SMVS Bhale Dayalu
868 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે જૂન માસમાં "આધ્યાત્મિક માર્ગે (અવરભાવમાં) હું કોણ છું?" દ્રઢ કરીએ.

અને તે માટે 'હું ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો શિષ્ય છું. બસ રાજી કરી જ લેવા છે. આ વિચારથી રાજીપાની ભૂખ અને ગરજ રાખીએ.'

🙏 જૂન માસનું સમૂહગાન - "કોઈ રાજી કરે કે ના કરે...:" http://bit.ly/download-koi-raji-kare-ke-na-kare-kirtan-mp3


#GS14Sankalp
#MumukshuBaniye
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile


#Wallpaper
🤔 જમવા પાછળનો હેતુ ભૂખ મટાડવાનો છે.

🤔 નોકરી-ધંધો કરવા પાછળનો હેતુ રૂપિયા કમાવાનો છે.

🤔 એ.સી. ચાલુ કરવા પાછળનો હેતુ ગરમી દૂર કરી ઠંડક અનુભવવાનો છે.

🤔 પરંતુ મંદિરો શા માટે બનાવવામાં આવે છે? તેનો હેતુ ખબર છે?

જ્યારે હેતુની સ્પષ્ટતા હોય ત્યારે યોગ્ય સમયે યોગ્ય પરિણામ મેળવી શકાય છે. તો આવો, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી દ્વારા મંદિરો બનાવવા પાછળનો હેતુ સમજીએ અને લક્ષ્યાર્થ કરીએ...

📽 મંદિરો શા માટે?:
https://youtu.be/dAkrmtAU8jM


#SwaminarayanKatha
#SwamishriKatha



• • • • •
😷 શું આપને કે આપના પરિવારના સભ્યોને એક પણ વખત કોરોના થયેલો છે?

😷 શું કોરોના પછી આ લક્ષણો દેખાય છે?

😷 શું આપને કોરોના થયા પછી મ્યુકોરમાયકોસીસનો ( કાળી ફુગનો ચેપ ) ડર સતાવી રહ્યો છે?

📽 તો હવે, તમારે ડરવાની જરૂર નથી. તમારા ડરને દૂર કરો SMVS Swaminarayan Hospitalના અનુભવી અને નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા. આપના દરેક પ્રશ્નનું સચોટ નિરાકરણ આ વીડિયો ક્લિપ દ્વારા ઘરે બેઠા મેળવો...:
https://youtu.be/D9KPoD-YmE4


#SMVSSwaminarayanHospital
#SMVSHospital #SMVSCharities
#COVID



• • • • •
📽️ તાવને ધાબળીમાં વીંટાળી દીધો: https://youtu.be/lBObFPs5F48

📿 આજે સદ્‌. મુનિસ્વામી (સદ્‌. કેશવપ્રિયદાસજીસ્વામી)નો સ્મૃતિ દિન છે. આવો, આજના દિને તેમના જીવનને જાણી મહિમાસભર થઈએ: http://bit.ly/Sadguru-Muni-Swami-Parichay

🎧 સદ્‌. મુનિસ્વામીનું જીવનકવન: http://bit.ly/download-mp3-Sadguru-Muni-Swami-jivan-kavan

🎧 સત્પુરુષ વંદના - સદ્‌. મુનિસ્વામી કેવા: http://bit.ly/download-mp3-Sadguru-Muni-Swami-Satpurush-Vandana


#SmrutiDin
#SadguruMuniSwami




• • • • •
આવતીકાલે એકાદશી છે.

#Ekadashi
📚 મહારાજ સાથે દિવ્યરૂપે દર્શન આપી ભક્તોની રક્ષા કરતા ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: http://bit.ly/tare-haju-bahu-seva-karvani-chhe-Gurudev-Bapji-Prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
આજે એકાદશી છે.

👉 આજે 06-06-2021ને રાત્રે 08:30થી 10:30 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽️ યુટ્યુબ: https://youtu.be/TauActyy00c
📽️ ફેસબુક: http://bit.ly/SMVS-Facebook-LIVE
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#Ekadashi
#SankalpSabha
🌏 સંસાર છે એટલે સુખ અને દુ:ખ આવ્યા જ કરે. ભગવાનના ભક્તને પણ દુ:ખ આવે. પરંતુ તે કાળ કે કર્મનું પ્રેર્યુ આવતું નથી, મહારાજની મરજીથી આવે છે.

🤔 ભગવાનના ભક્તના જીવનમાં દુ:ખ આવે ત્યારે તેણે શું કરવું જોઈએ? કેવા વિચારમાં રહે તો તેને દુ:ખ આવ્યા છતાં દુ:ખી ન થાય? કેવી રીતે વર્તે તો ભગવાન તેની સહાય કરે?

આ તમામ પ્રશ્નોના સચોટ ઉત્તર ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ 06 જૂન, 2021ની સંકલ્પ સભામાં 'હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત ધારે...' કીર્તન દ્વારા સમજાવ્યા છે. તો આવો, આપણે સહુ આ લાભ લઈએ અને વિપરીત સંજોગોમાં પણ સુખ રહેવાના ઉપાય અજમાવીએ:
https://youtu.be/TauActyy00c


#SankalpSabha
#Samjan



• • • • •
✍️ કારણ સત્સંગના સિદ્ધાંતોની દ્રઢતા તથા મહારાજ અને મોટાપુરુષના મહિમા આકારે જીવન કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સત્સંગ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞાથી સમગ્ર સત્સંગ સમાજે મહારાજને રાજી કરવા સત્સંગ પરીક્ષા જરૂર આપવી.

