SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
✍️ કારણ સત્સંગના સિદ્ધાંતોની દ્રઢતા તથા મહારાજ અને મોટાપુરુષના મહિમા આકારે જીવન કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્સંગ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે મહારાજને રાજી કરવા સત્સંગ પરીક્ષા જરૂર આપવી.

⚠️ સત્સંગ પરીક્ષા માટે આગળના વર્ષે કરેલ રજીસ્ટ્રેશન માન્ય નથી, એટલે દરેક મુક્તોએ નવેસરથી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

સત્સંગ પરીક્ષાની તારીખ, સમય, સિલેબસ આદિ તમામ વિગતો માટે અત્યારે જ વિઝિટ કરો:
http://bit.ly/SMVS-Satsang-Pariksha-2021



#SatsangPariksha
#SMVSCompetition
📚 વર્તીને સહજમાં સાદગાઈનો પાઠ શીખવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Amne-Na-Shobhe-To-Tamne-Pan-Na-Shobhe-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🙏 ડઈલિ દર્શન 🙏

🌐 સસ્થાના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન
smvs.org વેબસાઈટમાં Daily Darshan વેબપેજ પર દરરોજ અપડેટ થાય છે. માટે અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan



#SMVSDailyDarshan
🙏 મુકતો, સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આપ આપના નજીકના મંદિરે દર્શનનો લાભ જરૂર લેતા હશો. પરંતુ આપના મનમાં અનાદિમુક્ત પીઠિકાના દર્શનની આતુરતા ખૂબ રહેતી હશે.

📽 તો આવો, આજે આપણે સૌ અનાદિમુક્ત પીઠિકાના પ્રત્યક્ષ અનુભવ કરાવતા દિવ્ય દર્શનનો લાભ લઈએ:
https://youtu.be/h1NZc08zrfY


#GurudevBapji
#AnadimuktaPithika



• • • • •
📚 જૂન-જુલાઈ 2021 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/0e11DYGLI70

🗒 ઘનશ્યામ અંક જૂન-જુલાઈ 2021ની અનુક્રમણિકા:

1) રહસ્યમય પ્રશ્ન મીમાંસા
2) વિચારોમાં બદલાવ
3) વાણીમાં બદલાવ
4) વર્તનમાં બદલાવ
5) કર્તવ્યનિષ્ઠાની દ્રઢતા
6) મમત્વભાવમાં બદલાવ
7) નિષ્ઠાની દ્રઢતા
8) પંચવર્તમાનની દ્રઢતા
9) જીવનધ્યેયની દ્રઢતા

#GhanshyamMagazine
#JuneGhanshyam
#JulyGhanshyam



• • • • •
📚 સ્વામિનારાયણ ભગવાને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત સંતો તૈયાર કરવા તેમને કેવી પરિસ્થિતિઓમાંથી પસાર કર્યા છે તે દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://bit.ly/Swaminarayan-Bhagwane-Santo-Nu-Ghadtar-Kevi-Rite-Karyu



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
✍️ “માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટાપુરુષ રાજી થાય તેમ કરવું. અને તે મોટાપુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલીન વાસના ન રહે.”
- વચનામૃત ગઢડા મધ્યનું 27

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#Vachanamrut
#SatsangQuotes
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | મે, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vcharan-Photographs-May-2021


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
📱 SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રકાશિત તમામ એપ્લિકેશન ડાઉનલોડ કરો એક જ જગ્યાએથી...

જયાં આપને મળશે એપ્લિકેશનમાં ઉપલબ્ધ ફિચર્સની સંપૂર્ણ માહિતી, યુઝર ઈન્ટરફેસનો દેખાવ અને android / iOS માટેની ડાયરેક્ટ લિંક...

🌐 અત્યારે જ વિઝીટ કરો:
http://bit.ly/SMVS-Apps


#SMVSSatsang #SMVSParinay
#SMVSApplication
#SMVSPublications
🤔 પરિવારમાં થતાં કંકાસથી હેરાન છો?

🤔 ઘરમાં સળગતી હોળીને શાંત કરવા માંગો છો?

🤔 તમારા પરિવારને સદાય ખુશ જોવા ઈચ્છો છો?

જો આ તમામ પ્રશ્નોના જવાબ 'હા' હોય, તો અત્યારે જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણીનો લાભ લો અને આપના પરિવારમાં સુખ-શાંતિ કેળવવાના ઉપાય મેળવો...

📽 ઘરમાં હોળી કે દિવાળી?:
https://youtu.be/1PJ0eRWWqTk


#SwaminarayanKatha
#SwamishriKatha



• • • • •
આવતીકાલે એકાદશી છે.

🌹 🌻 🌸 🌻 🌹

🧘‍♂️ આવતીકાલે વિશ્વ યોગ દિવસ છે. અહીં વિડીયોમાં દર્શાવેલ યોગ અને પ્રાણાયામ નિયમિતપણે કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. માટે તમામ જનસમાજે પોતાના સારા સ્વાસ્થ્ય માટે આ યોગ અને પ્રાણાયામ દરરોજ અવશ્ય કરવા: https://youtu.be/KBjCCN0k7yI

📸 આપે વિશ્વ યોગ દિવસના રોજ કરેલ યોગના ફોટા અને વિડીયો આ ફોર્મ દ્વારા અમારા સુધી મોકલી શકો છો: http://bit.ly/submit-international-yoga-day-2021-celebration-photo


#Ekadashi
#InternationalYogaDay
#WorldYogaDay #YogaDay2021



• • • • •
આજે એકાદશી છે.

