SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📚 પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરતા ભગવાન સ્વામિનારાયણ

🌐 પ્રસંગ: http://bit.ly/raja-no-mahel-chhodi-garib-ratna-bhak-ne-tya-utaro-karyo



#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
💉 સરકારશ્રીના આદેશ તથા પૂજ્ય સંતોના આશીર્વાદ સહ ગાંધીનગરની સુપ્રસિદ્ધ SMVS સ્વામિનારાયણ હોસ્પિટલ ખાતે તારીખ 27-01-2021 થી 29-01-2021 દરમ્યાન સર્વે હેલ્થ વર્કર્સ માટે COVID વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયરશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વેક્સિન સંપૂર્ણ રીતે અસરકારક તથા સલામત છે. અમારી સર્વેને નમ્ર અપીલ છે કે જ્યારે આ વેક્સિન જનસમાજના ઉપયોગ માટે મૂકવામાં આવે ત્યારે સર્વેએ એનો અચૂક લાભ લેવો: https://youtu.be/nNH7KR8jezs

😷 👨‍⚕️ 🩺 💊

🏥 અમારા વિષે વધુ જાણો: http://bit.ly/SMVS-Swaminarayan-Hospital


#SMVSSwaminarayanHospital
#SMVSHospital
#SMVSVaccination
#COVIDVaccine



• • • • •
બહારવટિયું ખેલનાર વાલેરા વરુ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના સંગથી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા એ પરિવર્તન ગાથાનો અદભુત વીડિયો...

📽 કોલસામાંથી હીરો બનેલ વાલેરો વરુ: https://youtu.be/iuOR4dntiRQ

🌹 🌻 🌸 🌻 🌹

SMVS સંસ્થાના આવા વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe


#SMVSTelefilms
#GunatitanandSwami



• • • • •
📽 ફેબ્રુઆરી 2021 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: http://bit.ly/GhanshyamMagazineFeb21YouTube

🎧 ફેબ્રુઆરી 2021 ઘનશ્યામ અંકની mp3 અહીંથી ડાઉનલોડ કરી શકાય છે: http://bit.ly/GhanshyamMagazineFeb21MP3


#GhanshyamMagazine
#FebruaryGhanshyam
#GhanshyamMP3



• • • • •
📖 બાપાશ્રીની વાતો ભાગ-2 ઓડિયો બુકનો લાભ હવે SMVS યુટ્યુબ ચેનલ પરથી લઈ શકાય છે. સર્વે મુક્તોએ નિત્ય પ્રત્યે બાપાશ્રીની વાતોનો લાભ લેવો અને મુમુક્ષુઓને લેવડાવવો: http://bit.ly/audio-book-bapashree-ni-vato-bhag-2-playlist

🌹 🌻 🌸 🌻 🌹

ℹ️ આવતીકાલે શિક્ષાપત્રી જયંતિ છે. તે નિમિત્તે સર્વે હરિભક્તોએ સવારમાં નિત્યક્રમ મુજબ પૂજા કર્યા બાદ શિક્ષાપત્રીનું પૂજન કરવું. તેમજ આખી શિક્ષાપત્રીનું પઠન કરવું. આખી શિક્ષાપત્રીનું પઠન કર્યા પહેલા અન્ન ગ્રહણ કરવું નહિ.


#BapashreeNiVato
#Shikshapatri
#ShikshapatriJayanti



• • • • •
📜 આજે શિક્ષાપત્રી જયંતિ છે. 📜

👌 શિક્ષાપત્રી વિષે જાણવા જેવું અવનવું - શિક્ષાપત્રી મહિમા

1) શિક્ષાપત્રી 12 ફેબ્રુઆરી રવિવારે ઈ.સ. 1826ના દિવસે વડતાલ વિષે બપોરે 11:00 કલાકે લખવાની શરૂ કરી.