⚠️ સત્સંગ પરીક્ષા માટે આગળના વર્ષે કરેલ રજીસ્ટ્રેશન માન્ય નથી, એટલે દરેક મુક્તોએ નવેસરથી રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

સત્સંગ પરીક્ષાની તારીખ, સમય, સિલેબસ આદિ તમામ વિગતો માટે અત્યારે જ વિઝિટ કરો:
http://bit.ly/SMVS-Satsang-Pariksha-2021



#SatsangPariksha
#SMVSCompetition
📚 વર્તીને સહજમાં સાદગાઈનો પાઠ શીખવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: https://bit.ly/Amne-Na-Shobhe-To-Tamne-Pan-Na-Shobhe-HDH-Swamishri-Prasang



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🙏 ડઈલિ દર્શન 🙏

🌐 સસ્થાના જુદા-જુદા મંદિરોમાં પ્રસ્થાપિત ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મનોહર મૂર્તિના દર્શન
smvs.org વેબસાઈટમાં Daily Darshan વેબપેજ પર દરરોજ અપડેટ થાય છે. માટે અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan



#SMVSDailyDarshan
🙏 મુકતો, સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ આપ આપના નજીકના મંદિરે દર્શનનો લાભ જરૂર લેતા હશો. પરંતુ આપના મનમાં અનાદિમુક્ત પીઠિકાના દર્શનની આતુરતા ખૂબ રહેતી હશે.

📽 તો આવો, આજે આપણે સૌ અનાદિમુક્ત પીઠિકાના પ્રત્યક્ષ અનુભવ કરાવતા દિવ્ય દર્શનનો લાભ લઈએ:
https://youtu.be/h1NZc08zrfY


#GurudevBapji
#AnadimuktaPithika



• • • • •
📚 જૂન-જુલાઈ 2021 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: https://youtu.be/0e11DYGLI70

🗒 ઘનશ્યામ અંક જૂન-જુલાઈ 2021ની અનુક્રમણિકા:

1) રહસ્યમય પ્રશ્ન મીમાંસા
2) વિચારોમાં બદલાવ
3) વાણીમાં બદલાવ
4) વર્તનમાં બદલાવ
5) કર્તવ્યનિષ્ઠાની દ્રઢતા
6) મમત્વભાવમાં બદલાવ
7) નિષ્ઠાની દ્રઢતા
8) પંચવર્તમાનની દ્રઢતા
9) જીવનધ્યેયની દ્રઢતા

#GhanshyamMagazine
#JuneGhanshyam
#JulyGhanshyam



• • • • •
📚 સ્વામિનારાયણ ભગવાને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત સંતો તૈયાર કરવા તેમને કેવી પરિસ્થિતિઓમાંથી પસાર કર્યા છે તે દર્શાવતો પ્રસંગ

🌐 પ્રસંગ: http://bit.ly/Swaminarayan-Bhagwane-Santo-Nu-Ghadtar-Kevi-Rite-Karyu



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
✍️ “માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને તો જેમ મોટાપુરુષ રાજી થાય તેમ કરવું. અને તે મોટાપુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલીન વાસના ન રહે.”
- વચનામૃત ગઢડા મધ્યનું 27

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#Vachanamrut
#SatsangQuotes
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | મે, 2021: https://bit.ly/Guruji-HDH-Swamishri-Vcharan-Photographs-May-2021


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
📱 SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રકાશિત તમામ એપ્લિકેશન ડાઉનલોડ કરો એક જ જગ્યાએથી...

જયાં આપને મળશે એપ્લિકેશનમાં ઉપલબ્ધ ફિચર્સની સંપૂર્ણ માહિતી, યુઝર ઈન્ટરફેસનો દેખાવ અને android / iOS માટેની ડાયરેક્ટ લિંક...

🌐 અત્યારે જ વિઝીટ કરો:
http://bit.ly/SMVS-Apps


#SMVSSatsang #SMVSParinay
#SMVSApplication
#SMVSPublications
🤔 પરિવારમાં થતાં કંકાસથી હેરાન છો?

🤔 ઘરમાં સળગતી હોળીને શાંત કરવા માંગો છો?

🤔 તમારા પરિવારને સદાય ખુશ જોવા ઈચ્છો છો?

જો આ તમામ પ્રશ્નોના જવાબ 'હા' હોય, તો અત્યારે જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની અનુભવાત્મક દિવ્યવાણીનો લાભ લો અને આપના પરિવારમાં સુખ-શાંતિ કેળવવાના ઉપાય મેળવો...

📽 ઘરમાં હોળી કે દિવાળી?:
https://youtu.be/1PJ0eRWWqTk


#SwaminarayanKatha
#SwamishriKatha



• • • • •
આવતીકાલે એકાદશી છે.

🌹 🌻 🌸 🌻 🌹

🧘‍♂️ આવતીકાલે વિશ્વ યોગ દિવસ છે. અહીં વિડીયોમાં દર્શાવેલ યોગ અને પ્રાણાયામ નિયમિતપણે કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. માટે તમામ જનસમાજે પોતાના સારા સ્વાસ્થ્ય માટે આ યોગ અને પ્રાણાયામ દરરોજ અવશ્ય કરવા: https://youtu.be/KBjCCN0k7yI

📸 આપે વિશ્વ યોગ દિવસના રોજ કરેલ યોગના ફોટા અને વિડીયો આ ફોર્મ દ્વારા અમારા સુધી મોકલી શકો છો: http://bit.ly/submit-international-yoga-day-2021-celebration-photo


#Ekadashi
#InternationalYogaDay
#WorldYogaDay #YogaDay2021



• • • • •