📽 ડિસેમ્બર 2020 ઘનશ્યામ વિશેષાંકનો યુટ્યુબ પર લાભ લેવા માટે અહીં આપેલી લિંક અત્યારે જ વિઝીટ કરો. વિડીયોની નીચે descriptionમાં અનુક્રમણિકા આપેલ છે. આપે જે લેખનો લાભ લેવો હોય તેની આગળ આપેલા સમય પર ટચ કરવાથી વિડીયો ત્યાંથી જ શરૂ થશે: https://youtu.be/B5OJStME9oQ
#GhanshyamMagazine
#DecemberGhanshyam
• • • • •
#GhanshyamMagazine
#DecemberGhanshyam
• • • • •
YouTube
December 2020 | Ghanshyam Magazine Audio Jukebox

00:00 Karya Ane Karan Satsang No Bhed
22:17 Karan Satsang Na Siddhanto
01:02:56 Karan Satsang Na Vartaman Pravartako
01:38:32 Bapashree Varsh Darmyan Thayel Ujavani
01:50:39 Jivanpran Abjibapashree Shatamrut…

📚 અમીરપેઢીના મહાત્મ્યથી રસતરબોળ ગુરુદેવ પ.પૂ.બાપજીનો પ્રસંગ
🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/509
#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji

Media is too big
VIEW IN TELEGRAM
👨👩👧👦 માતા-પિતાએ પોતાના સંતાનો પર કરેલા ઉપકારોની ગણતરી કે તુલના થઈ શકે તેમ નથી. પરંતુ પશ્ચિમી સંસ્કૃતિ તથા એકલવાયા જીવનને અનુસરીને આજની યુવાપેઢી માતા-પિતાના મૂલ્યને વિસરતી જાય છે. પરિણામે ઘણાં માતા-પિતાને વૃદ્ધાશ્રમોનો સહારો પણ લેવો પડે છે.
✅ આવા સંજોગોમાં પ્રત્યેક યુવા પોતાના માતા-પિતાના ઋણને સમજે, તેમના પ્રત્યે આદર કેળવે અને તેમની સેવા જીવનપર્યંત કરે તે જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને SMVS સ્વામિનારાયણ સંસ્થાના ગુરુવર્ય પ.પૂ.સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીએ (ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી) 26 જાન્યુઆરી તથા 15 ઑગસ્ટ એમ વર્ષે 2 વખત "માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ" ઉજવવાની આજ્ઞા કરી છે.
👉 26 જાન્યુઆરી 2021ના રોજ આ કાર્યક્રમ ઓનલાઈન ઉજવાનાર છે. જેમાં સમાજના પ્રત્યેક નાગરીક ઘરે બેઠાં લાભ લઈ શકશે. જેમના માતા-પિતા દૂર રહેતાં હોય તેમનું પૂજન વિડીયો કોલ દ્વારા કરવાનું રહેશે. આ કાર્યક્રમની વિગતે માહિતી મેળવવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/matru-pitru-vandana-2021
#MatruPitruVandana

📽 બાપાશ્રી તમને સ્થિતિ કરાવશે । બાપાશ્રી મહાત્મ્યનો વિડીયો: https://youtu.be/soewJu3KqNM
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
• • • • •
#BapashreeMahotsav
#BapashreeMahotsav175
• • • • •
YouTube
Bapa Tamne Sthiti Karavshe | Bapashree Mahatmya
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/user/smvsvideo…

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👨👩👧👦 શું આ વિડીયોમાં બતાવ્યા તે સંસ્કાર આપણી સંસ્કૃતિમાં શોભે? આવો આપણી સંસ્કૃતિનું જતન કરીએ 'આંતરરાષ્ટ્રીય માતૃ પિતૃ વંદના કાર્યક્રમ' દ્વારા
✅ આ વિડીયો યુટ્યુબ પર જોવા અત્યારે જ વિઝીટ કરો: https://youtu.be/njWK0NasX-w
🗓 તારીખ: 26-01-2021
🕗 સમય: રાત્રે 08:00 (IST)
📽 લાઈવ: SMVS વેબસાઈટ, યુટ્યુબ, ફેસબુક તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551