2) આઠેય દિશામાં રહેતા પોતાના આશ્રિતોને એક એક આપવા માટે શિક્ષાપત્રીની સર્વ પ્રથમ 8 પ્રત બહાર પડી. તેમાંની એક પ્રત સર માલ્કમને રાજકોટ ખાતે 26 ફેબ્રુઆરી 1830ના દિવસે આપેલી.

3) શ્રીજીમહારાજે સર માલ્કમને ભેટમાં આપેલી શિક્ષાપત્રી બોડલેયન લાઈબ્રેરીમાં સચવાયેલી છે. તેની સાઈઝ 5”x3।।” છે. તેનાં 166 પાનાં છે. દરેક પાનાં પર છ લીટીમાં સંસ્કૃત લખાણ છે. અને પાંચ પાનાં કોરાં છે.

4) શિક્ષાપત્રી ત્રિકાળાબાધિત છે. એટલે કે જે ક્યારેય Outdated થતી નથી.

5) શિક્ષાપત્રીને બનારસ હિન્દી યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે.

6) દેશની 10 અને વિદેશની 19 એમ કુલ મળી 29 જેટલી ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું જોવા મળે છે.

શિક્ષાપત્રી સાર, ઈતિહાસ તથા તેની સાથે સંકળાયેલા આવા અવનવા રસપ્રદ તથ્યો જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: http://bit.ly/interesting-facts-about-shikshapatri


#Shikshapatri
#ShikshapatriJayanti
📚 પોતે સહન કરીને હરિભક્તોની ઈચ્છા પૂરી કરતાં ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: http://bit.ly/haribhakta-ni-wish-puri-kari-gurudev-bapji-prasang


#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
'નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં; કરી દીધા છે મુજ આકાર રે...'

"આવા આપણાં સાચા સ્વરૂપનું ચિંતન કરી પુરુષોત્તમરૂપ બનવા ‘કીર્તન સુખાવલી’માં પ્રાર્થના, પ્રાપ્તિ, અનાદિમુક્તની લટક, ધ્યાનનાં પદો તથા પરભાવમાં નિમગ્ન થવા માટેની પંક્તિઓ આપી છે. તેને મુખપાઠ કરી હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં કે કોઈ પણ ક્રિયા કરતાં તથા સેવા-પ્રવૃત્તિ કરતાં કરતાં એનું નિયમિતપણે મનન-ચિંતન સાથે ગાન કરી પરભાવમાં નિમગ્ન થશો તો શ્રીજીમહારાજ, બાપાશ્રી તથા ગુરુદેવ પ.પૂ. બાપજી ખૂબ ભેળા ભળશે અને જલદી જલદી મૂર્તિસુખની અનુભૂતિ કરાવશે જ..."
- વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
.⠀
📘 તો આવો, અત્યારે જ કીર્તન સુખાવલી ડાઉનલોડ કરીએ, મનન-ચિંતન સાથે તેનું ગાન કરી પરભાવમાં નિમગ્ન થઈએ અને આ દિવ્ય આશીર્વાદમાં ભેળા ભળીએ: http://bit.ly/kirtan-sukhavali-pdf
.⠀
.⠀
#KirtanSukhavali
#SMVSPublications
"જેમ કોઈકને ઘેર મહેમાન આવે તેને ઘરધણી જે જમે તે જમાડે; તેમ મોટા પાસે મહારાજની મૂર્તિ છે, તે જે આશરે થાય તેને આપે છે."

- બાપાશ્રીની વાતો: ભાગ-1, વાર્તા-97


#BapashreeNiVato
📽 વંદનમ... ગુરુજી વંદનમ... । નૂતન કીર્તન: https://youtu.be/WK5YeAFjBfI

🌹 🌻 🌸 🌻 🌹

આવા જ નૂતન કીર્તનો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe


#VideoKirtan #SMVSKirtan
#HDHSwamishriKirtan



• • • • •
Media is too big
VIEW IN TELEGRAM
🤔 આપણે વીમો કેમ લઈએ છીએ?

