IEN4
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
Sankalp Sabha is LIVE!

#Ekadashi
#SankalpSabha
📚 સાધુતાની રીત - મળે તેટલું ગ્રહણ ન કરવું

🌐 પ્રસંગ: http://bit.ly/VartiNe-Sadhuta-Shikhvadi-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 01 થી 15 સપ્ટેમ્બર, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vicharan-Photographs-01-15-September-2021


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
📚 સપ્ટેમ્બર 2021 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/UXlx_qXEoWs

🗒 ઘનશ્યામ અંક સપ્ટેમ્બર 2021ની અનુક્રમણિકા:
1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: કારિયાણી 10 (ભાગ 2)
3) કઠોર કૃપા
4) મહિમાના અભાવે
5) Pareto Principle
6) પ્રેરણામૂર્તિમાંથી પ્રેરણા
7) સંકલ્પ સરિતા
8) મરજી-ગમતામાં રહેવામાં જાગૃતિ
9) કૃપાવચનો

#GhanshyamMagazine
#SeptemberGhanshyam


• • • • •
સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ-નિયમે યુક્ત બનાવવામાં આવતા શુદ્ધ, સ્વાદિષ્ટ અને પવિત્ર ફરસાણ તથા મીઠાઈનો ઓર્ડર આજે જ નોંધાવો...

😋 વિવિધ પ્રકારના નમકીન, પાપડ, મીઠાઈ, ખાખરા, બિસ્કિટ, ફરાળી નમકીન તથા મુખવાસ ઉપલબ્ધ... આ તમામ વસ્તુના ભાવ, પેકિંગ કે અન્ય વિગતો જાણવા માટે આ સાથે મોકલેલી ઈમેજ અથવા આ લિંક અચૂક જુઓ: https://bit.ly/Order-Now-Diwali-Special-Swaminarayan-Mithai-Namkeen

ℹ️ SMVS સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરોમાં ઑર્ડર નોંધવામાં આવે છે, વહેલા તે પહેલાના ધોરણે આપનો ઓર્ડર મોડામાં મોડો 18 ઑક્ટોબર, 2021 સુધી નોંધાવી દેવો. ઑર્ડર મુજબ વસ્તુનું વિતરણ 30 ઑક્ટોબરથી કરવામાં આવશે.

🌐 આપના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરની વિગત જાણવા અત્યારે જ ક્લિક કરો: https://bit.ly/SMVS-Swaminarayan-Mandir


#BhaktiGruhUdhyog
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🥁 નૉન સ્ટોપ સ્વામિનારાયણ રાસ

🗓 તારીખ: 07 ઑક્ટોબર, 2021
🕔 સમય: સાંજે 05 વાગે
📽 યુટ્યુબ: https://youtu.be/3OlTtqGMD-Y

આ નૉન સ્ટોપ સ્વામિનારાયણ રાસનો લાભ અચૂક લો અને મિત્ર પરિવારમાં શેર કરીને તેમને પણ લાભ લેવડાવો...


#SMVSKirtan
#RasiyoRaasRame