👉 આજે 21-06-2021ને રાત્રે 08:30થી 10:30 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/oI4-zPoNJTs
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#Ekadashi
#SankalpSabha
🔎 દરેક વ્યક્તિ સુખી થવાના ઉપાયો નિરંતર શોધતો રહે છે. ક્યારેક પૈસામાં, ક્યારેક પ્રસિદ્ધિમાં તો ક્યારેક વ્યક્તિમાં તેને સુખ મનાય છે.

⚠️ પરંતુ અહીં દર્શાવેલ બધી બાબતો હોવા છતાં તે વ્યક્તિ સુખી ના હોય તેવા ઘણાં પ્રસંગો આપણે બધાએ જોયા અને જાણ્યા છે.

તો ખરેખર સુખી થવા માટે શું જરૂરી છે? આ વિષય પર વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી 21 જૂન, 2021ની સંકલ્પ સભામાં વિસ્તાર પૂર્વક સમજાવે છે. આવો, આપણે પણ આ સુખી થવાના ઉપાયને જાણીએ અને અપનાવીએ: https://youtu.be/oI4-zPoNJTs

🌹 🌻 🌸 🌻 🌹

🌐 સદાય સુખી રહેવાની 5 સમજણની પ્રિન્ટ કાઢવા અહીંથી હાઈ ક્વોલિટી ફાઈલ ડાઉનલોડ કરવી: http://bit.ly/saday-sukhi-rahevani-5-samjan


#SankalpSabha
#Samjan
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 24-06-2021ને સવારે 07:30થી 09:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો LIVE લાભ મળશે. દરેક મુક્તોએ પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને મિત્ર-પરિવારને લેવડાવવો.

📽 યુટ્યુબ: https://youtu.be/DYoOxL9XkSk
📽 ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે, સવારે નહીં.⠀


#SMVSLive
#PoonamSamaiyo
🌕 આજે પૂનમ છે. આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 24 જૂન 2021 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/DYoOxL9XkSk


#SMVSLive
#PoonamSamaiyo
📚 વિચારશીલ જીવન કરવાની રીત શીખવતા ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: https://bit.ly/Nani-Babat-Ma-Moti-Samjan-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
💫 સંપ્રદાયને અન્વય-વ્યતિરેક સ્વરૂપનું જ્ઞાન સમજાવીને સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સમજાવનાર, વચનામૃતનાં ગૂઢ રહસ્યોને સરળતાથી સમજાવનાર, સ્વામિનારાયણ ભગવાન મૂર્તિરૂપે પ્રગટ છે તે સમજણ આપનાર તથા અનાદિમુક્તની સ્થિતિને યથાર્થ સમજાવી અનંતને મૂર્તિસુખના ભોક્તા કરનાર એટલે જ બાપાશ્રી.

આવા આપણાં જીવનપ્રાણ બાપાશ્રીનું પ્રાગટ્ય જ્યાં થયું ત્યાં નિર્મિત 'જીવનપ્રાણ બાપાશ્રી પાગટ્ય સ્થાનક'નો આજે પાંચમો વાર્ષિક ઉત્સવ છે. તો આવો, તે નિમિત્તે આ દિવ્ય સ્થાનકના દર્શન કરીએ અને વિડીયો દ્વારા જીવનપ્રાણ બાપાશ્રીના મહિમા આકારે થઈએ.

🌐 જીવનપ્રાણ બાપાશ્રી પાગટ્ય સ્થાનક: https://bit.ly/Bapashree-Pragatya-Sthan-5th-Varshik-Utsav

🌹 🌻 🌸 🌻 🌹

📽 આ ઉત્સવ નિમિત્તે આજે SMVS યુટ્યુબ ચેનલ પર સવારે 11:00 વાગ્યે તથા સાંજે 05:00 વાગ્યે વિડીયો દર્શનનો સ્પેશિયલ લાભ મળશે. જો જો હોં લાભ લેવામાં રહી ના જતાં...


#Bapashree
#BapashreePragatya
📢 મફત... મફત... મફત...

🏥 SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ દ્વારા 'સ્ત્રી રોગને લગતી સમસ્યાઓ માટે' નિ:શુલ્ક OPD કેમ્પનું આયોજન

🤰 જમાં નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટ દ્વારા ગર્ભાશયના રોગ, વંધ્યત્વની સમસ્યા, લોહીની કમી વિગેરે જેવી સ્ત્રી રોગને લગતી સમસ્યાઓની વિનામૂલ્યે સારવાર થશે...

👩🏻‍⚕️ ડૉ. પ્રિયંકા વીરાની
(ગાયનેકોલોજીસ્ટ)
MBBS, DGO, MRCOGII, FMAS

🗓 તારીખ: 28, 29, 30 જૂન 2021
🕙 સમય: સવારે 10:00 થી સાંજે 06:00
📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ, સ્વામિનારાયણ ધામની બાજુમાં, કોબા-ગાંધીનગર હાઈવે, ગાંધીનગર

કેમ્પમાં નિ:શુલ્ક સારવાર મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અત્યારે જ ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવો: 76 108 108 66

ℹ️ સારવાર માટે દર્દીના જુના કેસ તથા દવાઓ સાથે લાવવા વિનંતી.


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
✍️ મુક્તો, ઓનલાઈન સત્સંગ પરીક્ષાને માત્ર ગણતરીના દિવસો બાકી છે. પરીક્ષા આપવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. માટે જે મુક્તોએ હજુ રજીસ્ટ્રેશન ના કર્યું હોય તે મુક્તોએ અચૂક પોતાનું રજીસ્ટ્રેશન કરી દેવું.

🇮🇳 ભારતમાં વસતાં હરિભક્તો: exam.smvs.org

સત્સંગ પરીક્ષાની તારીખ, સમય, સિલેબસ આદિ તમામ વિગતો માટે અત્યારે જ વિઝિટ કરો: http://bit.ly/SMVS-Satsang-Pariksha-2021



#SatsangPariksha
#SMVSCompetition