SMVS Bhale Dayalu
849 subscribers
1.41K photos
262 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
Media is too big
VIEW IN TELEGRAM
🤔 કોઈની પાસે વસ્તુ ના હોય તો તો તેનો ઉપયોગ ના કરે. પરંતુ સારી સારી વસ્તુઓના ઢગલે ઢગલાં થતાં હોય અને છતાં તેનો ઉપયોગ ના કરે તેવું શક્ય છે?

🤔 સાનુકૂળ સંજોગોમાં તો સિદ્ધાંતો મુજબ જીવન જીવવાવાળા હોય. પરંતુ તદ્દન વિપરીત સંજોગોમાં પણ આદર્શો અને સિદ્ધાંતો મુજબનું જીવન જીવવું શક્ય છે?

હા, શક્ય છે. પણ કઈ રીતે? તે આવો જાણીએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના 5 મિનિટ્સ સત્સંગ દ્વારા...

📽 ગરુદેવનું જીવન જોઈને ગ્રંથિઓ તૂટી જાય:
https://youtu.be/VSXbQcji5_w


#5MinutesSatsang
📚 'હરિભક્તે કોઈપણ સંજોગોમાં ભગવાનના આશરાનું બળ રાખવું' એમ શીખવતો પ્રસંગ

🌐 પ્રસંગ: https://bit.ly/ShriHari-E-Bhikshuk-Ne-Food-Aapi-Didhu



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
Media is too big
VIEW IN TELEGRAM
આવો, સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ.સંતો ગુરુદેવ પ.પૂ.બાપજીનો કેવો મહિમા સમજતા તે જાણી મહિમાસભર થઈએ આજના 5 મિનિટ્સ સત્સંગ દ્વારા...

📽 ગરુદેવ પ.પૂ.બાપજીમાં સર્વે પૂ.નંદસંતોના દર્શન:
https://youtu.be/y3u1kCxgcc4


#5MinutesSatsang
📸 ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિવિધ સેન્ટરોમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દર્શનનો લાભ: http://bit.ly/Guruji-HDH-Swamishri-Guru-Purnima-Darshan-2021



#GuruPurnima
#GuruPurnima2021
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (18-08-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/2cL6Ai_ZVuk
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે, સવારે નહીં.


#Ekadashi
#SankalpSabha
🤔 બધા દુ:ખોથી પર થવું છે?
🤔 દોષમાત્રનો પળમાં પ્રલય કરવો છે?
🤔 સદાય આનંદમાં રહેવું છે?

💯 આનો જવાબ માત્ર એક જ હોઈ શકે... 'હા'. પણ આ બધું થાય કઈ રીતે? ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ 18 ઑગસ્ટ, 2021ની સંકલ્પ સભામાં આનો એકદમ સરળ, સચોટ અને બધાને પરવડે તેવો ઉપાય બતાવ્યો છે. આવો, આપણે પણ આ ઉપાય અપનાવીએ અને સદાય આનંદમાં રહીએ:
https://youtu.be/2cL6Ai_ZVuk


#SankalpSabha
#Mahatmya



• • • • •
📚 ઑગસ્ટ 2021 ઘનશ્યામ અંક MP3: https://bit.ly/GhanshyamMagazineAug21MP3

🗒 ઑગસ્ટ 2021 ઘનશ્યામ અંકની અનુક્રમણિકા:

1) દિવ્યવાણી
2) વચનામૃત સાર: કારિયાણી 10 (ભાગ 1)
3) છે કોઈ ઉપાય?
4) Biological Clock
5) ભૂલનો અહેસાસ
6) સંકલ્પ સરિતા


#GhanshyamMagazine
#GhanshyamAudio
#AugustGhanshyam
💯 કોરોના મહામારી દરમ્યાન પ્રશંસનીય તથા ઉત્કૃષ્ટ કામગીરી તથા ભારત સરકાર દ્વારા કાર્યરત આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઉચ્ચ ગુણવત્તા યુક્ત સેવા પૂરી પાડવા બદલ સ્વાતંત્ર્યદિને SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, ગાંધીનગરને સન્માનિત કરવામાં આવી

🇮🇳 દહેગામ ખાતે જિલ્લા કક્ષાના 75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા પ્રશાસન દ્વારા SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, ગાંધીનગરને સમગ્ર કોરોના મહામારી દરમિયાન પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત, ભારત સરકાર દ્વારા કાર્યરત 'આયુષ્માન ભારત યોજના' અંતર્ગત ઉચ્ચ ગુણવત્તા યુક્ત સેવા પૂરી પાડવા માટે પણ SMVS સ્વામિનારાયણ હોસ્પિટલને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

👏 ખબ જ ટૂંકા સમયગાળામાં આટલી સરાહનીય કામગીરી બદલ કલેકટરશ્રી કુલદીપ આર્ય દ્વારા પણ SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

👌 ગરુદેવ પ.પૂ.બાપજી તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ સ્થાપેલા ઉચ્ચ આદર્શોને SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ ખરા અર્થમાં દીપાવી રહી છે.


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
🌕 આવતીકાલે રક્ષાબંધનની પૂનમ છે. રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી તેની રક્ષા માટે પ્રાર્થના કરે છે. જ્યારે આપણાં સાચા સગા ભગવાન અને સત્પુરુષ નિરંતર આત્માની રક્ષા કરે છે.

આવો, 'સદા રક્ષાયેલા રહેવા શું કરવું' તે અંગે આવતીકાલે 22-08-2021ને સવારે 07:30થી 09:00 પૂનમ સમૈયામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો LIVE લાભ લઈએ અને મિત્ર-પરિવારને પણ લેવડાવીએ.

