SMVS Bhale Dayalu
848 subscribers
1.41K photos
262 videos
27 files
1.77K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે જુલાઈ માસમાં "વ્યવહારિક માર્ગે (અવરભાવમાં) હું કોણ છું?" દ્રઢ કરીએ.

અને તે માટે 'સદગુણો કેળવવા વાણીમાં વિવેક રાખીએ.'

🙏 જલાઈ માસનું સમૂહગાન - "સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે...:"
https://bit.ly/download-sadguru-sacha-re-sevo-shuddh-bhav-shu-re-kirtan-mp3


#GS14Sankalp
#MumukshuBaniye
📱 હાઈ ક્વૉલિટીમાં મોબાઈલ વૉલપેપર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો: https://bit.ly/Guru-Purnima-2021-Mobile-Wallpaper

🖥 4K ડેસ્કટોપ વૉલપેપર: https://bit.ly/SMVS-Guru-Purnima-2021-Harikrushna-Maharaj-Gurudev-Bapji-HDH-Swamishri-Wallpaper-July-2021


#Wallpaper
📚 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો માતૃવાત્સલ્ય પ્રેમ દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: https://bit.ly/Kharekhar-Swamishri-No-J-Phone-Chhe-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (05-07-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽️ યુટ્યુબ: https://youtu.be/0TrwE7q78qw
📽️ ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે, સવારે નહીં.


#Ekadashi
#SankalpSabha
Media is too big
VIEW IN TELEGRAM
🤔 શ સત્સંગી નર્કમાં જાય?

👹સત્સંગી નર્કમાં જાય એ વાત માન્યામાં આવે જ નહીં. પરંતુ એવું બનેલું છે કે વર્ષો સુધી સત્સંગ કર્યો હોવા છતાં નર્કમાં યમયાતનાનું દુ:ખ ભોગવવાનો વારો આવ્યો હોય.

📽 આવું કેમ થયું? આપણે ભૂલમાં પણ આવી ભૂલ નથી કરી બેસતા ને? તપાસો આજના 5 મિનિટ્સ સત્સંગ દ્વારા:
https://youtu.be/sbsVcvYN5ck


#5MinutesSatsang
📚 પોતાને વિશે અહિત બોલનારનું પણ હિત જોતાં ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: https://bit.ly/Raghunathdas-Nu-Bhundu-Na-Thay-E-Jovanu-Chhe-Swaminarayan-Bhagwan-Prasang



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | જૂન, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vcharan-Photographs-June-2021

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
📢 મફત... મફત... મફત...

🏥 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ દ્વારા 'હાડકાંને લગતી સમસ્યાઓ' તથા 'કરોડરજ્જુને લગતી સમસ્યાઓ' માટે નિ:શુલ્ક OPD કેમ્પનું આયોજન

👨‍⚕️ ડૉ. સંદીપ રાઠોડ
(ઓર્થોપેડિક સર્જન)
M.S. ORTO Joint Replacement Surgeon

👨‍⚕️ ડૉ. હાર્દિક સુથાર
(સ્પાઈન સર્જન)
MBBS, M.S. ORTO, Certified Spine Surgeon (ASSI), FISS

કમ્પમાં નિ:શુલ્ક સારવાર મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અત્યારે જ ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવો: 76 108 108 66

ℹ️ સારવાર માટે દર્દીના જુના કેસ તથા દવાઓ સાથે લાવવા વિનંતી.

📎 સપૂર્ણ વિગત માટે આ સાથે મોકલેલ ઈમેજ જુઓ.


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
Media is too big
VIEW IN TELEGRAM
😱 વર્ષો પહેલાં યુગાન્ડામાં એક એવી ઘટના ઘટી કે જેણી આખી દુનિયાને ચોંકાવી દીધી... બધે જ હાહાકાર મચી ગયો...

🤔 એવું તે શું થયું ત્યારે? તે આવો જાણીએ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના 5 મિનિટ્સ સત્સંગ દ્વારા...