✅ આવતીકાલે એકાદશી છે.
📽 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણ દર્શનનો વિડીયો | ડિસેમ્બર 2020: https://youtu.be/VRzIXNEQkKk
#Ekadashi
#SwamishriVicharan
#HDHSwamishriVicharan2021

HDH Swamishri Vicharan | December, 2020
Website: https://www.smvs.orgInstagram: https://www.instagram.com/SMVSBhaleDayaluWhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsappFacebook: https://ww...
✅ આજે એકાદશી છે.
👉 આજે 24-01-2021ને રાત્રે 08:30થી 10:30 સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.
📽 યુટ્યુબ: https://youtu.be/XTbZlIT2-iA
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551
#Ekadashi
#SankalpSabha

👨👩👧👦 ચાલો ઉજવીએ આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ: https://youtu.be/MN9f8T1bWg0
🗓 તારીખ: 26-01-2021
🕗 સમય: રાત્રે 08:00 (IST)
📽 લાઈવ: SMVS વેબસાઈટ, યુટ્યુબ, ફેસબુક તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551
#MatruPitruVandana
🗓 તારીખ: 26-01-2021
🕗 સમય: રાત્રે 08:00 (IST)
📽 લાઈવ: SMVS વેબસાઈટ, યુટ્યુબ, ફેસબુક તથા GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551
#MatruPitruVandana
👨👩👧👦 ચાલો એક સુખી પરિવારની રચના કરીએ, ઓનલાઈન આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ ઉજવીએ
📽 યુટ્યુબ: https://youtu.be/NapWDd29RiQ
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551
🗓 તારીખ: 26-01-2021
🕗 સમય: રાત્રે 08:00 (IST)
🌐 વિસ્તૃત માહિતી: bit.ly/MatruPitruVandanaDetails
ℹ️ આપના અભિપ્રાય અને ફોટોગ્રાફ અમને અહીં જરૂર મોકલો: bit.ly/MatruPitruVandanaFeedback
⏩ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞા મુજબ ઓછામાં ઓછા 5 પરિવારને આ લિંક શેર કરીને લાભ લેવડાવવાનું ભૂલતા નહીં હોં...

LIVE • International Matru Pitru Vandana Programme in Hindi | Indian Republic Day | 26 Jan, 2021
આ કાર્યક્રમના અભિપ્રાય અમને જરુર જણાવો: http://bit.ly/MatruPitruVandanaFeedback
• • • • •
👨👩👧👦 માતા-પિતાએ પોતાના સંતાનો પર કરેલા ઉપકારોની ગણતરી કે તુલના થઈ શકે તેમ નથી. પરંતુ પશ્ચિમી સંસ્કૃતિ તથા એકલવાયા જીવનને અનુસરીને આજની યુવાપેઢી…

🌕 આવતીકાલે પૂનમ છે.
🌹 🌻 🌸 🌻 🌹
📽 આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ: https://www.youtube.com/watch?v=NapWDd29RiQ
👨👩👧👦 SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત "ઓનલાઈન આંતરરાષ્ટ્રીય માતૃ-પિતૃ વંદના" કાર્યક્રમ ગઈકાલે 26 જાન્યુઆરી, 2021ના રોજ ઉજવાઈ ગયો. જેમાં 16,000થી પણ વધુ પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના માતા-પિતા તથા વડીલોનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા. આપને તથા આપના પરિવારને આ કાર્યક્રમ કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવો. આ ફોર્મ ભરવા માટે કોઈ લોગઇન કરવાની જરૂર નથી: http://bit.ly/MatruPitruVandanaFeedback
📸 આપે ઉજવેલ આ કાર્યક્રમના ફોટોગ્રાફ્સ અમને +919978915545 પર મોકલવા, નંબર સેવ કર્યા વિના આ લિંક આપના મોબાઈલમાં ક્લિક કરીને પણ આપના ફોટોગ્રાફ્સ અમને વૉટ્સએપ કરી શકો છો: http://bit.ly/MatruPitruPhotographs
#MatruPitruVandana
#PoonamSamaiyo