📽 યુટ્યુબ:
https://youtu.be/neobvuAB1aU
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#Rakshabandhan
#PoonamSamaiyo



• • • • •
રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે, ત્યારે ભગવાન પણ પોતાના ભક્તના તન, મન, ધન તથા આત્માની રક્ષા નિરંતર કરે છે.

🤔 ભગવાન આપણી રક્ષા પણ નિરંતર ક્યારે કરે? વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આજે પૂનમ સમૈયામાં નૂતન કીર્તન 'રક્ષા રક્ષા કરો છો રક્ષા' દ્વારા આ બાબત ખુબજ સરસ રીતે સમજાવી છે.

📽️ આવો, આપણે સૌ આ લાભ લઈએ અને ભગવાન દ્વારા રક્ષાયેલા રહીએ:
https://youtu.be/neobvuAB1aU


#RakshaBandhan
#PoonamSamaiyo
#PoonamSamaiyo2021



• • • • •
📚 દેહની ચિંતા કર્યા વિના ભગવાન ઓળખાવાની તત્પરતા દર્શાવતાં ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: https://bit.ly/Badahy-Ne-Maharaj-OlkhavvaNo-Aagrah


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 16 થી 31 જુલાઈ, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vcharan-Photographs-16-31-July-2021


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
📽 આવતીકાલે ગુરુદેવ પ.પૂ.બાપજીના સ્મૃતિ દિન નિમિત્તે અનાદિમુક્ત પિઠીકાના દર્શનનો લાભ સવારે 8:00 વાગ્યાથી અહીં આપેલી લિંક પરથી મળશે, સ્વામિનારાયણ ધામની નજીકના સેન્ટરમાં રહેતા સભ્યોએ પ્રત્યક્ષ દર્શનનો લાભ લેવા માટે અચૂક પધારવું: https://youtu.be/oHxQoxrG_48

🌹 🌻 🌸 🌻 🌹

📽 આવો, આજે રાત્રે 09:00 વાગ્યે આપણે સહુ લાભ લઈએ નૂતન કીર્તનનો... 'હે વ્હાલા બાપજી...': https://youtu.be/QiwCR9vzXw8


#GurudevBapjiSmrutiDin
#AnadimuktaPithika
#VideoKirtan
#SMVSKirtan



• • • • •
🙏 ગુરુદેવ પ.પૂ.બાપજીએ દેખાતો અવરભાવ સંવત 2075ના શ્રાવણ વદ છઠ્ઠને રોજ સ્વતંત્રપણે અદ્રશ્ય કર્યો. પરંતુ જેમ સ્વામિનારાયણ ભગવાન આવતા કે જતા નથી તેમ મોટાપુરુષ પણ આવતા કે જતા નથી.

💯 એ ન્યાયે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી પણ આપણને સમજાવે છે કે, "બાપા આપ ગયા નથી. બાપા આપ જાવ એવા નથી. બાપા આપ સદા પ્રગટ જ છો."

આજના આ દિન નિમિત્તે ગુરુદેવ પ.પૂ.બાપજીના દિવ્ય જીવન પર ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી લાઈવ સભામાં લાભ આપવાના છે. તો આવો, આપણે સહુ આ લાભ લઈએ અને મિત્ર-પરિવારને પણ લાભ લેવડાવીએ...

📽️ યુટ્યુબ: https://youtu.be/4W8I31sPHXY
📽️ ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551

ℹ️ ગુરુદેવ પ.પૂ.બાપજીના મહિમા આકારે કરતાં કીર્તનો તથા વિડીયોનો લાભ અહીંથી લેવો: https://bit.ly/Gurudev-Bapji-2nd-Smruti-Din

🧩 ઓનલાઈન ક્વિઝ: https://bit.ly/gurudevbapji-quiz


#GurudevBapjiSmrutiDin
#GurudevBapji



• • • • •
Media is too big
VIEW IN TELEGRAM
📽 ગુરુદેવ પ.પૂ.બાપજીને અંગ્રેજી કે સંસ્કૃત ભાષા આવડતી નહોતી. માત્ર બે ચોપડી ભણેલા હતા. તેમ છતાં તેમની દેશી ભાષામાં ચાલતી પાંચ-પાંચ સાત-સાત કલાકની સભામાં હરિભક્તો કેમ બેસતા? શું હતું એ દિવ્ય પુરુષ પાસે? શું આપ્યું છે એ દિવ્ય પુરુષે આ સંપ્રદાયને? આવો જાણીએ આ સ્પેશિયલ વીડિયો દ્વારા: https://youtu.be/EvFv2rwiEYU

🌹 🌻 🌸 🌻 🌹

📽 ગુરુદેવ પ.પૂ.બાપજીના દ્વિતીય સ્મૃતિ દિનનો લાભ અહીંથી મળશે: https://youtu.be/4W8I31sPHXY


#5MinutesSatsang
#GurudevBapjiSmrutiDin
#GurudevBapji
📚 જીવનમાં હરહંમેશ ગુરુજીનું પ્રાધાન્ય રાખતા અને રખાવતા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://bit.ly/Pahela-Bapji-Guruji-HDH-Swamishri-Prasang


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે સપ્ટેમ્બર માસમાં "આધ્યાત્મિક માર્ગે (અવરભાવમાં) હું કોણ છું?" દ્રઢ કરીએ.

અને તે માટે 'પંચવર્તમાનની આજ્ઞા દ્રઢ કરીને પાળીએ: ચોરી અને અવેરી વર્તમાન'


🙏 સપ્ટેમ્બર માસનું સમૂહગાન - "હો શ્રીજી તમારું પ્રગટપણું:" https://bit.ly/Download-mp3-Ho-Shreeji-Tamaru-Pragatpanu-Prarthana


#GS14Sankalp
#MumukshuBaniye
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile



#Wallpaper