📽 1972માં ગુજરાતીઓ જોડે શું થયું?:
https://youtu.be/yqhZSGOssBQ


#5MinutesSatsang
📱 પ્રોફાઈલ પિક્ચર (DP): મુક્તો, ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવા માટે તૈયાર છો ને?! 24 જુલાઈ, 2021ના રોજ સાંજે 05:00 થી 08:00 (IST) સમગ્ર ઉત્સવનું જીવંત પ્રસારણ થશે. આપણે લાભ લેવાનો છે અને લેવડાવવાનો પણ છે... માટે અહીં આપેલ ઈમેજને આપના વૉટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ આદિ તમામના પ્રોફાઈલમાં (DP) અત્યારે જ સેટ કરી દેજો. જો જો હોં... કોઈ રહી ન જતા...

👌 ગુરુ પૂર્ણિમા ઉત્સવ 2021 સંલગ્ન વૉટ્સએપ સ્ટેટસ, ફેસબુક/ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ વિગેરે અહીં મળશે: https://bit.ly/Guru-Purnima-Celebration-2021


#GuruPurnima
#GuruPurnima2021
📚 ગુરુદેવ પ.પૂ.બાપજીના મુખે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો મહિમા

🌐 પ્રસંગ: https://bit.ly/Swami-Mari-Bahu-Chinta-Rakhe-Chhe-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
📖 મુક્તો! SMVS સંસ્થાની યુટ્યુબ ચેનલ પર નિયમિતપણે બાપાશ્રીની વાતોના વિડીયો પબ્લિશ કરવામાં આવે છે. સર્વે સત્સંગીએ નિત્યપ્રત્યે ઓછમાં ઓછી એક બાપાશ્રીની વાતનું વાંચન-શ્રવણ અવશ્ય કરવું, બાપાશ્રીએ જણાવેલાં આગ્રહોનું મનન કરવું અને તે પ્રમાણેનું આપણું જીવન બનાવવું.

📽 બાપાશ્રીની વાતો ભાગ 1: https://bit.ly/audio-book-bapashree-ni-vato-bhag-1-playlist

📽 બાપાશ્રીની વાતો ભાગ 2: https://bit.ly/audio-book-bapashree-ni-vato-bhag-2-playlist

🌹 🌻 🌸 🌻 🌹

💡 નિયમિતપણે આ playlistમાં નવા વિડીયો ઉમેરાય છે. માટે આ લિંક સેવ કરી રાખવી અથવા playlist ખુલ્યા બાદ ડાબી બાજુ ઉપર ચોરસમાં આપેલ "" બટન દબાવી YouTubeની Libraryમાં સેવ કરવા. આમ કરવાથી બાપાશ્રીની વાતોના આ playlistનો લાભ આપની YouTube એપ્લિકેશનમાં Libraryમાંથી લઈ શકાશે.


#BapashreeNiVato


• • • • •
"જેમ ભગવાનને વિષે માયા છે જ નહિ તેમ સત્પુરુષને વિષે પણ માયા નથી."
- ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી


#SatsangQuotes
#SwamishriQuotes
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📱 7 Days to go • Status/Story Video

📽 વિડીયો યુટ્યુબ પર જોવા અહીં ક્લિક કરો: https://youtu.be/WrvpoXUTCYk



#StatusUpdate
#WhatsAppStatus
#GuruPurnima
#GuruPurnima2021
આવતીકાલે નિયમની એકાદશી હોવાથી નકોરડો ઉપવાસ કરવો.

👉 આવતીકાલે (20-07-2021) સવારે 07:30થી 09:00 LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/dzs0wv5PoRM
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે, સવારે નહીં.


#NakordiEkadashi
#SankalpSabha
આવતીકાલથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. દરેક હરિભક્તે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે લિંકમાં જણાવ્યા પ્રમાણે નિયમ લેવા તથા તે નિયમોનું ખટકાપૂર્વક પાલન કરવું.

📿 ચાતુર્માસના નિયમો: https://bit.ly/Chaturmas-Niyam-for-2021


#Chaturmas
#ChaturmasNiyam