👉 જો કોઈ નુક્શાન થાય તો તેના બદલામાં તેનું વળતર મળે તે માટે... પરંતુ તેનાથી નુક્શાન થતું અટકતું નથી.

પણ એક વીમો એવો છે કે જે વીમો લેવાથી નુક્શાન જ ન થાય. તમારે આવો વીમો લેવો છે? તો જુઓ આજનો 5 મિનિટ્સ સત્સંગ...

📽 બેસ્ટ વીમા પૉલિસી, જે લેવાથી ક્યારેય નુક્શાન થતું નથી: https://youtu.be/1EPj2AKeYxY


#5MinutesSatsang
આવતીકાલે એકાદશી છે.

🌹 🌻 🌸 🌻 🌹

📚 ક્યારેય કોઈને દુભવવા નહિ અને જો કોઈ મન-કર્મ-વચને કરીને દુભાઈ જાય તો મહારાજના ભાવે તેમની માફી માગી લેવી તેવું શીખવતા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દિવ્ય પ્રસંગ

🌐 પ્રસંગ: http://bit.ly/aap-dubhav-to-maharaj-dubhay-hdh-swamishri-prasang


#Ekadashi
#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
આજે એકાદશી છે.

👉 આજે 23-02-2021ને રાત્રે 08:30થી 10:30 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

📽 યુટ્યુબ: https://youtu.be/SYEA9u5ebUs
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#Ekadashi
#SankalpSabha
માની લેજો આ ખાસ, તો જ થાશો પાસ;
જે થાય દાસ, તેનો જ મૂર્તિમાં વાસ.
માટે થઈ જાવું વહેલામાં વહેલું
સહુનાય દાસાનુદાસ...

- ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની સંકલ્પ સભામાંથી સંકલિત

🌹 🌻 🌸 🌻 🌹

👍 ઈન્સ્ટાગ્રામમાં SMVS સંસ્થાની પોસ્ટ મેળવવા અત્યારે જ ફોલો કરો 'SMVS Bhale Dayalu': http://bit.ly/instagram-SMVS-Bhale-Dayalu


#SatsangQuotes
#SankalpSabha
#SwamishriQuotes
મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે માર્ચ માસમાં "આધ્યાત્મિક માર્ગે (અવરભાવમાં) હું કોણ છું?" લક્ષ્યાંકની દ્રઢતા કરીએ

🎧 માર્ચ માસનું સમૂહગાન - "તમને ગમે તે અમને ગમે...": https://youtu.be/3dQEP4A7XEo


#GS14Sankalp
#MumukshuBaniye
🌕 આજે પૂનમ છે. આજના દર્શન: smvs.org/daily-darshan/r

આજે 27-02-2021ને રાત્રે 08:30થી 10:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો LIVE લાભ મળશે. દરેક મુક્તોએ પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને મિત્ર-પરિવારને લેવડાવવો.

📽 યુટ્યુબ: https://youtu.be/hFpCH8_GqLg
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551


#SMVSLive
#PoonamSamaiyo
📽 મોરબી અને રાજકોટમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વિચરણ | જાન્યુઆરી 2021: https://youtu.be/AJYqDRkkLa0


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021
#SMVSMorbi #SMVSRajkot



• • • • •
📿 'સ્વામિનારાયણ' મહામંત્રનું શ્રવણ કે જાપ કરવાથી અંતરના ઉદ્વેગ શમી જાય છે, મન શાંત થાય છે અને ચિંતામુક્ત બની હળવાશ અનુભવાય છે. તો આવો, નૂતન પ્રકાશન થયેલ આ શાંત અને સુંદર ધૂનને દરરોજ ઓછામાં ઓછી એક વખત તો સાંભળીએ જ: http://bit.ly/New-Peaceful-Swaminarayan-Dhun-Direct-Download

ℹ️ લિંક પર ક્લિક કરવાથી બ્રાઉઝર ઓપન થશે અને આ નૂતન ધૂન ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે.


#Dhun
#SwaminarayanDhun