🌕 આજે પૂનમ છે. આજના દર્શન: smvs.org/daily-darshan/r
✅ આજે 28-01-2021ને રાત્રે 08:30થી 10:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો LIVE લાભ મળશે. દરેક મુક્તોએ પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ અચૂક લેવો અને મિત્ર-પરિવારને લેવડાવવો.
📽 યુટ્યુબ: https://youtu.be/pNBKnw5WQ14
📽 ફેસબુક: facebook.com/smvsswaminarayansanstha/live
📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551
#SMVSLive

📽 હરતાં ફરતાં કરતા કામ, તમને ન ભૂલીએ ભગવાન । વિડીયો કીર્તન: https://youtu.be/LAP4pq9vUiA
🌹 🌻 🌸 🌻 🌹
✅ SMVS સંસ્થાના આવા વિડીયો સૌથી પહેલા મેળવવા માટે YouTube Channel Subscribe કરી 🔔 બટન દબાવો: youtube.com/user/smvsvideo
#VideoKirtan
#SMVSKirtan

Harta Farta Karta Kam Tamne Na Bhuliye Bhagwan | Video Kirtan
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/user/smvsvideo…
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/user/smvsvideo…
📚 જાન્યુઆરી 2021 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઓડિયો જુકબોક્સ: http://bit.ly/GhanshyamMagazineJan21YouTube
#GhanshyamMagazine
#JanuaryGhanshyam
• • • • •
#GhanshyamMagazine
#JanuaryGhanshyam
• • • • •
YouTube
January 2021 | Ghanshyam Magazine Audio Jukebox

00:00 Divyvani
11:41 Vachanamrut Saar Karyani - 7
33:21 Javabdari Ni Sabhanta
46:46 Aadarsh Vali, Aadarsh Ghadtar
1:04:55 Matru-Pitru Vanadna
1:17:38 Prernamurti Mathi Prerna
1:26:30 Sankalp Sarita
1:39:38…
00:00 Divyvani
11:41 Vachanamrut Saar Karyani - 7
33:21 Javabdari Ni Sabhanta
46:46 Aadarsh Vali, Aadarsh Ghadtar
1:04:55 Matru-Pitru Vanadna
1:17:38 Prernamurti Mathi Prerna
1:26:30 Sankalp Sarita
1:39:38…
🎼 મુક્તો, ભગવાન સ્વામિનારાયણને કીર્તન-ભક્તિ અતિપ્રિય છે. મહાપ્રભુને રીઝવવા માટે આજે રાત્રે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાસણા સત્સંગ મંડળ દ્વારા કીર્તન-ભક્તિનો લાભ મળશે. તો આવો કીર્તન આરાધના દ્વારા મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈએ.
🗓 તારીખ: 31-01-2021, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/b_lSjYdlou0
#RajipaParva
#SMVSKirtanAradhana
🗓 તારીખ: 31-01-2021, રવિવાર
🕣 સમય: રાત્રે 08:30
📽 લાઈવ: https://youtu.be/b_lSjYdlou0
#RajipaParva
#SMVSKirtanAradhana
✅ 'મુમુક્ષુ બનીએ વર્ષ' નિમિત્તે ફેબ્રુઆરી માસમાં "પરભાવમાં હું કોણ છું?" લક્ષ્યાંકની દ્રઢતા કરીએ
🎧 ફેબ્રુઆરી માસનું સમૂહગાન: "નક્કી તો કરો રે સ્વરૂપ..."
#GS14Sankalp
#MumukshuBaniye

✅ નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.
🖥 4K Wallpaper Link for Desktop & Mobile
#Wallpaper

📺 GTPL ભક્તિ ટી.વી. ચેનલ નં. 551 પર દરરોજ સવારે અને રાત્રે 08:30થી 09:00 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળે છે. સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને મિત્ર-પરિવારને પણ લાભ લેવડાવવો.
📽 SMVS યુટ્યુબ ચેનલ પર આપણને ફેમિલી ટાઈમની સભાનો લાભ દરરોજ રાત્રે મળતો હતો, તેના બદલે દર મંગળવારે અને ગુરુવારે ફેમિલી ટાઈમની સભાનો લાભ મળશે. સરકારની કોવિડ ગાઈડલાઈનને અનુસરીને સાવચેતીના પગલાં સાથે મંદિરોમાં અઠવાડિક સભાઓ શરૂ થઈ ગઈ છે. અઠવાડિક સભાના વાર અને સમય માટે આપના નજીકના SMVS સ્વામિનારાયણ મંદિરનો સંપર્ક કરવો.
🌹 🌻 🌸 🌻 🌹
✅ સંકલ્પ સભા અંગે અગત્યની સૂચના: પૂ.સંતોની શિબિર ચાલુ હોવાથી સંકલ્પ સભાનો લાભ 07-02-2021ના રોજ રવિવારે મળશે. એકાદશીનો ઉપવાસ 08-02-2021ના રોજ સોમવારે યથાવત કરવાનો રહેશે.

📚 સર્વે ક્રિયા મૂર્તિમાં રહીને કરવાનું શીખવતા વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
🌐 પ્રસંગ: http://bit.ly/hdh-swamishri-pakka-wala-promise
#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri

🙏 गुरुदेव प.पू.बापजी। स्वामिनारायण संप्रदाय में शायद ही कोई ऐसा शख्स होगा जो उन्हें न जानता हो। गुरुदेव प.पू.बापजी का नाम सुनते ही उनकी मनोहर छबी हमारे सामने खडी हो जाती है और हमारे चहेरे मुस्कान से भर जाते है। SMVS स्वामिनारायण संस्था का शून्य से सर्जन करनेवाले गुरुदेव बापजीने खुद कैसे कष्ट सहन किये है और बदले में हमें क्या दिया है यह जानते है ईस नवीन कीर्तन के माध्यम से...
📽️ उनके एहसान को जानो, दिल में एक ज्योत जला दो: https://youtu.be/JQsjZEDrLWs
🌹 🌻 🌸 🌻 🌹
🔔 ऐसे ही मधुर कीर्तन सुनने हेतु SMVS युट्युब चैनल शीघ्र ही सबस्क्राईब कीजिए: http://bit.ly/SMVS-YouTube-Channel-Subscribe
#VideoKirtan
#SMVSKirtan
#GurudevBapjiKirtan

Unke Ehsan Ko Jano, Dil Main Ek Jyot Jala Do | Gurudev Bapji Kirtan | Video Kirtan
Website: https://www.smvs.org
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/user/smvsvideo…
Instagram: https://www.instagram.com/SMVSBhaleDayalu
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu-whatsapp
Facebook: https://www.facebook.com/SMVSSwaminarayanSanstha
YouTube Channel: https://www.youtube.com/user/smvsvideo…
🤔 આપને શું લાગે છે?
✅ કારણ સત્સંગના પ્રચાર-પ્રસાર તથા સત્સંગ સમાજને સંસ્થાની પ્રવૃત્તિઓથી અપડેટ રાખવા હેતુ બનાવેલી આપણી વેબસાઈટ એટલે smvs.org
⭐️ આપણી આ વેબસાઈટમાં આપને શું સારું લાગે છે? શું સારું નથી લાગતું? ક્યાં, કેવા સુધારા કરવા જેવા લાગે છે? શું ખૂટે છે? ટૂંકમાં, આપણી વેબસાઈટ અંગે 'આપને શું લાગે છે?' તે અમને જરૂર જણાવો. આપના અભિપ્રાય અમારા માટે મૂલ્યવાન છે: http://bit.ly/smvs-org-website-feedback
🌹 🌻 🌸 🌻 🌹
✅ સંકલ્પ સભા અંગે અગત્યની સૂચના: પૂ.સંતોની શિબિર ચાલુ હોવાથી સંકલ્પ સભાનો લાભ 07-02-2021ના રોજ રવિવારે મળશે. એકાદશીનો ઉપવાસ 08-02-2021ના રોજ સોમવારે યથાવત કરવાનો રહેશે.
#SMVSOnInternet
#SMVSFeedback